ગણેશ ઉત્સવ પહેલા વડોદરાની શાંતિ ડહોળાઈ, શ્રીજી યાત્રા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો, નાસભાગ મચી

Stone Pelting समाचार

ગણેશ ઉત્સવ પહેલા વડોદરાની શાંતિ ડહોળાઈ, શ્રીજી યાત્રા પર વિધર્મીઓએ કર્યો પથ્થરમારો, નાસભાગ મચી
VadodaraVadodara PoliceGanesh Utsav
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

Stone Pelting At Ganpati Festival : સંસ્કારીનગર વડોદરામાં ફરી કોમી અથડામણ, ગોરવામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો, ગણેશજીની આગમન યાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો, શ્રીજીની યાત્રા મધુનગર રોડ પર પહોંચતા મથ્થરમારો થયો, DJના તાલ સાથે વાજતે ગાજતે જઈ રહી હતી શ્રીજીની યાત્રા, શ્રીજીની યાત્રા પર...

Stone Pelting At Ganpati Festival : સંસ્કારીનગર વડોદરા માં ફરી કોમી અથડામણ , ગોરવામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો , ગણેશજીની આગમન યાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો , શ્રીજીની યાત્રા મધુનગર રોડ પર પહોંચતા મથ્થરમારો થયો, DJના તાલ સાથે વાજતે ગાજતે જઈ રહી હતી શ્રીજીની યાત્રા, શ્રીજીની યાત્રા પર પથ્થરમારો થતાં નાસભાગ મચીદૈનિક રાશિફળ 24 ઓગસ્ટ: સિંહ અને મકર રાશિને આજે આર્થિક લાભ થવાની સંભાવના, મિથુન રાશિને ખર્ચ વધુ થશે, વાંચો આજનું રાશિફળભારતની સૌથી અનોખી જગ્યા, જ્યાં પહેલા લિવ ઇનમાં રહે છે કપલ...

ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો છે, ત્યાં વડોદરામાં પથ્થરમારાની ઘટના બની છે. ગુરુવારે રાત્રે વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો થયો હતો. શહેરના ગોરવા મધુનગર રોડ પર આ ઘટના બની હતી. ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણ બાદ વડોદરા શહેર પોલીસ દોડતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાતના રોજ વડોદરાના ગોરવા મધુનગર રોડ પર શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. આ સમયે કેટલાક લોકો દ્વારા શ્રીજીની સવારી પર પથ્થરમારો કરાયો હતો. પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી. બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં સ્થિતિ વધુ વણસી હતી. જૂથ અથડામણમાં અનેક વાહનો તોડવામાં આવ્યા હતા. જેના બાદથી સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vadodara Vadodara Police Ganesh Utsav Communal Riots કોમી અથડામણ ગણેશ ઉત્સવ ગણેશ યાત્રા પર પથ્થરમારો વડોદરા પથ્થરમારો જૂથ અથડામણ વડોદરા પોલીસ અજંપાભરી શાંતિ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીકોર્ટના સ્ટે વાળી જગ્યા પર તાણી દેવાયું બિલ્ડિંગ! સાગઠિયાએ આપી હતી પ્લાનને મંજૂરીRajkot: સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે.
और पढो »

ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
और पढो »

અંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેઅંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશેAmbalal Patel Prediction : ચોમાસા માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની કાગડોળ રાહ જોવાય છે. ત્યારે ઓગસ્ટ પહેલા જ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નક્ષત્રો મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ક્યારે અને કયા સમયે આવશે તેની ભવિષ્યવાણી કરી છે.
और पढो »

Lucknow Airport પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાથી હડકંપ મચી ગયો, 2 કર્મચારી બેભાન થઈ ગયાLucknow Airport પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાથી હડકંપ મચી ગયો, 2 કર્મચારી બેભાન થઈ ગયાઉત્તર પ્રદેશના લખનઉ થી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.
और पढो »

વિદેશમાં વહીવટ કરનારા સાવધાન રહેજો, આવકવેરા ખાતાના પહેલા નિશાન પર છે આ લોકોવિદેશમાં વહીવટ કરનારા સાવધાન રહેજો, આવકવેરા ખાતાના પહેલા નિશાન પર છે આ લોકોIncome Tax Raid : આવકવેરા દ્વારા વિદેશમાં જે લોકો રકમ મોકલે છે તેની ચકાસણી કરી રહી છે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતાં પ અનેકગણી વધુ રકમ તેમણે વિદેશમાં મોકલ્યાનું ધ્યાનમાં આવ્યું
और पढो »

શું રાખડી આખું વર્ષ હાથ પર પહેરી શકાય, ઉતારતા પહેલા જ્યોતિષનો આ નિયમ જાણી લેજોશું રાખડી આખું વર્ષ હાથ પર પહેરી શકાય, ઉતારતા પહેલા જ્યોતિષનો આ નિયમ જાણી લેજોRakhi Utarne ke Niyam Kya Hain : શું તમે જાણો છો કે શુભ મુહૂર્ત જોઈને જ રાખડી કેવી રીતે બાંધવામાં આવે છે. એ જ રીતે, રાખડી કાઢવા માટે પણ જ્યોતિષીય નિયમો છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 17:31:37