આજે શનિવારે શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. જેના કારણે શનિ શશ રાજયોગ બનેલો છે અને ચંદ્રમાનો સંચાર પણ બુધ ગ્રહની રાશિ મિથુનમાં થવાનો છે. તથા આ દિવસે શનિ શશ યોગ, ગુરુ આદિત્ય યોગ, વૃદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે આજના દિવસનું મહત્વ વધ્યુ છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બનેલી શુભ સંયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે.
જાણો તે લકી રાશિઓ વિશે...મિથુન રાશિવાળા માટે ખુબ જ ખાસ રહેવાનો છે આજનો દિવસ. તેમને પોતાના પ્રયત્નોમાં સફળતા મળશે. પોતાને સાબિત કરવામાં સફળ રહેશે. સંપત્તિ સંબધિત કોઈ પરેશાની હશે તો નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા છે. મિત્ર તરફથી સારા સમાચાર મળી શકે છે. નોકરીયાતોને કરિયરમાં પ્રગતિ થશે અને આવ વધારા સાથે નવી નોકરીની તક પણ મળી શકે છે. બિઝનેસ કરનારાઓને વિદેશથી ભાગીદારીની તક મળી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિણીતોની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે તાલમેળ જળવાઈ રહેશે.
વાણીની સૌમ્યતા તમને સન્માન અપાવશે અને કોઈ જૂનું દેવું પણ તમે ચૂકવી શકો છો. ત્યારબાદ પણ તમારા ધનમાં કમી નહીં આવે. નોકરીયાતો પોતાની સ્કિલ્સ અને બુદ્ધિનો ઉપયોગ કરીને અધિકારીઓ અને સહકર્મીઓને પ્રભાવિત કરી શકશે. જેનાથી કાર્યક્ષેત્રે તમારો દબદબો બનશે. ધનલાભના યોગ બની રહ્યા છે. ધનુ રાશિવાળા માટે સમય અનુકૂળ રહેશે. પરિવાર, કરિયર અને સારા પૈસા કમાવવામાં તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. લગ્નજીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે પ્રેમભરી અટખેલીઓ ચાલ્યા કરશે. પણ સંબંધ મજબૂત રહેશે. તમારી હેલ્થ એકદમ ફિટ રહેશે.
Shasha Yog Lucky Zodiac Lucky Rashi Positive Impact Success Astrology Predictions Gujarati News શનિદેવ શશ યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
ઉનાળામાં ઠંડક મેળવવા આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો, આ 10 પાર્લરનો ખાશો તો થશે કેન્સર!ફૂડ વિભાગ દ્વારા સુરતમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં સંત કૃપા, રાધે, માધવ અને પ્રાઈમ સહિત 10 દુકાનોનાં આઈસ્ક્રીમનાં નમૂનાં ફેલ થયા છે. ફૂડ વિભાગે 28 દુકાનોમાંથી લીધેલા નમૂનાંનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મિલ્ક ફેટ-ટોટલ સોલિડ ઓછા, હલકી ગુણવત્તાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો દર્શાવવામાં આવ્યો છે.
और पढो »
Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેશનિ એક ખુબ જ રસપ્રદ ગ્રહ છે. શનિને કર્મના ફળદાતા અને ન્યાયના દેવતા ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ ખુશ હોય કે બીજા શબ્દોમાં કહીએ તો શનિની કુંડળીમાં સારી સ્થિતિ હોય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિ જીવનમાં કષ્ટનો મારો કરે છે અને શુભ સ્થિતિ ખુશીઓ લાવે છે.
और पढो »
આજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશેબુદ્ધ પૂર્ણિમા પર ગજકેસરી યોગની સાથે શિવ યોગ, સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અનુરાધા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જેનાથી દિવસનું મહત્વ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલી શુભ યોગનો 5 રાશિઓને ફાયદો થવાનો છે.
और पढो »
આજે શનિ જયંતી પર બુધ-શુક્રની યુતિથી બન્યો કલા યોગનો સંયોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશેઆજે 6 જૂનના રોજ ગુરુવારે વૃષભ રાશિમાં 6 મોટા ગ્રહોની યુતિ બની રહી છે અને બુધ તથા શુક્ર ગ્રહ એક રાશિમાં હોવાના કારણે કલા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે શનિ જયંતી પણ છે. શનિ જયંતીના દિવસે કલા યોગની સાથે ગુરુ આદિત્ય યોગ, બુધાદિત્ય યોગ, અને રોહિણી નક્ષત્રમાં ચંદ્રમા હોવાના કારણે દિવસનું મહત્વ વધી ગયું છે.
और पढो »
Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોMultibagger Stocks: સારા ચોમાસાની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ કમાણીની તક છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે 5 ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણની સલાહ આપી છે.
और पढो »