આ મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર

નાગફણા ગામ समाचार

આ મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર
ગોગા મહારાજનું મંદિરચમત્કારિક મંદિરમિનિટોમાં તમામ દુઃખ-દર્દ મટી જાય છે
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 136%
  • Publisher: 63%

Gujarat Famous Temple: ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, તો કેટલાકમાં મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં લોકોને ચમત્કારના પરચા થયા છે. લોકો અહી આસ્થા સાથે આવે છે, અને મિનિટોમાં તેમના દુખ દર્દ દૂર થાય છે.

ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, તો કેટલાકમાં મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં લોકોને ચમત્કારના પરચા થયા છે. લોકો અહી આસ્થા સાથે આવે છે, અને મિનિટોમાં તેમના દુખ દર્દ દૂર થાય છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં નાગફણા ગામ માં ગોગા મહારાજનું મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિર 250 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, અનેક લોકોના આ મંદિરમાં ચમત્કાર થયા છે.

આ મંદિર સાથે માન્યતા જોડાયેલી છે. આ માન્યતા દૂધ સાથેની છે. કહેવાય છે કે, વર્ષો પહેલા આ તળાવમાં પાણી રહેતુ ન હતું. ત્યારે ગામના ગોવાળ અને કુવાસીઓએ ગોગા મહારાજને અરજ કરતા ગોગા મહારાજે અહીં વરસાદ લાવી બતાવ્યો હતો. આ રીતે અહી તરસી ગાયોને પાણી મળ્યું હતું. ત્યારથી કુવાસીઓએ ગોગા મહારાજને દૂધપાયુ અને ગોવાળે કહ્યું ગોગા મહારાજ તમે અમને આ તળાવમાં પાણી આપ્યું અમે તમને દૂધ પાવીશું. બસ ત્યારથી આ ગામમાં ગોગા મહારાજ દૂધ પિતા પણ કોઈને ડેરીમાં દૂધ ભરાવા દેતા નહીં. પરંતું બાદમાં તેમાં પણ ચમત્કાર થયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ગોગા મહારાજનું મંદિર ચમત્કારિક મંદિર મિનિટોમાં તમામ દુઃખ-દર્દ મટી જાય છે પૌરાણિક મંદિર પરચો Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
और पढो »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાસુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલઆગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
और पढो »

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરઆ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
और पढो »



Render Time: 2025-02-21 05:36:07