આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશે

Lucky Rashi समाचार

આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશે
HoroscopeSiddhi YogAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

આજે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં પણ ગોચર કરશે. આ સાથે જ આજના દિવસે સિદ્ધિ યોગ, ત્રિગ્રહી યોગ, બુધાદિત્ય યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગોના કારણે કેટલીક રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ રાશિઓને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

આજે સિદ્ધિ યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, વૃષભ સહિત 5 રાશિવાળાને બંપર ધનલાભના યોગ, સફળતા ચરણ ચૂમશે

વૃષભવાળા માટે ઉપાય: શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરમાં શંખ, બતાશા, કોડી, કમળ, મખાના વગેરે માતાને અર્પણ કરો. લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. કર્ક રાશિવાળા માટે શુભ દિવસ રહેશે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં દરેક પગલે ભાગ્યનો સાથ મળશે. જેના કારણે તમામ કાર્યો સરળતાથી પૂરા થશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. વેપારીઓનો બિઝનેસ ઝડપથી આગળ વધશે અને ઘણા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂરા થઈ શકે છે. જો તમે પહેલા પણ કરજ લીધેલુ હશે તો તેને ચૂકવવામાં સફળ થશો. જમીન કે અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો.

ઉપાય- નોકરી કે વ્યવસાયમાં ઉન્નતિ માટે પીપળાના ઝાડ નીચે લોઢાના વાસણમાં જળ, ખાંડ, દૂધ, ઘી ભેળવીને પીપળાના મૂળિયામાં નાખી દો. આવું તમે 21 શુક્રવાર સુધી કરો. કન્યા રાશિવાળા માટે નવી તકો લઈને આવનારો દિવસ છે. માતા લક્ષ્મીની કૃપાથી તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. જીવનસ્તરમાં સુધારો આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી અને વેપારમાં તમારા ભાગીદારો અને સહકર્મીઓનો સાથ મળશે. ધન લાભની નવી નવી તકો ખુલશો જેનાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Horoscope Siddhi Yog Astrology Predicitons Gujarati News આજનું રાશિફળ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશેઆજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશેબુદ્ધ પૂર્ણિમા પર ગજકેસરી યોગની સાથે શિવ યોગ, સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અનુરાધા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જેનાથી દિવસનું મહત્વ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલી શુભ યોગનો 5 રાશિઓને ફાયદો થવાનો છે.
और पढो »

બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભબે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.
और पढो »

આજે અમલા યોગની સાથે સિદ્ધ યોગનો પણ શુભ સંયોગ, મેષ સહિત 5 રાશિવાળાને અણધાર્યા ફાયદા કરાવશે, કરિયરમાં ચડતી થશેઆજે અમલા યોગની સાથે સિદ્ધ યોગનો પણ શુભ સંયોગ, મેષ સહિત 5 રાશિવાળાને અણધાર્યા ફાયદા કરાવશે, કરિયરમાં ચડતી થશેHoroscope Today: વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા આ શુભ યોગનો ફાયદો કેટલીક રાશિના જાતકોને મળી શકે છે. તેમને સામાજિક કાર્યોમાં સામેલ થવાથી સન્માન મળશે અને સફળતા કદમ ચૂમશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »

એક તો શનિવાર ઉપરથી શનિ શશ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિઓને શનિદેવની કૃપાથી જબરદસ્ત ફાયદો થશેએક તો શનિવાર ઉપરથી શનિ શશ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિઓને શનિદેવની કૃપાથી જબરદસ્ત ફાયદો થશેઆજે શનિવારે શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. જેના કારણે શનિ શશ રાજયોગ બનેલો છે અને ચંદ્રમાનો સંચાર પણ બુધ ગ્રહની રાશિ મિથુનમાં થવાનો છે. તથા આ દિવસે શનિ શશ યોગ, ગુરુ આદિત્ય યોગ, વૃદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે આજના દિવસનું મહત્વ વધ્યુ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બનેલી શુભ સંયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે.
और पढो »

Chaturgrahi Yog 2024: ચર્તુગ્રહી યોગ આ રાશિઓને કરાવશે 4 ગણો લાભ, ચમકી ઉઠશે ફૂટેલી કિસ્મતChaturgrahi Yog 2024: ચર્તુગ્રહી યોગ આ રાશિઓને કરાવશે 4 ગણો લાભ, ચમકી ઉઠશે ફૂટેલી કિસ્મતજ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના સાથે આવવાથી ઘણા શુભ યોગ બને છે. એક જ રાશિમાં ચાર ગ્રહોના સાથે આવવાથી ચર્તુગ્રહી યોગ બને છે. 31 મેના રોજ વૃષભ રાશિ (Taurus) ચર્તુગ્રહી યોગ બનવાનો છે. વૃષભ રાશિમાં અત્યારે ગુરૂ, સૂર્ય અને શુક્ર ગ્રહ હાજર છે. 31 મેના રોજ બુધ ગ્રહણ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે.
और पढो »

આજે શનિ જયંતી પર બુધ-શુક્રની યુતિથી બન્યો કલા યોગનો સંયોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશેઆજે શનિ જયંતી પર બુધ-શુક્રની યુતિથી બન્યો કલા યોગનો સંયોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશેઆજે 6 જૂનના રોજ ગુરુવારે વૃષભ રાશિમાં 6 મોટા ગ્રહોની યુતિ બની રહી છે અને બુધ તથા શુક્ર ગ્રહ એક રાશિમાં હોવાના કારણે કલા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે શનિ જયંતી પણ છે. શનિ જયંતીના દિવસે કલા યોગની સાથે ગુરુ આદિત્ય યોગ, બુધાદિત્ય યોગ, અને રોહિણી નક્ષત્રમાં ચંદ્રમા હોવાના કારણે દિવસનું મહત્વ વધી ગયું છે.
और पढो »



Render Time: 2025-02-19 20:30:54