વિદેશમાં વહીવટ કરનારા સાવધાન રહેજો, આવકવેરા ખાતાના પહેલા નિશાન પર છે આ લોકો

Income Tax Raid समाचार

વિદેશમાં વહીવટ કરનારા સાવધાન રહેજો, આવકવેરા ખાતાના પહેલા નિશાન પર છે આ લોકો
Income TaxIncome Tax Payersઆવકવેરા
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Income Tax Raid : આવકવેરા દ્વારા વિદેશમાં જે લોકો રકમ મોકલે છે તેની ચકાસણી કરી રહી છે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતાં પ અનેકગણી વધુ રકમ તેમણે વિદેશમાં મોકલ્યાનું ધ્યાનમાં આવ્યું

indiaIndian Actors Who Faced Serious DiseaseLakshmi Puja: મહેનત કર્યા પછી પણ ખિસ્સા ખાલી રહે છે? તો અપનાવો આ 5 ઉપાયમાંથી કોઈ 1, ઘરમાં વધશે ધનની આવક

હિસાબમાં ગમે તેટલો ગોટાળા કરો, છતાં આવકવેરાની નજરથી નહિ બચી શકો. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કેટલાક લોકો આવકવેરાના રડાર પર આવ્યા છે. જે લોકોએ તેના વિદેશ રકમ મોકલી છે તેઓ હવે રડારમાં છે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં બતાવેલી આવક કરતા અનેકગણી વધુ રકમ વિદેશમાં મોકલ્યાનું ધ્યાનમાં આવ્યું છે. આવકવેરા દ્વારા વિદેશમાં જે લોકો રકમ મોકલે છે તેની ચકાસણી કરી રહી છે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતાં પ અનેકગણી વધુ રકમ તેમણે વિદેશમાં મોકલ્યાનું ધ્યાનમાં આવ્યું છે. અનેક કરદાતાઓએ વિદેશમાં રકમ મોકલી છે, આ રકમ તેમના આવક કરતા પણ વધારે જણાઈ આવી છે. તેમણે જાહેર કરેલી આવક અને વિદેશ મોકલેલી રકમમાં કેટલો તફાવત છે તે તપાસવામાં આવશે.

એવા અનેક લોકો છે જેમણે એક વર્ષમાં 6 લાખથી વધુ રકમ વિદેશ મોકલી છે. આ તમામ લોકો પર ગાળિયો કસાશે. આ રકમ તમની આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતા અનેકગણી છે. તેમજ તેમણે બતાવેલા ખર્ચાઓ પણ જાહેર આવક કરતા વધારે છે.આ કરદાતાઓના -૨૦૧૬ પછીના તમામ ફોર્મ ૧૫સીસી ડેટાને તારવીને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ તમામના ફોર્મનું વિશ્લેષણ કરવામા આવી રહ્યું છે. જો કંઈ અજુગતુ લાગશે તો તેમને નોટિસ મોકલવામા આવશે.

શરૂઆતના તબક્કમાં ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ પર પણ ઊંચા દર લાગુ કરાયા હતા. પરંતુ આ વ્યવસ્થા સામે નાગરિકોનો વિરોધ થતાં સરકારે કોટે કાર્ડના પેમેન્ટની વ્યવસ્થાની લિબરાલાઈઝ રેમિટન્સ સ્કીમમાંથી બાદબાકી કરી દીધી હતી. જોકે તબીબી સારવાર માટે વિદેશ મોકલવામાં આવેલા નાણાંને તથા શિક્ષણના હેતુ માટે વિદેશ મોકલવામાં આવેલા નાણાંની બાદબાકી કરાઈ હતી. રિઝર્વ બેન્કની લિબરાલાઈઝ રેમિટન્સ સ્કીમ હેઠળ ભારતમાં વસતા નાગરિકને એક નાણાકીય વર્ષ દરમિયાન ૨.૫૦ લાખ ડાલર સુધી મોકલવાની છૂટ આપવામાં આવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Income Tax Income Tax Payers આવકવેરા કરદાતા આવકવેરા રિટર્ન વિદેશમાં રકમ મોકલનારા સાવધાન ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેઆ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેShani Dev Lucky Number: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અંક શાસ્ત્ર અનુસાર, શનિદેવને એક મૂળાંક ખાસ પ્રિય છે. આ નંબર પર જન્મેલા લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન હોય છે. તેમના પર રૂપિયાનો વરસાદ કરાવે છે.
और पढो »

ITR Refund: IT રિટર્ન તો સમયસર ભરી દીધુ પરંતુ હજું નથી મળ્યું રિફંડ? જાણો ક્યારે આવશે એકાઉન્ટમાં પૈસાITR Refund: IT રિટર્ન તો સમયસર ભરી દીધુ પરંતુ હજું નથી મળ્યું રિફંડ? જાણો ક્યારે આવશે એકાઉન્ટમાં પૈસાઅનેક ટેક્સ ભરનારા લોકો પોતાના રિફંડની રાહ જોઈને બેઠા છે. અનેક લોકો સાથે એવું બને છે કે રિટર્ન તો ભરી દીધુ પરંતુ રિફંડ જલદી મળતું નથી. અત્રે જણાવવાનું કે આવકવેરા વિભાગ ITR ફોર્મના પ્રકારના આધારે રિફંડ ઈશ્યું કરે છે. આ જ આધાર પર રિફંડ મળવાનો સમય અલગ અલગ થઈ જાય છે.
और पढो »

Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?ગૂગલની આવકનો સૌથી મોટો સ્ત્રોત જાહેરાત છે. જ્યારે તમે Google પર કંઈપણ સર્ચ કરો છો, ત્યારે તમને ટોચ પર કેટલીક જાહેરાતો દેખાય છે. કંપનીઓ આ જાહેરાતો માટે ગૂગલને ચૂકવણી કરે છે. ગૂગલને આનાથી ઘણા પૈસા મળે છે. આ સિવાય યુટ્યુબ પર જાહેરાતો પણ બતાવવામાં આવે છે, જેમાંથી ગૂગલને ઘણી કમાણી થાય છે.
और पढो »

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટAbuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »

ITR Last Date: શું 31 જુલાઈ પછી પણ થશે ITR ફાઈલ? જાણો કોને મળે છે આ છૂટITR Last Date: શું 31 જુલાઈ પછી પણ થશે ITR ફાઈલ? જાણો કોને મળે છે આ છૂટITR Last Date: આ વખતે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. પરંતુ કેટલાક લોકો પાસે આ પછી પણ ITR ફાઇલ કરવાની સુવિધા છે. ચાલો જાણીએ કે આવકવેરા વિભાગ કોને આ સુવિધા આપે છે.
और पढो »

સૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશેસૂર્ય-બુધની યુતિ દ્રષ્ટિથી 3 રાશિઓ થશે માલામાલ! ચારેકોર મળશે સફળતા, પૈસાથી ખિસ્સા-તિજોરીઓ ભરેલા રહેશેસૂર્ય બુધ યુતિ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. જે તમામ રાશિઓ પર અસર પાડે છે. આ યુતિ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એક જ રાશિ કે નક્ષત્રમાં એક બીજાથી ઝીરો ડિગ્રી પર હોય છે. 19 ઓગસ્ટ 2024થી બની રહેલા આ ખાસ યોગની અસર 3 રાશિના જાતકો પર વધુ થવાની પ્રબળ શક્યતા છે.
और पढो »



Render Time: 2025-02-15 20:34:04