24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અમદાવાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક

Breaking News समाचार

24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અમદાવાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક
GujaratGujarati NewsAhmedabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પૂર્વ વિસ્તારમાં આવતા દાણીલીમડામાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે.

પૂર્વ વિસ્તાર માં આવતા દાણીલીમડા માં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ અમદાવાદ માં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલક ની સગીરે હત્યા કરી છે.

પહેલા વાત કરી એ અમદાવાદના નવરંગપુરા વિસ્તારની જ્યા નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આશ્રમ રોડ ઉપર આવેલા સિટી ગોલ્ડ મલ્ટિપ્લેક્સની બાજુમાં શીતલ આઈસ્ક્રીમ પાર્લર આવેલું છે. ત્યાં રાત્રે 9:30 વાગે આસપાસ જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો. તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીર યુવક પોતાના નાના ભાઈ સાથે આવ્યો હતો અને દુકાનમાં હાજર કર્મી સાથે બોલાચાલી કરી રહ્યો હતો. તે દરમિયાન જીતુ દંતાણીએ તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Ahmedabad Ahmedabad City Single Day અમદાવાદ શહેર બે હત્યાની ઘટનાઓ પૂર્વ વિસ્તાર દાણીલીમડા પશ્ચિમ અમદાવાદ દુકાનદાર સાથે ઘર્ષણ રીક્ષા ચાલક મેગા સિટી સ્માર્ટ સિટી મેગા સિટી-સ્માર્ટ સિટીની દુહાઈ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાનભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાનOrgan Donation : ‘વર્લ્ડ લીવર ડે’ ના દિવસે થયું 150 મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન કરાયા
और पढो »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

બે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 જેટલી ચોરીના ભેદ ખૂલ્યાબે શાતિર ચોરની ક્રાઈમ કુંડળી ખૂલતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચોંકી, 50 જેટલી ચોરીના ભેદ ખૂલ્યાSurat Crime News : આ જોડીએ જામનગર, સુરત, રાજકોટ, દેવભૂમિ દ્વારકા સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો-દાગીના ઉઠાવ્યાં, આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડ્યા
और पढो »

લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરલોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરGopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...
और पढो »

આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
और पढो »

ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 22:31:48