આ દેશોમાં ફરજિયાત કરવું પડે છે મતદાન, મતના આપો તો થાય છે ખતરનાક સજા

Australia समाचार

આ દેશોમાં ફરજિયાત કરવું પડે છે મતદાન, મતના આપો તો થાય છે ખતરનાક સજા
BrazilChillySwetzarland
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Loksabha Election 2024: હાલ દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલેકે, ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. લોકસભાની કુલ 543 બેઠકો માટે કુલ 7 તબક્કામાં આ ચૂંટણી માટે મતદાન થશે. ભારે ગરમીની વચ્ચે ચૂંટણી થઈ રહી છે એટલેકે, કેટલાં લોકો આવા તડકામાં અને ગરમીમાં મતદાન કરવા ઘરની બહાર નીકળે છે એ મોટો સવાલ છે. રાજકીય પક્ષોને પણ આ જ વાતની ચિંતા સતાવી રહી છે.

ત્યારે જાણીએ કે, એવા પણ દેશો છે જ્યાં મતદાન ફરજિયાત કરવું પડે છે. દેખીતી રીતે વિશ્વમાં આવા લગભગ 19 દેશો છે. જ્યાં દરેક વ્યક્તિએ ફરજીયાતપણે મતદાન કરવાનું હોય છે. જો તે મતદાન ન કરે તો તેને સજા થાય છે. આ દેશમાં મતદાનનું ખૂબ મહત્વ છે. જે વ્યક્તિ મતદાન નહીં કરે તેને સજા થશે.આનો અર્થ એ છે કે તે દેશના નાગરિકોએ તે દેશમાં યોજાયેલી ચૂંટણીઓમાં મતદાન કરવા અથવા મતદાન મથક પર હાજર રહેવું જરૂરી છે. હવે અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં વોટિંગ ફરજિયાત છે.

આ દેશો ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બેલ્જિયમ, બ્રાઝિલ, ચિલી, સાયપ્રસ, કોંગો, એક્વાડોર, ફિજી, પેરુ, સિંગાપોર, તુર્કી, ઉરુગ્વે અને સ્વિટ્ઝર્લેન્ડ છે. આ દેશમાં મતદાન ફરજિયાત છે.19 દેશોમાં મતદાન ન કરવા પર દંડ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, સિંગાપોર, તુર્કી, બેલ્જિયમ સહિતના 19 દેશોમાં ચૂંટણી પ્રક્રિયા લગભગ ભારત જેવી જ છે.તમને જાણીને નવાઈ લાગશે કે સિંગાપોર જેવા દેશોમાં જો કોઈ વ્યક્તિ વોટ ન આપે તો તે વ્યક્તિ પાસેથી વોટ આપવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Brazil Chilly Swetzarland Election Voting Rules Compalsry Voting ફરજિયાત મતદાન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા વોટિંગ સરકારનો નિયમ દંડ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »

Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીWhatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 04:16:48