સૌરાષ્ટ્રની શાન ગણાતો ગીર સોમનાથનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર છાશવારે બનતા અકસ્માતોને નિવારવા જિલ્લા કલેકટર જાડેજા એ નિરીક્ષણ કરી ચોમાસાના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની હાજરીને કારણે અહીં સુરક્ષાની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવાનું નિર્દેશ જિલ્લા કલેકટરે આપ્યો છે.
જામવાળા ગીર નજીક આવેલો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન પ્રવાસીઓમાં ભારે આકર્ષણ અને પર્યટનનું કેન્દ્ર બનતો હોય છે ત્યારે પ્રવાસીઓ ની સેલ્ફી લેવાના ચક્કર માં અકસ્માતે ધોધ માં પડી જવાની અનેક ઘટના પણ ભૂતકાળમાં ઘટી ચૂકી છે.આઘા રહેજો! ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિ.મી દૂર, આ ભાગોમાં થશે મોટા નવાજૂની!કાળજું કઠણ હોય તો જ જજો હિલ સ્ટેશનો પર આવેલી આ ડરામણી જગ્યાએ ફરવા...
અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP ના જ વિધાયકે કર્યો ચોંકાવનારો ખુલાસો ઝી બ્યુરો/જૂનાગઢ: જામવાળા ગીર નજીક આવેલો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ ખાસ કરીને ચોમાસા દરમિયાન પ્રવાસીઓમાં ભારે આકર્ષણ અને પર્યટનનું કેન્દ્ર બનતો હોય છે ત્યારે પ્રવાસીઓ ની સેલ્ફી લેવાના ચક્કર માં અકસ્માતે ધોધ માં પડી જવાની અનેક ઘટના પણ ભૂતકાળમાં ઘટી ચૂકી છે. ત્યારે 2 દિવસ પૂર્વ જામનગરના ધ્રોલ ગામનો યુવાન ધોધમાર પડવાથી મૃત્યુને ભેટીયા બાદ જેને ધ્યાને રાખીને આજે સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જમજીર ધોધ ની મુલાકાત કરી હતી.
જમજીરનો ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ત્યારે સંભવિત અકસ્માતો ને નિવારવા માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ સુરક્ષાના પગલાં નું નિર્દેશ કરીને અકસ્માત ઘટાડી શકાય તે માટે પર્યટકોની સુવિધામાં વધારો થાય તેવું આયોજન કરવા જિલ્લાના અધિકારીઓને સૂચનો આપ્યા છે. ગીર જંગલની નજીક ભગવાન પરશુરામજીના પિતા જમદગ્નિઋષિના આશ્રમની પાસે શિંગોડા નદી પર આવેલો છે. આ જગ્યા જમદગ્નિ ધોધ અને જંજીરના ધોધથી ઓળખાય છે. ગીર જંગલ પાસે આવેલો હોવાથી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર કુદરતી રીતે ભેખડોની વચ્ચે આવેલો છે.
Gujarati News Junagadh Villagers Dead Body Gir Somnath News Gir-Somnath Jamjir Waterfall Jamzir Waterfall
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
और पढो »
ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
और पढो »
આ મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિરGujarat Famous Temple: ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, તો કેટલાકમાં મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં લોકોને ચમત્કારના પરચા થયા છે. લોકો અહી આસ્થા સાથે આવે છે, અને મિનિટોમાં તેમના દુખ દર્દ દૂર થાય છે.
और पढो »
Ambalal Patel Forecast: અંબાલાલ કાકાના આ શબ્દો સાચા પડ્યા તો..., ગુજરાતમાં આગામી 6 દિવસ છે આ ખતરો!Gujarat HeavyRains: ગુજરાતમાં ફરી ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે.
और पढो »
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
और पढो »