સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા

હાર્ટએટેક समाचार

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યા
GujaratHeart AttackDeath
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 135%
  • Publisher: 63%

Heart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે

LDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યાદૈનિક રાશિફળ 14 મે: સંપત્તિ, સન્માન અને ખ્યાતિ વધશે, અટકેલા કામો પૂરા થશે, વાંચો આજનું રાશિફળસૂર્ય, બુધ અને ગુરુનું એક સાથે થશે ગોચર, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, સુખ-સંપત્તિ વધશેપિકનિક સ્પોટ જેવો છે ગુજરાતનો આ એક્સપ્રેસ વે, યુરોપમાં ફરતા હોવ તેવી જેવી મજા આવશે, Photos

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પરંતું ડાયમંડ નગરી, ટેક્સટાઈલ નગરીમાં આ શુ થવા બેઠુ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતમાં સુરત શહેરમાં આફત અને સંકટ જેવી સ્થિતિ બની છે. આ શહેરમાં મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. રવિવારે 3 લોકોના અચાનક બેભાન મોત બાદ સોમવારે પણ વધુ ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. તમામની મોતની પેટર્ન એક જેવી છે.

સુરતમાં રવિવારે ત્રણ લોકોના અચાનક બેભાન થયા બાદ મોત થયા હતો. ત્યારે સોમવારે વધુ ત્રણ લોકોના મોતની ઘટના બની છે. છેલ્લાં 24 કલાકમાં વધુ ત્રણ વ્યક્તિઓના અચાનક બેભાન થતા મોત નિપજ્યા છે. સુરતના પરબત પાટિયા પાસે રહેતા કિશોરભાઈ અચાનક બેભાન થઈ ગયા હતા. તો લિંબાયતમાં રહેતા ગજેસીંગ રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યા ન હતા. આ સાથે જ લિંબાયતમાં રહેતા જ્ઞાનેશ્વર પાટીલ એકાએક બેભાન થઈ ગયા હતા. સારવાર દરમિયાન તમામના મોત નિપજ્યા છે. ત્રણેયને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે.

હાર્ટ એટેકના કેટલાક લક્ષણો મહિનાઓ પહેલા શરીરમાં જોવા મળે છે. આ લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવામાં આવે તો આ ભુલ ભારે પડી શકે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના થોડા દિવસો પહેલા જબડા દુખવા લાગે છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે આ દુખાવો અસહ્ય થઈ જાય છે.હાર્ટ એટેકના શરુઆતી લક્ષણમાં એક ગરદનનો દુખાવો પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીAmbalal Patelપોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુGT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહારLok Sabha Election 2024નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલીParesh Goswami

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Heart Attack Death Health હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat Heart Attack Symptoms Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News Sudden Heart Attack Causes Sudden Heart Attack Heart Attack Latest News Surat સુરત હાર્ટ એટેકથી હાહાકાર હાર્ટ એટેકથી મોતનું તાંડવ ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો ધબકારા બંધ થયા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટબાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
और पढो »

રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચનારાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચનાગુજરાતમાં આજે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે બે લોકોના મોત થયા છે.
और पढो »

ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહઅફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »

Weather Update: આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે, IMD નું એલર્ટWeather Update: આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે, IMD નું એલર્ટWeather News: રાંચી સહિત લગભગ સમગ્ર ઝારખંડ (Jharkhand) માં મંગળવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો. આ દરમિયાન આંધી સાથે વરસાદ થયો. ઘણી જગ્યાએ કરા પડ્યા અને વજ્રપાત થયો. એક દિવસમાં 7 લોકોના મોત થયા. હજુ ચાર દિવસ હવામાન ખરાબ રહેશે.
और पढो »

ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાનભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાનOrgan Donation : ‘વર્લ્ડ લીવર ડે’ ના દિવસે થયું 150 મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન કરાયા
और पढो »



Render Time: 2025-02-15 15:19:47