આ રાશિઓને રાજકીય માનપાન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવની કૃપા રહેશે. જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના પ્રભાવમાં ઘટાડો થઈ શકશે.
આજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશે
ઉપાય- શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે એક વાટકીમાં સરસવનું તેલ લઈ તેમાં એક સિક્કો નાખી તેમાં તમારો ચહેરો જુઓ. ત્યારબાદ તે તેલ કોઈ માંગનારા કે પછી શનિદેવના મંદિરમાં વાટકી સાથે મૂકી દો. કન્યા રાશિવાળા માટે દિવસ લાભદાયી રહેશે. શનિદેવની કૃપાથી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. અચાનક ધનલાભ થવાના સંકેત છે જેનાથી બેંક બેલેન્સ તગડું થશે. જો જમીન કે ફ્લેટ ખરીદવા માંગતા હોવ તો ભાગ્યનો સાથ મળશે તથા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે.
ઉપાય- પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે શનિવારે શનિયંત્રની સ્થાપના કરો અને શનિ ચાલીસાનો પાઠ કરીને ગરીબ અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. કુંભ રાશિવાળા માટે દિવસ ખુશનુમા રહેશે. ભાગ્યનો સાથ મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે. નોકરીયાતોને કાર્યક્ષેત્રે સકારાત્મક વિચારધારા નવી ઉર્જાનો સંચાર કરશે જેનાથી અધિકારી વર્ગથી પણ તમને પ્રશંસા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદગાર સાબિત થશો. મિત્રો સાથે મોજમસ્તી પણ કરી શકો છો.
Lucky Rashi Brahma Yog Astrology Predictions Gujarati News Horoscope Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આજે અમલા યોગની સાથે સિદ્ધ યોગનો પણ શુભ સંયોગ, મેષ સહિત 5 રાશિવાળાને અણધાર્યા ફાયદા કરાવશે, કરિયરમાં ચડતી થશેHoroscope Today: વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગનો ફાયદો કેટલીક રાશિના જાતકોને મળી શકે છે. તેમને સામાજિક કાર્યોમાં સામેલ થવાથી સન્માન મળશે અને સફળતા કદમ ચૂમશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
એક તો શનિવાર ઉપરથી શનિ શશ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિઓને શનિદેવની કૃપાથી જબરદસ્ત ફાયદો થશેઆજે શનિવારે શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. જેના કારણે શનિ શશ રાજયોગ બનેલો છે અને ચંદ્રમાનો સંચાર પણ બુધ ગ્રહની રાશિ મિથુનમાં થવાનો છે. તથા આ દિવસે શનિ શશ યોગ, ગુરુ આદિત્ય યોગ, વૃદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે આજના દિવસનું મહત્વ વધ્યુ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બનેલી શુભ સંયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે.
और पढो »
આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશેઆજે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં પણ ગોચર કરશે. આ સાથે જ આજના દિવસે સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગોના કારણે કેટલીક રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.
और पढो »
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
और पढो »
Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતબુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે.
और पढो »
રાહુ-કેતુ 2025 સુધી આ 3 રાશિવાળાને મુશ્કેલીઓથી બચાવશે, બંપર ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ આપશેરાહુ અને કેતને જ્યોતિષમાં વિશેષ સ્થાન મળેલું છે. તેમને છાયા ગ્રહ કહેવાય છે અને અશુભ ગણાય છે પરંતુ એવું નથી કે રાહુ અને કેતુ હંમેશા અશુભ ફળ જ આપે છે. રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે.
और पढो »