Kutch News : કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટિવિસ્ટ એચ.એસ.આહીર ફરી વિવાદમાં, કાર્યક્રમ દરમિયાન મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો
અત્યંત શક્તિશાળી રાજયોગનું થયું નિર્માણ, આ જાતકોને કરિયર અને બિઝનેસમાં મળશે જોરદાર સફળતા, ધનલાભનો પણ યોગઆગામી 12 કલાકમાં ગુજરાતના કેટલાંક ભાગોમાં સર્જાશે પૂરની સ્થિતિ! અંબાલાલની આ આગાહીએ ચિંતા વધારી!આ 3 રાશિવાળા માટે આવનારા 44 દિવસ વરદાન જેવા રહેશે, 'ન્યાયના દેવતા' કરશે માલામાલ! સુખ-સમૃદ્ધિથી ઝોળી ભરશેBudh Asta 2024: આજથી 28 ઓગસ્ટ સુધી બુધ રહેશે અસ્ત, 3 રાશિ માટે આ સમય ગોલ્ડન પીરિયડ, કારર્કિદી અને વેપારમાં થશે લાભ જ...
કોંગ્રેસના નેતાની શરમજનક હરકત સામે આવી છે. કંગના પર અભદ્ર ટિપ્પણી કરીને ચર્ચામાં આવનાર કચ્છના કોંગ્રેસી નેતાએ એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચીને તેમને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની મહિલા કર્મચારીનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને વખોડી કાઢી છે.
કચ્છમાં IBના મહિલા કર્મચારીના અપમાનનો આક્ષેપની ઘટના સામે આવી છે. કોંગ્રેસના અનેક નેતાની હાજરીમાં IB ના મહિલા કર્મચારીનું અપમાન કરાયું હતું. કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરે એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો.કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન અને આરટીઆઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહીર ફરી વિવાદમાં આવ્યા છે. કોગ્રેસના નેતા એચ.એસ.આહીરે ભુજ ઉમેદભવનમાં ધારાસભ્યના કાર્યક્રમ દરમિયાન સ્ટેટ આઇબીની મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા કર્મચારીના અપમાનની ઘટનાને વખોડી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દલિત વિરોધી છે. હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનાનો વીડિયો એક્સ પર શેર કરીને લખ્યું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશાથી મહિલા તેમજ દલિત વિરોધી રહી છે. આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના ખાસ મિત્ર કચ્છ કોંગ્રેસના નેતા H.S.Aahir દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને દલિત મહિલા ઓફિસરે ઘાયલ કરવામાં આવ્યા.
Kutch Congress કચ્છ કોંગ્રેસ એચ.એસ.આહીર HS Ahir મહિલા કર્મચારીની ખુરશી ખેંચી કોંગ્રેસના નેતાની શરમજનક હરકત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસ-ભાજપનું સેટિંગ! કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના MLAના છોકરા સામે FIR નહીં, કાર્યકરોને ધરી દીધાંThe Dirty Picture of Gujarat: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપના MLA અને શહેર પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પથ્થરમારાની FIRમાં ન નોંધાયું, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી.
और पढो »
શહેરની મહિલા કરતા વધુ કમાય છે ગુજરાતના ગામડાની મહિલા, બની આત્મનિર્ભરAatmanirbhar Gujarat : સખીમંડળની 8500 બહેનોએ ત્રણ મહિનામાં 5 હજાર મે.
और पढो »
છૂટાછેડા બાદ નતાશાને સંપત્તિનો કેટલો હિસ્સો આપશે હાર્દિક પંડ્યા? જુઓ આ Viral Video માં શું કહે છે હાર્દિકWatch Viral Video of Hardik Pandya: હાર્દિક અને નતાશાની ડિવોર્સની જાહેરાત બાદ ફેન્સના મનમાં હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે જેના જવાબ શોધવા ખુબ જરૂરી બની જાય છે. બંનેના પુત્ર અગસ્ત્યનું શું થશે? આ એક એવો સવાલ છે જે દરેકના મનમાં છે.
और पढो »
જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીGujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
और पढो »
તમે આબુને ભૂલી જશો, ચોમેર પથરાશે લીલી ચાદર! ગુજરાતમાં કરોડો વૃક્ષો વાવશે સરકારવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે.
और पढो »
ફરી એકવાર સ્વામિનારાયણ સાધુ વિવાદમાં! ભાજપના કોર્પોરેટર સાથે સ્વામીએ કરી 1 કરોડની ઠગાઈસુરતના ભટાર સ્થિત સુયોગનગર ખાતે ઘર નં.142 માં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ પ્રવિણસિંહ રાઉલજી સુરત મહાનગરપાલિકાનાં ભાજપના કોર્પોરેટર છે.
और पढो »