અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓના પાપે સામાન્ય જનતા વારેવારે મુશ્કેલીમાં મુકાતી રહે છે. શહેરમાં ફરી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના આદેશ છતાં શહેરમાં ફરી રખડતાં ઢોર જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.
ચા-સિગારેટ કરતાં પણ સસ્તી છે Jio સિનેમા, માત્ર 29 રૂપિયામાં જુઓ આ સુપરહિટ ફિલ્મોતો ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહીSurya Gochar 2024: સૂર્યના સિંહ રાશિમાં ગોચરથી બનશે ત્રિગ્રહી યોગ, બુધ, શુક્ર અને સૂર્ય મળી આ 5 જાતકોને બનાવશે માલામાલ
અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં રખડતાં ઢોરનો આતંક કોણ ભૂલી શકે?...શહેરમાં બેહામ રખડતાં આ ઢોરે અનેકના જીવ લીધા...તો કેટલાયને ઘાયલ કર્યા...જ્યારે આતંક વધતાં હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો અને અમદાવાદ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો...કોર્પોરેશને કોર્ટના આદેશ બાદ કડક કાર્યવાહી કરી...થોડો સમય બધુ બરાબર ચાલ્યું...પરંતુ હવે ફરી એકવાર રખડતાં ઢોર રસ્તા પર આવી ગયા છે...ઢોર પાર્ટી અને પોલીસના હપ્તારાજથી ઢોર ફરી રસ્તા પર રાતના સમયે દેખાવા લાગ્યા છે...
રખડતાં ઢોર શહેરના કોઈ એક-બે વિસ્તાર નહીં પણ અનેક વિસ્તારમાં રખડી રહ્યા છે.
રખડતાં ઢોર મામલે કોર્પોરેશનની ઢીલી નીતિ ફરી ઉડીને આંખે વળગે છે...પણ સત્તાધીશો ફરી એ જૂની કેસેટ વગાડ્યા કરે છે કે અમે કામગીરી કરવા કટિબદ્ધ છીએ અને ફરી કડક પગલાં લઈશું...તમે કેમેરા સામે તો બધુ જ બોલો છો પરંતુ દેવાંગ દાણી ખરેખર જમીન પર કામ કરશો ક્યારે?...યાદ રાખજો ખાલી બોલવું અને કામ કરવું તેમાં ફરક હોય છે...જો જમીન પર હવે કામ નહીં કર્યું તો જનતા વ્યાજ સાથે હિસાબ વસૂલ કરશે...મતદાન વખતે તેની બધી ચુકવણી કરી દેશે...એટલે જનતાને છેતરવાના ધંધા છોડીને સાચુ કામ કરો.
Ahmedabad Mayor Ahmedabad Municipal Corporation Ahmedabad AMC Gujarat High Court રખડતાં ઢોર અમદાવાદ મેયર અમદાવાદ મહાનગર પાલિકા અમદાવાદ એએમસી ગુજરાત હાઈકોર્ટ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »
મહારાષ્ટ્રમાં MLC ચૂંટણીમાં થઈ ગયો ખેલા, MVA જૂથમાં ક્રોસ વોટિંગનો મહાયુતિને ફાયદોભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સત્તાધારી મહાયુતિ ગઠબંધને શુક્રવારે રાજ્ય વિધાનસભા પરિષદની 11માંથી તે તમામ સીટો પર જીત મેળવી જેના પર ચૂંટણી લડી હતી. જ્યારે મહાવિકાસ આઘાડી (MVA)એ બે સીટો પર જીત મેળવી છે.
और पढो »
Gold Rate: બજેટમાં સરકારની જાહેરાતથી એક જ ઝટકે પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું, જ્વેલરી સ્ટોક્સે મચાવી ધમાલબજેટમાં સોના અને ચાંદી પર મોટી જાહેરાત થઈ છે. નાણામંત્રીએ સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકા જેટલા ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ટ્યુટી 15 ટકાથી ઘટાડીને 6% કરી દીધી છે. જ્યારે પ્લેટિનમ પર કુલ ઈમ્પોર્ટ ટ્યુટી 15.4%થી ઘટીને 6.4% થઈ ગઈ છે.
और पढो »
વરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા બન્યા, જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યુંGujarat Rains : દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો ફેરવાયા બેટમાં,,, જૂનાગઢમાં ભારે વરસાદથી 76 રસ્તા તૂટ્યા,,, 48 ગામો સંપર્ક વિહોણાં
और पढो »
ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
और पढो »
કોંગ્રેસના નેતાની શરમજનક હરકત! મહિલા કર્મચારીને ખુરશી ખેંચીને નીચે પાડી, CCTV માં જુઓKutch News : કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટિવિસ્ટ એચ.એસ.આહીર ફરી વિવાદમાં, કાર્યક્રમ દરમિયાન મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો
और पढो »