Murder Mystery : સુરતમાં પ્લાસ્ટિકના બેરેલની અંદરથી મળી આવેલ મહિલાની લાશ ભેદ ઉકેલાયો, પતિએ તેની પત્નીનું ગળેટુંપો આપી હત્યા કરી હતી
હત્યાનો ભેદ ઉકેલાયો ! પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરી અને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી
દૈનિક રાશિફળ 8 જુલાઈ: તુલા રાશિ માટે આજનો દિવસ મિશ્રિત, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું, વાંચો આજનું રાશિફળઆખું ગુજરાત વરસાદથી રેલમછેલ થશે! ફરી ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલની મારફાડ આગાહીWeekly Horoscope: મિથુન અને કર્ક રાશિ માટે આ સપ્તાહ ઉત્તમ ફળ પ્રદાન કરનાર સાબિત થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળસુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં પ્લાસ્ટિકના બેરેલની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવનો ભેદ ભેસ્તાન પોલીસે ઉકેલી કાઢ્યો છે.
વધુમાં આરોપી પતિએ જણાવ્યું હતું કે આરોપી કોઈ કમાતો ના હતો અને થોડી એને શારીરિક તકલીફ પણ હતી અને પત્ની સાથે અવાર નવાર ઝઘડાઓ થતા ગુસ્સે તેણે આ કર્યું હતું. પછી તેણે લાશનો નિકાલ કરવા જાતે વિચારી આ આ રીતનું પગલુ ભરેલું છે. તેના ઘરે પાણીની તકલીફ હોવાથી તે એક દિવસ પહેલા ડ્રમ લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. અને તેમાં લાશ મુકીને સિમેન્ટ નાંખીને નિકાલ કર્યો હતો.
Crime News Surat Police Surat Wife Murder Surat Nishi Murder Surat Rohit Crime Husband Killed Wife સુરતની ડ્રમ મર્ડર મિસ્ટ્રી સોલ્વ પત્નીની હત્યા હત્યાનો ભેદ ઉકેલાયો ક્રાઈમ સમાચાર સુરત સમાચાર સુરત પોલીસ A Womans Body Inside A Plastic Barrel Case Solve ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »
મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »
સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી થઈ શર્મશાર : અડધી રાતે રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવીThai Girl In Medical College : સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી......હોસ્ટેલમાં જ થાઇ ગર્લ અને ડોક્ટર વચ્ચે બબાલ થઈ....પોલીસે ડૉક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન કરાવ્યું
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
और पढो »
AFG VS BAN: આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી આઉટAFG VS BAN: આન, બાન અને શાનથી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાંથી આઉટ
और पढो »
આજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશેઆ રાશિઓને રાજકીય માનપાન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવની કૃપા રહેશે. જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના પ્રભાવમાં ઘટાડો થઈ શકશે.
और पढो »