ITR Refund: IT રિટર્ન તો સમયસર ભરી દીધુ પરંતુ હજું નથી મળ્યું રિફંડ? જાણો ક્યારે આવશે એકાઉન્ટમાં પૈસા

Income Tax Refund समाचार

ITR Refund: IT રિટર્ન તો સમયસર ભરી દીધુ પરંતુ હજું નથી મળ્યું રિફંડ? જાણો ક્યારે આવશે એકાઉન્ટમાં પૈસા
Income TaxRefundIT Return
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

અનેક ટેક્સ ભરનારા લોકો પોતાના રિફંડની રાહ જોઈને બેઠા છે. અનેક લોકો સાથે એવું બને છે કે રિટર્ન તો ભરી દીધુ પરંતુ રિફંડ જલદી મળતું નથી. અત્રે જણાવવાનું કે આવકવેરા વિભાગ ITR ફોર્મના પ્રકારના આધારે રિફંડ ઈશ્યું કરે છે. આ જ આધાર પર રિફંડ મળવાનો સમય અલગ અલગ થઈ જાય છે.

ITR Refund : IT રિટર્ન તો સમયસર ભરી દીધુ પરંતુ હજું નથી મળ્યું રિફંડ? જાણો ક્યારે આવશે એકાઉન્ટમાં પૈસા

આ વખતે પણ ફાઈનાન્શિયલ યર 2023-24 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 હતી. કરોડો લોકોએ આઈટીઆર ફાઈલ કરી દીધુ છે. તો અનેક ટેક્સ ભરનારા લોકો પોતાના રિફંડની રાહ જોઈને બેઠા છે. અનેક લોકો સાથે એવું બને છે કે રિટર્ન તો ભરી દીધુ પરંતુ રિફંડ જલદી મળતું નથી.

તમારું આવકવેરા રિટર્ન કેટલું જલદી પ્રોસેસ થશે એ એ વાત પર નિર્ભર કરે છે કે તમે ITR-1, ITR-2 કે ITR-3..કયું ફોર્મ ભર્યું છે. આ સાથે જ તમારું રિટર્ન કેટલું જટિલ છે તે પણ જરૂરી હોય છે. એવા લોકો કે જેમની કમાણી સિંપલ હોય છે જેમ કે પગાર તો તેમના માટે ITR-1 ફોર્મ ભરવું સરળ હોય છે. જે જલદી પ્રોસેસ થઈ જાય છે. પરંતુ જે લોકોના બિઝનેસ છે તેમણે ITR-3 ફોર્મ ભરવું પડે છે. જે ફોર્મમાં વધુ ફાઈનાન્શિયલ જાણકારી હોય તેમને ટેક્સ વિભાગ સારી રીતે ચેક કરે છે. આથી તેને પ્રોસેસ થવામાં વધુ સમય લાગે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Income Tax Refund IT Return Refund Process Business News Gujarati News ટેક્સ રિફંડ ટેક્સ રિફન્ડ આવકવેરા રિફંડ આવકવેરો આઈટી રિટર્ન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની 21 બેંકોના હજારો ગ્રાહકો ભરાયા : પૈસા ઉપાડવામાં સમસ્યા, તમારું એકાઉન્ટ તો નથી ને!ગુજરાતની 21 બેંકોના હજારો ગ્રાહકો ભરાયા : પૈસા ઉપાડવામાં સમસ્યા, તમારું એકાઉન્ટ તો નથી ને!Ransomware Attack on Banks: આ સાયબર એટેક પછી લગભગ 300 નાની બેંકોના ગ્રાહકોને એટીએમમાંથી રોકડ ઉપાડવામાં અને યુપીઆઈનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં પણ 21 સહકારી બેંકોને અસર પડી છે. હજારો ગ્રાહકો છતાં પૈસે રૂપિયા ઉપાડી શકતા નથી.
और पढो »

11 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે આસારામ, 7 દિવસની મળી પેરોલ, જાણો ગુજરાત આવશે કે નહીં11 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે આસારામ, 7 દિવસની મળી પેરોલ, જાણો ગુજરાત આવશે કે નહીંદુષ્કર્મના આરોપમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામને કોર્ટમાંથી પેરોલ મળ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે સારવાર માટે આસારામને પેરોલ આપ્યા છે. આસારામની તબીયતને જોતા તેમને પેરોલ મળ્યા છે, જે માટે તેણે અરજી કરી હતી.
और पढो »

આ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહીઆ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહીAmbalal Patel Prediction : હાલ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. તાપી, સુરત, નવસારી, ડાંગ જેવા જિલ્લામા આભ ફાટવા જેવી સ્થિતિ છે. જોકે, આ સ્થિતિ હજુ બદતર બનવાની છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
और पढो »

Relationship Tips: લગ્નના વર્ષો પછી પણ સંબંધોમાં જળવાઈ રહેશે પહેલા જેવો રોમાંચ, બસ 3 વાતોને રાખો યાદRelationship Tips: લગ્નના વર્ષો પછી પણ સંબંધોમાં જળવાઈ રહેશે પહેલા જેવો રોમાંચ, બસ 3 વાતોને રાખો યાદRelationship Tips: ઘણા કપલ એવા હોય છે જે એકબીજાની સાથે રહેતા તો હોય છે પરંતુ ફિઝિકલી એકબીજાથી સંતુષ્ટ નથી હોતા. તો વળી કેટલાક લોકો ફિઝિકલ ઇન્ટિમસીને લઈને ડાયરેક્ટ વાતચીત પણ કરતા નથી. જેના કારણે એ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા પણ થતા હોય છે. જોકે આ લડાઈ ઝઘડાનું સાચું કારણ શું છે તે પણ તે જણાવી શકતા નથી.
और पढो »

T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપT20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »

બિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંબિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંBudget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
और पढो »



Render Time: 2025-02-19 09:09:50