Assembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
Photos: શ્રદ્ધા કપૂરની 'Stree 2' ના ઘૂંઘટ પાછળ છે આ જોરદાર ગુજ્જુ અભિનેત્રી, નામ જાણી આંખો પહોળી થઈ જશેMust Boil Vegetables: આ 5 શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા પાણીમાં ઉકાળવા જરૂરી, ગંદકી સાફ થશે અને વધી જશે પોષકતત્વોઆજથી આ 3 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, બુધાદિત્ય-શુક્રાદિત્ય રાજયોગનો મહાસંયોગ બનાવશે માલામાલ!કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યોમાં 90-90 સીટો પર વિધાનસભા ચૂંટણીમાં મતદાન થશે.
હરિયાણામાં કુલ એક તબક્કામાં 90 સીટો પર મતદાન થશે. 1 ઓક્ટોબરે હરિયાણામાં મતદાન યોજાશે. જ્યારે 4 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું કહેવું છે કે હરિયાણામાં બે કરોડથી વધુ મતદાતા છે. 90માંથી 73 સીટો સામાન્ય છે. હરિયાણામાં 27 ઓગસ્ટે મતદાતાની યાદી જાહેર થશે. હરિયાણામાં 20 હજાર 269 પોલિંગ સ્ટેશન છે.90 સીટોવાળી હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. પાછલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બહુમતથી દૂર રહી હતી. ત્યારબાદ ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધનની સરકાર બનાવી હતી. આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું.
Jammu Kashmir Assembly Election Haryana Assembly Election Election Commission Lection Commission Election Commission Press Conference Election Commission Assembly Election Date Announcement Maharashtra Assembly Election Date 2024 Haryana Assembly Election Date 2024 Jammu Kashmir Assembly Election Date Jharkhand Assembly Election Date 2024 Election Commission Of India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આજે જાહેર થશે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીની તારીખો, મહારાષ્ટ્રને લઈને સસ્પેન્સAssembly Elections Date 2024: દેશની રાજનીતિના સૌથી મોટા સમાચાર: આજે રાષ્ટ્રિય ચૂંટણી પંચ કરશે બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત. ખાસ કરીને નવા સીમાંકન બાદ પહેલીવાર થશે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીઓ.
और पढो »
21 ઓગસ્ટથી મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, સરકાર રજૂ કરી શકે છે મહત્વના બિલગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખો વિધાનસભા અધ્યક્ષના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી મળશે.
और पढो »
Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
और पढो »
ગુજરાતના આ જિલ્લાઓને આજે મેઘરાજા ઘમરોળી નાંખશે! જાણો ક્યાં છે રેડ- ઓરેન્જ અને યલો એલર્ટસંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
और पढो »
Budget 2024: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણોમોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજુ કર્યું. નાણામંત્રી તરીકે તેમણે સતત સાતમીવાર બજેટ રજુ કર્યું છે. બજેટમાં અલગ અલગ સેક્ટરો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.
और पढो »
Bad Newz On OTT: બૈડ ન્યુઝ ફિલ્મની ઓટીટી રિલીઝની રાહ જોતા લોકો થઈ જાય ખુશ, જાણો ક્યાં અને ક્યારે થશે રિલીઝBad Newz On OTT: કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના થોડા મહિનામાં ઓટીટી પર રિલીઝ થઈ જતી હોય છે. ઘણા લોકો નવી ફિલ્મોને ઓટીટી પર રિલીઝ થયા પછી ઘરેબેઠા માણવાનું પસંદ કરે છે. તો આજે તમને ફિલ્મ બેડ ન્યુઝને લઈને પણ ગુડ ન્યુઝ આપી દઈએ.
और पढो »