જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, ટેન્શનમાં આવેલા બિલ્ડરોએ સરકારને કરી રજૂઆત

Gujarat समाचार

જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, ટેન્શનમાં આવેલા બિલ્ડરોએ સરકારને કરી રજૂઆત
GandhinagarBreaking NewsJantri
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 61 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 241%
  • Publisher: 63%

Jantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનું ભૂત ધૂણ્યું છે. રાજ્ય સરકાર બિલ્ડરોના વિરોધ છતાં નિર્ણય લાગુ કરવા મક્કમ બની છે.

તેથી ગુજરાત માં નવા મોંઘા થશે એ નક્કી જ છે, ત્યારે હવે ગુજરાત ના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે, જંત્રીના ભાવ માં વધારો થતાં પહેલાં સુરત ક્રેડાઈની સરકારને રજૂઆતlucky rashi

Lucky Zodiac Sign: આજે વૃદ્ધિ યોગ સહિત 3 શુભ યોગનો સંયોગ, 5 રાશિવાળાનું ભાગ્ય ફરી જશે, સુખ-સમૃદ્ધિ વધશેદૈનિક રાશિફળ 4 જુલાઈ: વેપારમાં લાભ થવાથી આનંદિત રહેશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વાંચો આજનું રાશિફળGarlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશે

લોકસભાની ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આસમાને પહોંચી છે. જેમાં જમીન અને મકાનના ભાવ પણ સામેલ છે. ગુજરાત સરકાર હવે ગમે ત્યારે જંત્રીના નવા ભાવ લાગુ કરશે. જેથી મકાનોના ભાવમાં ભડાકો થશે. ત્યારે ગુજરાતના બિલ્ડરોમાં ડરનો માહોલ પેદા થયો છે. જંત્રી લાગુ થતા જ મકાનની કિંમત મોંઘી થશે અને તેમના વેચાણ પર ફટકો પડશે. ત્યારે સુરત ક્રેડાઈના બિલ્ડરો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારની એક જાહેરાતથી મકાન અને પ્રોપર્ટી ટેક્સ સહિત દસ્તાવેજના ખર્ચ ડબલ થઇ જશે.

સુરત ક્રેડાઈ સાથે સંકળાયેલા અને ખજાનચી દીપેન દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં માર્કેટનો રેટ અને જંત્રીનો દર બંનેમાં વિસંગતતા છે. જે છેલ્લા 10 વર્ષથી જોવા મળે છે. જે અંગે ક્રેડાઈ રજૂઆત કરતી આવી છે. અમે માનીએ છીએ કે, જંત્રી દર વધારવો જોઈએ. જેથી ધીમે ધીમે માર્કેટ અને જંત્રીનો દર એક સમાન થઈ જાય. જોકે તે માટે એક સાથે નહીં પરંતુ દર વર્ષે 5 ટકા વધારવું જોઈએ. જો સરકાર એકસાથે વધારો કરે તો ડેવલોપર્સ અને લેનાર વ્યક્તિ ઉપર આકસ્મિક બોજો આવી શકે છે. માર્કેટ રેટ નક્કી કરવા માટે કોઈ પેરામીટર હોતું નથી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર માર્કેટ રેટ કોઈ પણ નક્કી કરે અને જંત્રી વધારી દે છે તો માનીએ કે 3 BHK ફ્લેટનો દસ્તાવેજ સામાન્ય પરિવાર કરે તો ખર્ચમાં વધારો થશે. માનીએ કે આ ફ્લેટની કિંમત 60 લાખ રૂપિયા છે. તેના 6 ટકા લેખે 3.50 લાખ રૂપિયા ખર્ચો થાય. માનો કે સરકાર માર્કેટ વેલ્યુ ડબલ કરી દે છે. તો એ જ ફ્લેટ 1.20 કરોડનો થઈ જશે તો સ્ટેમ્પ ડ્યુટી સહિત દસ્તાવેજ વ્યક્તિને ડબલ થઇ જશે અને 3.50 લાખની જગ્યાએ 7 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Breaking News Jantri Important Decision Jantri Price Government Of Gujarat Revenue Department Roads And Buildings Department Bhupendra Patel Government Jantri Price Increase In Gujarat ગુજરાત મકાનો અને જમીનો થશે મોંઘા જંત્રી એટલે શું દસ્તાવેજ ગુજરાત સરકાર જંત્રીના ભાવ જંત્રીમાં વધારો જંત્રીમાં બમણો વધારો ઘર મોંઘા થશે Property Fraud Decision Gujarat Government Ahmedabad Property Construction અમદાવાદ Gujarat ગુજરાત પ્રોપર્ટી નવુ ઘર નવું ઘર સપનાનું ઘર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ Affordable Houses Afordable Scheme Investment In Gujarat Ahmedabad News Properties Ahmedabad Prime Location Property In Ahmedabad Best Property Deal In Ahmedabad Properties For Sale In Ahmedabad 2BHK In Ahmedabad Featured Projects Property Services Top Projects New Project In Ahmedabad Gujarat Samachar Gujarat Latest News Gujarat Update Gujarat Na Samachar Gujarati Update દસ્તાવેજ નોંધણી 7/12 ઉતારા મહેસૂલ વિભાગ મહત્વનો નિર્ણય Property Investment In Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવGold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવમંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વાયદા બજારમાં આજે 500 રૂપિયાની બઢત નોંધાઇ છે. અને આ 72,200 રૂપિયાની ઉપર બનેલી છે.
और पढो »

કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયાકપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયાGroundnut Oil prices Hike Again : જુલાઈની શરૂઆતથી જ લોકોના ઘરનું બજેટ તેવા સમાચાર આવ્યા છે, રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ તથા સોયા તેલના ભાવ આસમાને પહોચ્યા
और पढो »

બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવબજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવPetrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
और पढो »

Sonakshi Sinha: 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ, ફોટો થયો વાયરલSonakshi Sinha: 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ, ફોટો થયો વાયરલSonakshi Sinha: સોશિયલ મીડિયા યુઝરે એક ફોટો શેર કર્યો હતો જે વાયરલ થયો છે. આ ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે શું ખરેખર સોનાક્ષી સિંહાએ 2022 માં જ સગાઈ કરી લીધી હતી ? જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં સોનાક્ષી ડાયમંડ રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે
और पढो »

સુરત પાલિકાના અધિકારીઓએ કોર્પોરેશનમાં જ કરી દારૂની પાર્ટી, પકડાયા તો ઉભી પૂંછડીએ ભાગ્યાસુરત પાલિકાના અધિકારીઓએ કોર્પોરેશનમાં જ કરી દારૂની પાર્ટી, પકડાયા તો ઉભી પૂંછડીએ ભાગ્યાLiquor Party : સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી!
और पढो »

અંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટુંઅંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટુંGujarat Wether Forecast : રાજ્યમાં આગામી 7 દિવસ મેઘો રહેશે મહેરબાન... આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.... તો અરવલ્લી, મહીસાગર, નર્મદામાં પણ પડશે વરસાદ..
और पढो »



Render Time: 2025-02-13 19:21:19