આજે 6 જૂનના રોજ ગુરુવારે વૃષભ રાશિમાં 6 મોટા ગ્રહોની યુતિ બની રહી છે અને બુધ તથા શુક્ર ગ્રહ એક રાશિમાં હોવાના કારણે કલા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે શનિ જયંતી પણ છે. શનિ જયંતીના દિવસે કલા યોગની સાથે ગુરુ આદિત્ય યોગ, બુધાદિત્ય યોગ, અને રોહિણી નક્ષત્રમાં ચંદ્રમા હોવાના કારણે દિવસનું મહત્વ વધી ગયું છે.
વૈદિક જ્યોતિષ મુજબ શનિ જયંતીના દિવસે બની રહેલા શુભ યોગનો લાભ 5 રાશિઓને મળવાનો છે. આ રાશિઓને ભાગ્યનો સાથ મળવાથી તમામ કાર્યો પૂરા થશે. ધર્મ કર્મના કાર્યોમાં પણ સામેલ થશો. જાણો કોના માટે લકી રહેશે આ સમય....મેષ રાશિવાળા માટે નવી તકનો સમય છે. નવા કામમાં રૂચિ વધશે. સાંસારિક સુખ અને સુવિધાઓમાં વધારો થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. પોતાનો બિઝનેસ હશે તો તમને લાભની અનેક તકો મળશે અને કાર્યો ખુબ સમજી વિચારીને કરશો.
દૈનિક રાશિફળ 6 જૂન: આજે હિંમત અને પરાક્રમમાં વધારો થશે, કાર્યસ્થળે ઈચ્છિત પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળLitchi
Lucky Rashi Horoscope Astrology Jyotish Predictions કલા યોગ લકી રાશિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદJupiter Sun Venus Mercury Transit: બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
આજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશેબુદ્ધ પૂર્ણિમા પર ગજકેસરી યોગની સાથે શિવ યોગ, સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અનુરાધા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જેનાથી દિવસનું મહત્વ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલી શુભ યોગનો 5 રાશિઓને ફાયદો થવાનો છે.
और पढो »
100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધન-સંપત્તિ, વૈભવ ચાર ગણા વધશેViprit Rajyog By Guru: વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 100 વર્ષ બાદ આ રીતે ગુરુ ગ્રહે વિપરીત રાજયોગ બનાવ્યો છે. જાણો કઈ રાશિઓને થશે મબલક ફાયદો...
और पढो »
બેંકમાં જઈને આજે જ ચાલુ કરાવો આ સીક્રેટ સર્વિસ, બચત ખાતા પર મળશે ત્રણ ગણું વ્યાજAuto Sweep Service: બેંકો ક્યારેય સામેથી નથી આપતી આ સીક્રેટ સર્વિસની જાણકારી, પણ જો તમે બેંકમાં સામેથી જઈને પૂછપરછ કરશો તો તમને આ અંગે માહિતી મળી જશે. ત્યાર બાદ તમે તમારા તમારા બચત ખાતા પર ત્રણ ગણું વ્યાજ મળશે!
और पढो »
ગરમીમાં ન્હાયા પછી તરત જ ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, ચાર ગણો વધી જશે ગ્લોGLOWING SKIN TIPS: ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમીના કારણે સ્કીનને ઘણું નુકસાન થાય છે. ખાસ કરીને સનબર્ન થવાને કારણે ત્વચા ખૂબ જ નિર્જીવ અને શુષ્ક થઈ જાય છે. તેથી ગરમીની સિઝનમાં તમારે ચહેરાની ખાસ કાળજી લેવી જોઈએ. ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને અન્ય પ્રકારની સમસ્યાઓ ઘણી જોવા મળે છે.
और पढो »
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મોટા વિવાદ, પિત્તો જતાં મેદાન પર જ બાખડ્યાDL થી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર 4.
और पढो »