Rajkot: સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે.
Trigrahi Yog: આગામી 100 દિવસ 5 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, શનિ સહિત 3 ગ્રહ થયા છે મહેરબાન90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશે
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા ફરી આવ્યાં નવા વિવાદમાં. સાગઠિયાનું વધુ એક પોત પ્રકાશ્યું અને સામે આવ્યું નવું કારસ્તાન. કોર્ટે જે જગ્યા પર સ્ટે આપ્યો હતો એ જગ્યા પર કોર્ટનો અનાદર કરીને તત્કાલિન ટીપીઓ સાગઠિયાએ આપી દીધી હતી પ્લાનને મંજૂરી. આજે એ જ સ્ટે વાળી જગ્યા પર સાગઠિયાએ આપેલી મંજૂરીને પગલે તાણી દેવાયું છે બિલ્ડિંગ.
જેને કારણે રાજકોટના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા ફરી ચર્ચામાં આવ્યાં છે. 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોકમાં આવેલું ધ ડેસ્ટિની બિલ્ડિંગ વિવાદમાં ફસાયું છે. સોરઠિયા પરિવારની વારસાઈ મિલકત પર બાંધકામ કરાયાનો આરોપ લાગ્યો છે. આ પ્લાન ગેરકાયદે રીતે સાગઠિયાએ મંજૂર કર્યો હોવાનું પણ ખુલ્યું છે. મવડીના રેવન્યૂ સર્વે નંબર 95 પૈકીના પ્લોટ નંબર 39થી 42 અને 50 થી 54માં ગેરકાયદે દસ્તાવેજો કરી બાંધકામ ખડકી દેવાયું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2015-16માં તત્કાલિન TPO મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેનો અનાદર કરી પ્લાન મંજૂર કર્યાનો આરોપ લાગ્યો છે. 2007માં કોર્ટે આપેલા સ્ટેનો અનાદર કરી પ્લાન મંજૂર કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. સ્ટે વાળી જગ્યામાં સાગઠિયાએ પ્લાન મંજૂર કરી દેતા શ્રીજી ડેવલપર્સની ભાગીદારી પેઢીએ ધ ડેસ્ટિની બિલ્ડિંગ ઉભું કરી દીધું હોવાની વાત સામે આવતા હડકંપ મચી ગયો છે.
કોર્ટના સ્ટે વાળી જગ્યા પર શ્રીજી ડેવલપર્સના ભાગીદાર કંડોરીયા અને ગ્રીષ્મા ઇન્ફ્રા પ્રા. લી. કંપનીના ભાગીદાર ભરત ડઢાણીયા વગેરેએ કબજો કરી બાંધકામ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. જાન્યુઆરી 2018માં RMCના લીગલ એડવોકેટે પણ બાંધકામ પરવાનગી અને રિવાઈઝ્ડ પ્લાન મંજૂર ન કરી શકાય તેવો કાયદાકીય અભિપ્રાય આપ્યો હતો. સોરઠિયા પરિવારે અનેક સ્થળે અરજી કરી હોવા છતાં નિરાકરણ નથી આવ્યું. અરજદારના પુત્ર મિત સોરઠિયાએ મનસુખ સાગઠિયાએ ડેવલપર્સ સાથે કરોડોનું વહીવટ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
Tpo Sagathia Rajkot Game Zone Police Case Crime News Court Stay Bullding Plan બિલ્ડિંગ પ્લાન ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હત્યાનો ભેદ ઉકેલાયો! પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરી અને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવીMurder Mystery : સુરતમાં પ્લાસ્ટિકના બેરેલની અંદરથી મળી આવેલ મહિલાની લાશ ભેદ ઉકેલાયો, પતિએ તેની પત્નીનું ગળેટુંપો આપી હત્યા કરી હતી
और पढो »
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળવ્યા 32.40 કરોડવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.
और पढो »
PF ઉપાડવાની ભૂલ ના કરતા, હવે EPFO માં મળશે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર જેવું તગડું રિટર્ન!EPFO: નાણા મંત્રાલયે વ્યાજ દરમાં વધારાને મંજૂરી આપી, ગયા વર્ષે 8.15 ટકા વ્યાદ ચુકવવામાં આવ્યું હતું. આ વખતે વ્યાજદરોમાં કરવામાં આવ્યો છે ધરખમ વધારો...
और पढो »
દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
और पढो »
દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
और पढो »
અટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીHardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને ક્રિકેટરે આપી માહિતી...
और पढो »