રાજકોટમાં શનિવારે થયેલા ભયાનક આગકાંડમાં અત્યાર સુધી 28 લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ગુનામાં ઝડપાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે બાકીના આરોપીઓ કેમ હજુ પોલીસ પકડથી દૂર છે.
Anant amabni radhika merchant second pre wedding: 12 વિમાનમાં ઇટલી પહોંચ્યા 800 ગેસ્ટ, ક્રૂઝ પર ચાલશે 4 દિવસ પાર્ટીHoroscopeRemal Cyclone: અરબ સાગરમાં પણ બધુ હેમખેમ નથી! ગુજરાત માટે ચેતવા જેવું, ગમે ત્યારે આવી શકે શક્તિશાળી વાવાઝોડું
TRP ગેમ ઝોન ચલાવનારા જે ત્રણ સંચાલકોને પોલીસે પકડ્યા છે, સૌથી પહેલા એ હત્યારાઓના નામ નીતિન જૈન, રાહુલ રાઠોડ અને ત્રીજો યુવરાજસિંહ સોલંકી છે. ભલે આ હેવાનો અત્યારે પોતાનું મોં છુપાવે, પરંતુ નિર્દોષ પરિવારોની હાયથી આ હત્યારાઓ ક્યારેય નહીં બચી શકે...
Rahul Rathod Nitin Patel Rajkot Fire Tragedy રાજકોટ રાજકોટ ગેમિંગ ઝોન રાજકોટના સમાચાર Rajkot Fire Gaming Zone Harsh Sanghvi Update Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
હચમચાવી દેતી ઘટના... પરિવાર એક નહિ થવા દેના ડરથી પ્રેમીપંખીડાનો પોલીસ સ્ટેશનમાં જ આપઘાતRajkot Couple Suicide In Police Station : રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટ આવ્યું હતું કપલ, આપઘાતના પ્રયાસમાં યુવતીનું મોત,,, તો યુવકની ચાલી રહી છે સારવાર
और पढो »
કેમ આખી દુનિયાથી અદભુત છે ગુજરાત? જાણો એવું શું છે જે ખાલી ગુજરાતમાં જ છેGujarat Day 2024: આજે ગુજરાતનો સ્થાપના દિવસ. આજના જ દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઈ હતી. ત્યારે જાણીએ કઈ-કઈ બાબતો માટે દુનિયાભરમાં જાણીતું છે ગુજરાત...
और पढो »
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
और पढो »
અમદાવાદમાં 2 મહિના માટે મકાન ભાડે આપવાના નિયમો બદલાયા, તમે ક્યારેય ન કરતાં આવી ભૂલઅમદાવાદ પોલીસ કમિશ્નરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે.
और पढो »
આ દેશોમાં ફરજિયાત કરવું પડે છે મતદાન, મતના આપો તો થાય છે ખતરનાક સજાLoksabha Election 2024: હાલ દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલેકે, ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. લોકસભાની કુલ 543 બેઠકો માટે કુલ 7 તબક્કામાં આ ચૂંટણી માટે મતદાન થશે. ભારે ગરમીની વચ્ચે ચૂંટણી થઈ રહી છે એટલેકે, કેટલાં લોકો આવા તડકામાં અને ગરમીમાં મતદાન કરવા ઘરની બહાર નીકળે છે એ મોટો સવાલ છે. રાજકીય પક્ષોને પણ આ જ વાતની ચિંતા સતાવી રહી છે.
और पढो »