Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
શું ખરેખર સલમાનને પસંદ છે આ હીરોઈન? શું ખરેખર સલામન આ અભિનેત્રી સાથે કરવા માંગે છે લગ્ન ? શું બન્ને વચ્ચે ખરેખર કોઈ સંબંધો છે ખરાં? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે.heart attackChardham YatraGoogle I/O 2024: ચોરાયા પછી પણ સિક્યોર રહેશે તમારા ફોનનો ડેટા, જાણો આ નવું ફિચર
સલમાન ખાનની ઉંમરના મોટાભાગના હીરોના ઘરે પણ હાલ મોટા મોટા છોકરાઓ છે. આમિર ખાન હોય કે શાહરુખ ખાન હોય કે પછી સૈફઅલી ખાન હોય કે પછી સંજયદત્ત સલમાન સાથેના બધા ઠરી ઠામ થઈ ગયા છે. પણ સલમાને હજુ લગ્ન કર્યા નથી. એમાં એક સમાચાર એવા સામે આવ્યાં છેકે, સલમાને હાલમાં જ એક અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યું પણ અભિનેત્રીએ ચોખ્ખી ના પાડી દીધી. શું છે આખો મામલો જાણીએ...
સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી. શું ખરેખર સલમાનને પસંદ છે આ હીરોઈન? શું ખરેખર સલામન આ અભિનેત્રી સાથે કરવા માંગે છે લગ્ન? શું બન્ને વચ્ચે ખરેખર કોઈ સંબંધો છે ખરાં? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે. વાત એમ ચર્ચાઈ રહી છેકે, સલમાન ખાને સંજયલીલા ભણસલીની ભત્રીજી શર્મિન સેગલને પ્રપોઝ કર્યું હતું. હીરામંડીના 'આલમઝેબ' ઉર્ફે શર્મિન સેહગલે તાજેતરમાં સલમાન ખાન સાથે જોડાયેલી એક ઘટના જણાવી.
Bollywood Actor Sharmin Segal Marriage Sanjay Lila Bhansali Entertainment News Mujshe Shaadi Karogi સલમાન ખાન લગ્ન મેરેજ શાદી બોલીવુડ અભિનેત્રી શર્મિન સેહગલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
और पढो »
ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
જલ્દી લગ્ન કરશે ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર રાહુલ ગાંધી, ક્યારે તેનો જાહેરમાં કર્યો ખુલાસોRahul Gandhi Marriage : રાયબરેલીની જનતાએ રાહુલ ગાંધીને જનસભા સંબોધતા પહેલા જ પૂછી લીધુ કે, તમે ક્યારે લગ્ન કરશો ભૈયા, તો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ
और पढो »
નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!Lok Sabha Election 2024: હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે અલગ અલગ રાજ્યોના જુદા-જુદા મતવિસ્તારોમાં પ્રધાનમંત્રી મોદી પ્રચાર પ્રસાર માટે રેલી કરી રહ્યાં છે. એવામાં એક નેતાજીને મંચ પર મોદી સાથે બેસવા ના મળ્યું તો ભાઈ તો જબરા રિસાણા. આપી દીધું રાજીનામું.
और पढो »