તમે આબુને ભૂલી જશો, ચોમેર પથરાશે લીલી ચાદર! ગુજરાતમાં કરોડો વૃક્ષો વાવશે સરકાર

Tree समाचार

તમે આબુને ભૂલી જશો, ચોમેર પથરાશે લીલી ચાદર! ગુજરાતમાં કરોડો વૃક્ષો વાવશે સરકાર
Green CoverGujarat NewsEk Pad Ma Ke Naam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે.

ગુજરાતીઓ બિસ્તરાં-પોટલાં તૈયાર રાખજો! વરસાદ અંગે હવામાન અને અંબાલાલે આપ્યાં માઠા સંકેત!જ્યાં સુધી આ દરિયાદિલ ઉદ્યોગપતિ છે ત્યાં સુધી મોંઘી વસ્તુઓ પણ મળશે સસ્તામાં! હંમેશા કરે છે લોકોની ચિંતાહવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીલોકોના સારા સ્વાસ્થ્ય માટે સરકાર વાવશે વૃક્ષ ો‘એક પેડ માં કે નામ’ અભિયાનને રાજ્યમાં જન આંદોલન સ્વરૂપે વિસ્તારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આખરી ઓપ અપાયો.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અન્વયે ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અંતર્ગત ૧૦૦ દિવસમાં ૩૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંદર્ભમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત આગામી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વાવવાનો અને માર્ચ-૨૦૨૫ સુધીમાં કુલ મળીને ૧૭ કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અનુકૂલન જીવનશૈલી ‘મિશન લાઈફ’ માટેની પણ પ્રેરણા આપી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ આ પર્યાવરણપ્રિય વિચારોને આગળ ધપાવતાં અમદાવાદ મહાપાલિકાએ ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ‘મિશન થ્રી મિલિયન ટ્ર્રીઝ’નું બહુઆયામી આયોજન કર્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Green Cover Gujarat News Ek Pad Ma Ke Naam Government Of Gujarat Greem Gujarat Pm Modi વૃક્ષારોપણ વૃક્ષ ગ્રીન ગુજરાત પ્રદૂષણ સરકાર આબુ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, ટેન્શનમાં આવેલા બિલ્ડરોએ સરકારને કરી રજૂઆતજંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, ટેન્શનમાં આવેલા બિલ્ડરોએ સરકારને કરી રજૂઆતJantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનું ભૂત ધૂણ્યું છે. રાજ્ય સરકાર બિલ્ડરોના વિરોધ છતાં નિર્ણય લાગુ કરવા મક્કમ બની છે.
और पढो »

ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...Chandipura Virus Spread In Gujarat : ગુજરાતમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વિશે જાણી લેવુ જરૂરી છે, આ માહિતી થકી તમે તમારા બાળકોને સંક્રમિત થતા બચાવી શકો છો
और पढो »

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, વધી રહ્યાં છે મોત, સરકાર કહે છે સાચવજો!ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, વધી રહ્યાં છે મોત, સરકાર કહે છે સાચવજો!Chandipura Virus: રાજ્યમાં સતત વધતુ ચાંદીપુરા વાયરસનું સંકટ.. સાબરકાંઠા, અરવલ્લી સહિત 7 જિલ્લામાં પગપેસારો... તો વધુ એક બાળકીનું પંચમહાલમાં મોત.. રાજ્યમાં કુલ 9 બાળકોના મોતથી ફફડાટ.
और पढो »

કેરળના હિલ સ્ટેશન મુન્નાર માટે પ્લાન બનાવો, તમે ચાના બગીચા અને ધોધના પ્રેમમાં પડી જશોકેરળના હિલ સ્ટેશન મુન્નાર માટે પ્લાન બનાવો, તમે ચાના બગીચા અને ધોધના પ્રેમમાં પડી જશોHow To Reach Munnar: ઉત્તર ભારતમાં તીવ્ર ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જ્યાં હળવો વરસાદ થયો છે, ભેજને કારણે મુશ્કેલી ઊભી થઈ છે, આવી સ્થિતિમાં જો તમે કોઈ હિલ સ્ટેશન પર જવા માંગતા હોવ તો કેરળના મુન્નાર માટે ચોક્કસ પ્લાન કરો. આ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે જે દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે.
और पढो »

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેઅંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »

ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહીગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહીFlood Alert : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »



Render Time: 2025-02-21 03:04:14