જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું હતું. કુલ 31 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
'સરદાર ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત', કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિ પર PM મોદીના આકરા પ્રહારપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું હતું. કુલ 31 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉપરાંત મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આપ સૌએ આપેલ શિક્ષા અને સંસ્કારને કારણે દુનિયામાં આજે ભારતનો ડંકો વાગે છે..
પીએમ મોદીએ કહ્યું કે, હૃદયમાં એક જ ભાવ એ છે મારું ભારત..2024 માં એક મોટા સંકલ્પ સાથે પલ પલ દેશ માટે ખપાવી દેવી છે..ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર દુનિયા માટે પણ મહત્વની હોવાનું મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું..વધુમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોદીના આવ્યા પહેલા બે સંવિધાન હતા. એક સંવિધાન થી દેશ ચાલતો હતો અને બીજાથી કાશ્મીર ચાલતું હતું.
2024 Lok Sabha Election 2024 Election Strategy Election-Commission Election Commission Of India LOK SABHA ELECTION 2024 Lok Sabha Election Lok Sabha Polls Lok Sabha Polls 2024 #Congress Article 370 Congress Gujarat Prime Minister Narendra Modi વડાપ્રધાન મોદી જૂનાગઢ લોકસભા ચૂંટણી ચૂંટણી પંચ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
और पढो »
વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
और पढो »
ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
और पढो »
ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
और पढो »