આજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશે

Gajkesari Yog समाचार

આજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશે
Lucky RashiAstrologyJyotish
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

બુદ્ધ પૂર્ણિમા પર ગજકેસરી યોગની સાથે શિવ યોગ, સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અનુરાધા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જેનાથી દિવસનું મહત્વ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલી શુભ યોગનો 5 રાશિઓને ફાયદો થવાનો છે.

આજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ , આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશે

ઉપાય- રોગ અને બાધાઓથી મુક્તિ માટે સત્યનારાયણ ભગવાન અને બૃહસ્પતિવારની કથા સાંભળો અને પીળા રંગના કપડાં પહેરી મીઠા વગરનું ભોજન કરો. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. કર્ક રાશિવાળાનો આત્મવિશ્વાસ વધશે અને તમને તમારા કામ પર ગર્વ થશે. આર્થિક સ્થિતિ અપેક્ષા મુજ રહેશે અને અટવાયેલું ધન પાછું મળશે. રોકાણ માટે દિવસ શુભ છે અને નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા પણ પૂરી થશે. તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે. વેપારીને નફો થવાની શક્યતા અને હરીફોથી આગળ રહેશો.

ઉપાય- કાર્યક્ષેત્રે પ્રગતિ માટે ગુરુવારે ઘરના પૂજાઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળે પીળા રંગનો ઉપયોગ કરો તથા લક્ષ્મી નારાયણ મંદિરમાં લાડુનો ભોગ ધરાવો. તુલા રાશિવાળા માટે લાભદાયક દિવસ રહેશે. જરૂરિયાતો પૂરી કરવાની સાથે સાથે બચત પણ કરી શકશો. જીવનસાથી સાથે કોઈ પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો. સમાજીક ગતિવિધિઓમાં આગળ પડતો ભાગ લેશો અને નવા લોકો સાથે મળીને નવો અનુભવ મેળવશો. સ્વાસ્થ્ય સારું રહેશે અને ભાગ્યનો સાથ મળવાથી દરેક કાર્યમાં સારી એવી સફળતા મળશે. વેપારીઓને સારો લાભ થવાના યોગ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lucky Rashi Astrology Jyotish Predictions Gujarati News ગજકેસરી યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશે50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશેJyotish Predictions: મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આવામાં કેટલીક રાશિઓને આર્થિક લાભ, વેપારમાં સફળતા અને સારી લવ લાઈફની સાથે સુખ સમૃદ્ધિ પણ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »

Akshay Tritiya 2024: પંચ મહાયોગમાં આજે ઉજવાશે અક્ષય તૃતીયા, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશેAkshay Tritiya 2024: પંચ મહાયોગમાં આજે ઉજવાશે અક્ષય તૃતીયા, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશેAkshay Tritiya 2024: આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે.
और पढो »

Trigrahi Yog: મેષ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ, 4 રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતાTrigrahi Yog: મેષ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ, 4 રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતાTrigrahi Yog: મેષ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને ગુરુ બિરાજમાન છે અને હવે શુક્ર ગ્રહનો પણ આ રાશિમાં પ્રવેશ થયો છે. તેવામાં મેષ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો છે. મેષ રાશિમાં એક સાથે સૂર્ય, ગુરુ અને શુક્ર સાથે હોવાથી આ યોગનું નિર્માણ થયું છે. આ યોગના કારણે ચાર રાશિના લોકોને અપાર સફળતાઓ અને ધન સંપત્તિ મળશે.
और पढो »

બેંકમાં જઈને આજે જ ચાલુ કરાવો આ સીક્રેટ સર્વિસ, બચત ખાતા પર મળશે ત્રણ ગણું વ્યાજબેંકમાં જઈને આજે જ ચાલુ કરાવો આ સીક્રેટ સર્વિસ, બચત ખાતા પર મળશે ત્રણ ગણું વ્યાજAuto Sweep Service: બેંકો ક્યારેય સામેથી નથી આપતી આ સીક્રેટ સર્વિસની જાણકારી, પણ જો તમે બેંકમાં સામેથી જઈને પૂછપરછ કરશો તો તમને આ અંગે માહિતી મળી જશે. ત્યાર બાદ તમે તમારા તમારા બચત ખાતા પર ત્રણ ગણું વ્યાજ મળશે!
और पढो »

100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »



Render Time: 2025-02-19 09:26:52