GLOWING SKIN TIPS: ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમીના કારણે સ્કીનને ઘણું નુકસાન થાય છે. ખાસ કરીને સનબર્ન થવાને કારણે ત્વચા ખૂબ જ નિર્જીવ અને શુષ્ક થઈ જાય છે. તેથી ગરમીની સિઝનમાં તમારે ચહેરાની ખાસ કાળજી લેવી જોઈએ. ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને અન્ય પ્રકારની સમસ્યાઓ ઘણી જોવા મળે છે.
તમારા શરીરને ઠંડુ કરવા માટે, તમારે સ્નાન કર્યા પછી તરત જ તમારા ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવવી જોઈએ.ઉનાળાની ઋતુમાં ત્વચા ની ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે જેના કારણે લોકો પરેશાન રહે છે. આ સિઝનમાં તમારી ત્વચા ની સંભાળ રાખવા માટે, તમારે સ્નાન કર્યા પછી તમારા ચહેરા પર મોઇશ્ચરાઇઝર અવશ્ય લગાવવું જોઈએ. ત્વચા ને હાઇડ્રેટ રાખવા માટે આ ખૂબ જ જરૂરી છે.એલોવેરા એટેલેકે, કુંવારપાઠુ તમારી ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. તે ત્વચા ને અંદરથી હાઇડ્રેટ રાખવામાં ઘણી મદદ કરે છે.
All Eyes on Rafah : જે ચાર શબ્દોએ આખી દુનિયાના ધ્રૂજાવ્યા, એ રફાહ તસવીરો તમે જોઈ પણ નહિ શકો એટલી દર્દનાક છેદૈનિક રાશિફળ 30 મે: આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખવી, કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના
Makeup Skin Care Glowing Skin Tips Beauty Secrets બ્યૂટી સીક્રેટ સ્કીન કેર ચહેરાની ચમક લાઈફસ્ટાઈલ ગરમી ત્વચા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »
Flight Tracker: હજારો કિ.મી. ઉંચા આકાશમાં ઉડતા વિમાનની વિગતો જાણો એક ક્લિક પરFlight Tracker: આ એપ આકાશમાં ઉડતી ફ્લાઇટની વિગતો જણાવે છે, બટન દબાવતા જ તમારી પાસે આવી જશે ફ્લાઈટની તમામ માહિતી...
और पढो »
Heatwave: 2050 સુધી ગરમીથી 370% વધી જશે મોતના કેસ, ચરમ પર હાર્ટ એટેક જેવી જીવલેણ બિમારીઓCan summer cause heart attack: વધતા જતા તાપમાનના કારણે થનાર મોતને અટકાવવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં ભરવા જરૂરી છે. નહીંતર 2050 સુધી સ્થિતિ ખૂબ ખરાબ થઇ શકે છે. ખાસકરીને તે લોકો માટે જેમને હાર્ટ ડ્સીઝ જેવી જીવલેણ બિમારીઓ છે.
और पढो »
વજન વધ્યું તો 32 પ્રકારના કેન્સરનો ખતરો, થાળીમાંથી આજે જ દૂર કરો આ 10 વસ્તુઓMotapa kaise kam kare: એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ વજન સાથે સંકળાયેલા લોકોમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અભ્યાસ દર્શાવે છે કે સ્થૂળતાને કારણે થતા કેન્સરનું જોખમ પહેલાં કરતા વધી ગયું છે.
और पढो »
સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
और पढो »
ACમાં આ મોડને સિલેક્ટ કરતાં જ થશે કમાલ, કાળઝાળ ગરમીમાં પણ ઓઢવો પડશે ધાબળો!Humidity Control in AC: ગરમીની સીઝન શરૂ થયા બાદ થોડાક જ મહિનામાં ભેજ પણ આવે છે. સામાન્ય એર કંડિશનર પણ ભેજ સામે લડવામાં ઘણી વાર નબળું પડી જાય છે. જો કે, એર કંડિશનરમાં એક સેટિંગ છે જેનો ઉપયોગ કરીને તમે ભેજને સરળતાથી નિયંત્રિત કરી શકો છો.
और पढो »