જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીતવા ભાજપે શરૂ કર્યું અભિયાન, તમામ બેઠકો પર એકલા હાથે લડશે પાર્ટી

Jammu Kashmir Election 2024 समाचार

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જીતવા ભાજપે શરૂ કર્યું અભિયાન, તમામ બેઠકો પર એકલા હાથે લડશે પાર્ટી
Jammu Kashmir Newsજમ્મુ-કાશ્મીર સમાચારJammu Kashmir Assembly Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 10 વર્ષ બાદ આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી છે.

Weekly Horoscope: રક્ષાબંધનના તહેવાર સાથે શરુ થતું આ સપ્તાહ કઈ કઈ રાશિ માટે શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળઓગસ્ટ નહીં સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ! આ તારીખથી મન મૂકીને વરસશે મેઘરાજા, અંબાલાલની આગાહીકેમ 81 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચને કરવું પડે છે કામ? સાચું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે, અભિનેતાએ કહ્યું- 'કોઈ સમસ્યા છે...'જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખની જાહેરાત થતાં જ ભાજપ એક્શનમાં છે... પાર્ટીએ ચૂંટણી માટે જોરદાર તૈયારી શરૂ કરી દીધી છે...

પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં આખરે 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે... ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે... જેમાં ભાજપે જીત મેળવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે... જેમાં રવિવારે યોજાયેલી બેઠક બાદ ભાજપના નેતાએ તો જીતનો દાવો પણ કરી દીધો.બેઠકમાં ભાજપે જમ્મુ કાશ્મીરમાં જીત માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે... જે અંતર્ગત પાર્ટી 80 ટકા નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. નવા ચહેરાઓને તક આપવામાં આવશે.

જમ્મુ કાશ્મીરમાં પણ ભાજપે ભરતી મેળો શરૂ કરી દીધો... જેમાં જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના ઉપાધ્યક્ષ જુલ્ફિકાર અલી ચૌધરીએ કેસરિયા કરી લીધા... તે ગઠબંધન સરકારમાં પીડીપી કોટાથી મંત્રી પણ રહ્યા હતા જમ્મુ કાશ્મીરની 90 બેઠકો માટે 3 તબક્કામાં મતદાન થશે... જેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઈ રહી છે... ત્યારે એ જોવાનું રહેશે કે જમ્મુ કાશ્મીરના મતદારો કઈ પાર્ટીને પોતાના પ્રદેશની કમાન સોંપે છે?jammu kashmir election 2024Union Home Minister Amit Shahપ્રેમ પ્રકરણમાં દીકરાનો ભોગ! જનેતાનું ફિટકારજનક કૃત્ય, દોઢ મહિનાના પુત્રની હત્યા કરીરાજકોટના અનોખા શિવ ભક્ત! મુસ્લિમ હોવા છતાં ભક્તિ, રોજ 11 કિ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jammu Kashmir News જમ્મુ-કાશ્મીર સમાચાર Jammu Kashmir Assembly Election 2024 Jammu Kashmir Chunav 2024 Jammu Kashmir Chunav Voting Result Date Jammu Kashmir Election Candidates List જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 જમ્મુ અને કાશ્મીર ચૂંટણી 2024 તારીખ Chowdhary Zulfkar Ali Joins Bjp

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનહરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનAssembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
और पढो »

અમદાવાદમાં ફરી રખડતાં ઢોર આવ્યા રસ્તા પર, ઢોર પાર્ટી, પોલીસ અને ઢોર માલિકોની મિલિભગત!અમદાવાદમાં ફરી રખડતાં ઢોર આવ્યા રસ્તા પર, ઢોર પાર્ટી, પોલીસ અને ઢોર માલિકોની મિલિભગત!અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓના પાપે સામાન્ય જનતા વારેવારે મુશ્કેલીમાં મુકાતી રહે છે. શહેરમાં ફરી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના આદેશ છતાં શહેરમાં ફરી રખડતાં ઢોર જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.
और पढो »

કોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયકોરોના કરતા ખતરનાક મહામારી મંકીપોક્સ આખી દુનિયામાં પ્રસર્યું, ભારત સરકારે લીધો આ નિર્ણયMonkeypox outbreak started : વિશ્વમાં વધતા મંકીપોક્સના સંકટ સામે કેન્દ્ર સરકાર બની સતર્ક...કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક....એરપોર્ટ-બંદર પર આરોગ્ય કેન્દ્રોના થશે સ્ટરિલાઈઝીંગ...સ્થળ પર જ ઉભી કરાશે ટેસ્ટિંગ લેબ
और पढो »

લાલ કિલ્લા પર સ્પીચ આપીને પીએમ મોદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, આખા દેશ પર જાદુ ચલાવ્યોલાલ કિલ્લા પર સ્પીચ આપીને પીએમ મોદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, આખા દેશ પર જાદુ ચલાવ્યોPM Modi Speech : દિલ્હીમાં PM મોદીએ 11મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે. 98 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધન કર્યુ. સૌથી લાંબી સ્પીચનો PMએ રેકોર્ડ બનાવ્યો
और पढो »

સૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશેસૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશેસૂર્ય બુધ યુતિ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. જે તમામ રાશિઓ પર અસર પાડે છે. આ યુતિ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એક જ રાશિ કે નક્ષત્રમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર હોય છે. 19 ઓગસ્ટ 2024થી બની રહેલા આ ખાસ યોગની અસર 3 રાશિના જાતકો પર વધુ થવાની પ્રબળ શક્યતા છે.
और पढो »



Render Time: 2025-02-16 07:12:16