અમદાવાદના બોપલ અપહરણના ગુનામાં પોલીસ કર્મીને FIRમાં સામેલ નહીં કરવાનો મામલો સામે આવ્યો. જેને કારણે હાલ ખળભળાટ મચી ગયો છે.
આજે ગજકેસરી સહિત ગજબનો શુભ સંયોગ, આ 5 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય તેટલો ધનલાભ થશે!, સુખ-સમૃદ્ધિ વધશેદૈનિક રાશિફળ 12 જૂન: રોજગારીની દિશામાં સફળતા મળશે, જરૂરી કાર્યોને પ્રાથમિકતા આપવી, વાંચો આજનું રાશિફળકન્યાદાન જ્વેલર્સમાં વર્ષ ૨૦૨૧માં અપહરણના એક કેસમાં ઘટના સ્થળે હાજર ત્રણ પૈકી બે પોલીસ કર્મચારીઓની કથિત ગુનામાં સંડોવણી હોવા છતાંય તેમને FIRમાં સામેલ નહીં કરવાનો ચોકાવનારો મામલો હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો.
આ કેસમાં અરજદાર તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને યોગ્ય આદેશ કરવાની દાદ માંગવામાં આવી હતી. જેમાં અરજદાર તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી કે, 'હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ હરિયાદ નોંધાઈ હતી અને આજ સુધી ચાર્જશીટ કરવામાં આવી નથી. ત્રણ પોલીસ કર્મચારીઓ ગુનામાં સામેલ હતા તેમ છતાંય બેનું નામ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યું નથી.
2 સપ્ટેમ્બર 2021માં કન્યાદાન જવેલર્સ પરના અપહરણ દરમિયાન હિતેશ ગોસ્વામી અને સુરેશ માળી નામના બે પોલીસ કર્મચારી હાજર હતા અને એ ગુના સમયના સીસીટીવી ફુટેજ પણ છે. તેમ છતાંય તેમને એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવ્યા નથી. જે અંગે હાઈકોર્ટે નોંધ્યું હતું કે, પ્રથમદર્શીય રીતે એવું જણાય છે સમગ્ર હકીક્ત પોલીસ વિભાગ સમક્ષ આવી હોવા છતાંય પોલીસ દ્વારા કેઝ્યુઅલ વલણ અપનાવવામાં આવ્યું છે.
સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અમદાવાદ ને આદેશ કરાયો છે કે, આ મામલે જે બે પોલીસ કર્મચારી વિરુદ્ધ આક્ષેપો છે તે મામલે સોગંદનામામાં સ્પષ્ટતા કરવામાં આવે. અરજદારના અપહરણની ઘટના CCTVમાં ઘટના કેદ થઈ અને પોલીસની સંડોવણી હોવા છતાંય તેમને ફરિયાદમાં કેમ સંડોવી લેવાયા નથી. તે અંગે ૧૮મી જૂન સુધીમાં એસ.પી. સોગંદનામું કરે.'Death Signબેફામ દોડતા ડમ્પરિયા, ખટારા અને તમામ ભારે વાહનો પર લાગશે લગામ! આજથી નવો નિયમ લાગૂgujarat newsઅંબાણી પરિવારના ત્યાં આવતું દૂધ છે ખાસમખાસ, ડેરીનું નામ, ગાયની જાત, ભાવ...
Police Case Fir Gujarat High Court Chargeseat Gujarat Police Crime News ક્રાઈમ ન્યૂઝ ગુજરાત સમાચાર ગુજરાત હાઈકોર્ટ એફઆઈઆર હાઈકોર્ટ લાલઘૂમ સ્પેશિયલ ટ્રીટમેન્ટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
અમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલઅમદાવાદ પોલીસ કમિશ્નરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
और पढो »
કેમ આગકાંડના 3 દિવસમાં 3 જ આરોપી પકાડાયા? શું પોલીસ બાકીના આરોપીને છાવરી રહી છે?રાજકોટમાં શનિવારે થયેલા ભયાનક આગકાંડમાં અત્યાર સુધી 28 લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ગુનામાં ઝડપાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે બાકીના આરોપીઓ કેમ હજુ પોલીસ પકડથી દૂર છે.
और पढो »
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
और पढो »
Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણMansoon Arrival: દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે, 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચવાની સંભાવનાનું કારણ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
और पढो »
ગુજરાતમાં જમજીર ધોધ કેમ કહેવાય છે મોતનો ધોધ, જિલ્લા કલેકટરનો મહત્વનો નિર્દેશસૌરાષ્ટ્રની શાન ગણાતો ગીર સોમનાથનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર છાશવારે બનતા અકસ્માતોને નિવારવા જિલ્લા કલેકટર જાડેજા એ નિરીક્ષણ કરી ચોમાસાના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીને કારણે અહીં સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવાનું નિર્દેશ જિલ્લા કલેકટરે આપ્યો છે.
और पढो »