નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!

Lok Sabha Chunav 2024 समाचार

નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!
Loksabha Election 2024Pm ModiPm Modi Rally
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Lok Sabha Election 2024: હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે અલગ અલગ રાજ્યોના જુદા-જુદા મતવિસ્તારોમાં પ્રધાનમંત્રી મોદી પ્રચાર પ્રસાર માટે રેલી કરી રહ્યાં છે. એવામાં એક નેતાજીને મંચ પર મોદી સાથે બેસવા ના મળ્યું તો ભાઈ તો જબરા રિસાણા. આપી દીધું રાજીનામું.

Loksabha Election 2024 : હાલ પીએમ મોદી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. એવામાં દરેક નાના-મોટા નેતા પોતાની રેલી માં પીએમ મોદીની નજીક જવા ઈચ્છે છે. દરેકના પોતાના તર્ક હોય છે. પીએમ મોદીની નજીક ફોટો પડાવવાથી ઘણાં લોકોને મોટા ફાયદા પણ થતા હોય છે. એવામાં એક નેતાને મોદી સાથે મંચ પર સ્થાન ન મળતા રાજીનામું ધર્યું.

નેતાજી જબરા રીસાણા...આ કિસ્સો જાણીને એક તરફ તમને હસવું આવશે અને બીજી તરફ તમે વિચારમાં પડી જશો કે શું ખરેખર આવું પણ થઈ શકે ખરાં...સીએમ હોય કે પીએમ એમની સાથે ફોટો પડાવવો, એમની સાથે ઉભા રહેવું દરેકને ગમે. કારણકે, જાહેર જીવનની મોટી હસ્તીઓ સાથે ફોટા પડાવાથી લોકો પણ તમને કંઈક વિશેષ રીતે નોટિસ કરતા હોય છે. એ સ્વભાવિક વસ્તુ છે. સામાન્ય લોકોની સાથે પક્ષના કાર્યકરોને આવી વિશેષ ઈચ્છા હોય એ પણ સમજી શકાય છે. આવી સ્થિતિમાં હાલમાં જ એક રેલી દરમિયાન બન્યો વિચિત્ર કિસ્સો. જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો.

હાલ પીએમ મોદી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. એવામાં દરેક નાના-મોટા નેતા પોતાની રેલીમાં પીએમ મોદીની નજીક જવા ઈચ્છે છે. દરેકના પોતાના તર્ક હોય છે. પીએમ મોદીની નજીક ફોટો પડાવવાથી ઘણાં લોકોને મોટા ફાયદા પણ થતા હોય છે. અહીં હોદ્દા અને પાવરનો કમાલ હોય છે. એમાંય સામાન્ય વ્યક્તિની સરખામણીએ નેતાઓમાં પીએમ સાથે ફોટો પડાવવાની હોડ લાગતી હોય છે. જોકે, રેલી દરમિયાન આવા જ એક નેતાને સ્ટેજ પર પ્રધાનમંત્રી મોદી સાથે બેસવાની ઈચ્છા હતી. પરંતુ નેતાજીની આ ઈચ્છા પુરી ના થઈ શકી.

મહારાષ્ટ્રના કલ્યાણની વાત છે. વડાપ્રધાનની રેલી દરમિયાન સ્ટેજ પર સ્થાન ન આપવાથી નારાજ શિવસેનાના સ્થાનિક અધિકારી એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. થાણે જિલ્લાના કલ્યાણ-મુરબાડ વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટી એકમના પ્રભારી અરવિંદ મોરેએ જણાવ્યું હતું કે સ્ટેજ પર સ્થાન ન મળવાના વિરોધમાં તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.વડા પ્રધાન મોદીએ બુધવારે સાંજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણથી શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Election 2024 Pm Modi Pm Modi Rally Politics Shev Sena Maharastra Netaji Bjp લોકસભા ચૂંટણી રેલી પ્રચાર મંચ સ્ટેજ રાજનીતિ ભાજપ રાજીનામું

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભમોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભModi Factor in Loksabha Election 2024: શું આ વખતે પણ ચાલશે વર્ષ 2014 અને 2019ની જેમ મોદીનો જાદુ? લોકસભા ચૂંટણીમાં આ વખતે જો મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપની સ્થિતિ શું થશે? જાણો આંકડાઓ સાથે વાસ્તવિક સ્થિતિનો ચિતાર...
और पढो »

મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલોમોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલોDelhi Lok Sabha Election: આજે કેજરીવાલે સૌથી મોટો હુમલો મોદી સરકાર પર કર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યાના બીજા દિવસે તેઓ AAP કાર્યાલય પહોંચ્યા અને ભાજપ (BJP) અને PM મોદી પર (PM Modi) સૌથી મોટો હુમલો કર્યો હતો.
और पढो »

ગુજરાતની ધરતીથી પ્રધાનમંત્રીનો હુંકાર, જાણો લવજેહાદ પછી વોટ જેહાદ પર શું બોલ્યા PM મોદી?ગુજરાતની ધરતીથી પ્રધાનમંત્રીનો હુંકાર, જાણો લવજેહાદ પછી વોટ જેહાદ પર શું બોલ્યા PM મોદી?Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા પછી આજે વધુ 4 જનસભાઓ સંબોધી હતી.
और पढो »

સરદાર ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત, કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિ પર PM મોદીના આકરા પ્રહારસરદાર ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત, કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિ પર PM મોદીના આકરા પ્રહારજૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું હતું. કુલ 31 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
और पढो »

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંઅમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »



Render Time: 2025-02-14 03:03:47