રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચના

Gujarat Weather समाचार

રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
Gujarat RainUnseasonal RainMeteorological Department
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

ગુજરાતમાં આજે ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે બે લોકોના મોત થયા છે.

સૂર્ય, બુધ અને ગુરુનું એક સાથે થશે ગોચર, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, સુખ-સંપત્તિ વધશેપિકનિક સ્પોટ જેવો છે ગુજરાતનો આ એક્સપ્રેસ વે, યુરોપમાં ફરતા હોવ તેવી જેવી મજા આવશે, PhotosAMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તગુજરાતમાં અચાનક પડેલા કમોસમી વરસાદ ને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. આજે રાજ્યના 41 તાલુકામાં વરસાદ પડ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ ની આગાહી છે. રાજ્યમાં વરસાદને પગલે સરકાર પણ સતર્ક થઈ છે.

વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં બે માનવ મૃત્યુ નોંધાયા છે. પવનને કારણે ૨૪૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ ક્યાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્યવ્સ્થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્ય સચિવને સુચના આપી છે.ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ઉનાળો પાકોને નુકસાન પહોંચ્યું છે..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Rain Unseasonal Rain Meteorological Department Ambalal Patel Paresh Goswami Rain Forecast Rain In Gujarat ગુજરાત વેધર ગુજરાત વરસાદ કમોસમી વરસાદ હવામાન વિભાગ અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહઅફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »

ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
और पढो »

24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અમદાવાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અમદાવાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્કઅમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પૂર્વ વિસ્તારમાં આવતા દાણીલીમડામાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે.
और पढो »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »

લોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોતલોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોતBhavnagar Accident : ભાવનગરનો રવિવાર ગોઝારો સાબિત થયો છે, બે અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ પાસે પગપાળા જઈ રહેલા સંઘ પર અજાણ્યા વાહન ચાલકે ગાડી ચલાવી દીધી હતી
और पढो »



Render Time: 2025-02-19 08:21:48