કોંગ્રેસ-ભાજપનું સેટિંગ! કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના MLAના છોકરા સામે FIR નહીં, કાર્યકરોને ધરી દીધાં

Bjp समाचार

કોંગ્રેસ-ભાજપનું સેટિંગ! કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના MLAના છોકરા સામે FIR નહીં, કાર્યકરોને ધરી દીધાં
CongressPoliticsElection
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

The Dirty Picture of Gujarat: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપના MLA અને શહેર પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પથ્થરમારાની FIRમાં ન નોંધાયું, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી.

કોંગ્રેસ - ભાજપ નું સેટિંગ ! કોંગ્રેસ ના ધારાસભ્ય અને ભાજપ ના MLAના છોકરા સામે FIR નહીં, કાર્યકરોને ધરી દીધાં કોંગ્રેસ ના ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપ ના MLA અને શહેર પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પથ્થરમારાની FIRમાં ન નોંધાયું, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસ ના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી. હાલ સોશિયલ મિડીયામાં આ ઘટનાને લઇને ભાજપ - કોંગ્રેસ ના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટો કરીને તડાપીટ બોલાવી છે.

રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે તેમને ગોળગોળ વાર્તા કરીને સમજવી દેવામાં આવે છે. તેમની સામે ક્યારેય સાચી હકીકત લાવવામાં આવતી નથી. એમની જોડે ચા-નાસ્તો કરવા બેઠેલાં ગુજરાત કોંગ્રેસના પહેલી હરોળના નેતાઓમાંથી જ મોટાભાગના નેતાઓ ભાજપ સાથે ભળેલાં હોય છે. આ તમામ વાતો જગજાહેર છે, અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઝી મીડિયા સાથેની વાતચીતમાં પણ વખતો વખત જણાવવામાં આવી છે.

મહત્ત્વનું છેકે, રાહુલ ગાંધીના હિન્દુ અંગે કરેલાં નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ ભવનમાં થયેલી તોડફોડ બાદ ભાજપ- કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમાર્યો કર્યો હતો. આ આખીય ઘટના જાણે પોલિટિકલ ગેમ બની રહી છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચે રાજકીય ઇલુઈલુ આધારે પોલીસ ફરિયાદમાં નામ નોંધાયા છે તેમાંય કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પોલીસ ફરિયાદમાં નોંધાયુ નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Congress Politics Election Patharmaro Social Media Fir Gujarat Police Rahul Gandhi Mla Gujarat The Dirty Picture Of Gujarat The Dirty Politics Of Gujarat ગુજરાત સરકાર ગુજરાત પોલીસ ભાજપ કોંગ્રેસ ઈલુઈલુ સેટિંગ પથ્થરમારો રાહુલ ગાંધી અમદાવાદ ગુજરાત સમાચાર ડર્ટી પોલિટિક્સ પોલીસ ફરિયાદ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબશું ખાલી રાજપૂતોના વોટ પર જીત્યા છો ચૂંટણી? સાંસદના બફાટ બાદ માંગ્યો જવાબBihar Politics News: વડોદરાના વિજય શાહની જેમ જ બિહારમાં ભાજપના સાથી પક્ષ JDUના સાંસદે બફાટ કરતાં કહ્યું છે કે, અમે યાદવો અને મુસલમાનોનાં કામ નહીં કરીએ.
और पढो »

પ્રેમ તો થયો, પણ સમાજ લગ્ન નહિ થવા દે એ બીકે પ્રેમીપંખીડાનો આપઘાત : એકસાથે પાણીમાં વહી ગયાપ્રેમ તો થયો, પણ સમાજ લગ્ન નહિ થવા દે એ બીકે પ્રેમીપંખીડાનો આપઘાત : એકસાથે પાણીમાં વહી ગયાCouple Suicide Together : ધો.12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું, સાથે જીવી નહીં શકાય તેવું લાગતા મોતને ભેટ્યા, ઓઢણીથી હાથ બાંધ્યા, સ્ટેટસ મૂક્યું અને મોતની છલાંગ લગાવી
और पढो »

સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોસ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોKhirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
और पढो »

પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!પોલીસ વિભાગની વ્યક્તિઓને કેમ અપાય છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ? હાઈકોર્ટ લાલઘૂમ!અમદાવાદના બોપલ અપહરણના ગુનામાં પોલીસ કર્મીને FIRમાં સામેલ નહીં કરવાનો મામલો સામે આવ્યો. જેને કારણે હાલ ખળભળાટ મચી ગયો છે.
और पढो »

ભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની મજાક ઉડાવી! તોફાનીને જ મોનિટર બનાવાયભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની મજાક ઉડાવી! તોફાનીને જ મોનિટર બનાવાયShala Praveshotsav : સ્કૂલમાં જેમ તોફાની વિદ્યાર્થીને મોનિટર બનાવાય છે તેમ વડોદરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લને વિધાનસભાના દંડક બનાવાયા છે એવું ભાજપના જ મહિલા કોર્પોરેટરે કહેતા હડકંપ મચ્યો.
और पढो »

એ...એ...કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!એ...એ...કોર્પોરેટરો ભાગ્યા! લોકોના રોષનો ભોગ બન્યા ભાજપ નેતાઓ, ફોટા પડાવવો ભારે પડ્યો!રાણીપ વોર્ડમાં આવતા ચેનપુર ગામ તળાવ પાસે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબેન પંચાલ અને ગીતાબેન પટેલ વૃક્ષારોપણ તેમજ સાફ-સફાઈ માટે પહોંચ્યા હતા.
और पढो »



Render Time: 2025-02-21 05:32:28