Sonakshi Sinha: 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ, ફોટો થયો વાયરલ

Sonakshi Sinha समाचार

Sonakshi Sinha: 2 વર્ષ પહેલા જ સોનાક્ષીએ કરી લીધી હતી સગાઈ, ફોટો થયો વાયરલ
Zaheer IqbalSonakshi Sinha Old PhotoSonakshi Sinha Zaheer Iqbal Wedding
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Sonakshi Sinha: સોશિયલ મીડિયા યુઝરે એક ફોટો શેર કર્યો હતો જે વાયરલ થયો છે. આ ફોટો પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે શું ખરેખર સોનાક્ષી સિંહાએ 2022 માં જ સગાઈ કરી લીધી હતી ? જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં સોનાક્ષી ડાયમંડ રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે

સોશિયલ મીડિયા યુઝરે એક ફોટો શેર કર્યો હતો જે વાયરલ થયો છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે પોતાના પરિવારજનોની હાજરીમાં રવિવાર અને 23 જૂને કોર્ટ મેરેજ કર્યા. લગ્ન કર્યાની રાત્રે બંનેએ ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખ્યું હતું. જેમાં બોલીવુડના બધા જ કલાકારો પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નના અને રિસેપ્શનના ફોટો અને વિડીયો વાયરલ થઈ ગયા છે. આ સાથે જ એક જુનો ફોટો પણ વાયરલ થયો છે. આ ફોટો વાયરલ થયાની સાથે ચર્ચાઓ તે જ થઈ છે કે સોનાક્ષી સિંહા એ બે વર્ષ પહેલાં જ સગાઈ કરી લીધી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Zaheer Iqbal Sonakshi Sinha Old Photo Sonakshi Sinha Zaheer Iqbal Wedding Shatrughan Sinha Luv Sinha Sonakshi Zaheer Engaged 2 Years Ago Bollywood News Sonakshi Sinha Engagement Photo Sonakshi Sinha Engagement Photo Viral સોનાક્ષી સિંહા લવ સિંહા ઝહીર ઈકબાલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલSonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલSonakshi Sinha: લગ્નની ચર્ચાઓ વચ્ચે સોનાક્ષી સિંહા પોતાના સાસરે પહોંચી હતી. જહીર ઈકબાલના પરિવાર સાથે સોનાક્ષી સિંહાએ સમય પસાર કર્યો અને સાથે જ ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
और पढो »

ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral Videoભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral VideoIndia China Tug of War : આફ્રિકાના સુડાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે રસ્સાખેંચની સ્પર્ધા યોજાઈ હતી, આ રોમાંચક મુકાબલાના વીડિયો હાલ સોશિયલ મીડિયા તેજીથી વાયરલ થયો છે
और पढो »

Munawar Faruqui: મુનાવર ફારુકીએ નિકાહ પછી પત્ની સાથે કટ કરી કેક, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલMunawar Faruqui: મુનાવર ફારુકીએ નિકાહ પછી પત્ની સાથે કટ કરી કેક, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલMunawar Faruqui Marriage Photos: મુનાવર ફારૂકીના લગ્નની ચર્ચાને કન્ફર્મ માનવામાં આવી રહી છે. કારણ કે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. મહેજબિન કોટવાલા અને મુન્નાવરની આ તસ્વીરો વાયરલ થતા લોકો તેમને લગ્ન માટે શુભેચ્છાઓ આપવા લાગ્યા છે.
और पढो »

Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલUpcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, 3 ઇલેક્ટ્રિક મોડલ્સ થશે સામેલભારતમાં SUV-કૂપ બોડી સ્ટાઇલ ફક્ત લક્સરી સ્પેસ સુધી સિમિત છે, પરંતુ જલદી જ ઘણા મહિના માર્કેટ કાર નિર્માતાઓને પહેલાંથી જ દેશમાં SUV-કૂપ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
और पढो »

શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાશરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલાપાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.
और पढो »

रिलेशनशिप- आदेश नहीं, साथ देने वाले पेरेंट्स बनें: माता-पिता अपने फैसले बच्चों पर न थोपें, उन्हें दें पर्सन...रिलेशनशिप- आदेश नहीं, साथ देने वाले पेरेंट्स बनें: माता-पिता अपने फैसले बच्चों पर न थोपें, उन्हें दें पर्सन...Bollywood Actor Shatrughan Sinha Reaction On Sonakshi Sinha Zaheer Iqbal Wedding Rumours.
और पढो »



Render Time: 2025-02-15 22:46:42