મોબાઈલ વાપરતી વખતે આપણે ઘણીવાર એ વિચારતા પણ હોઈએ છીએ કે તેનાથી કોઈ બીમારી તો નહીં થઈ જાય ને. અનેક લોકોએ સાંભળ્યું છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કેન્સર થઈ શકે છે. પરંતુ હવે વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ખુલાસો કર્યો છે. જાણો તે વિશે...
ગુજરાત પર એક સાથે ચાર-ચાર ખતરનાક સિસ્ટમો ત્રાટકશે! બધુ ખેદાન-મેદાન કરીને વેર વાળશે વરુણદેવ20 દિવસમાં 'રાજા' બનશે આ 4 રાશિવાળા, 3 શક્તિશાળી ગ્રહો ગોચર કરીને પાડશે ટંકશાળ, મકાન-નોકરીના પ્રબળ યોગ!દૈનિક રાશિફળ 4 સપ્ટેમ્બર: વૃશ્ચિક અને ધન રાશિ માટે આજનો દિવસ લાભકારક, મકર વ્યસ્ત રહેશે, વાંચો આજનું રાશિફળબાળપણમાં પિતાનું મોત, કચરામાંથી ઉઠાવી ભોજન કર્યું, હવે વર્ષે કરોડોની કમાણી કરે છે આ એક્ટ્રેસ
વિશ્વ આરોગ્ય સંગઠન એ એક નવા રિપોર્ટમાં કહ્યું છે કે મોબાઈલ ફોનના ઉપયોગથી બ્રેઈન કેન્સર થતું નથી. દુનિયાભરમાં અનેક લોકોએ વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. પરંતુ મગજના કેન્સરના કેસ વધ્યા નથી. આ રિપોર્ટ મંગળવારે આવ્યો છે. આ વાત એવા લોકો ઉપર પણ લાગૂ થાય છે જે લાંબા સમય સુધી ફોન પર વાત કરે છે અથવા તો દસ વર્ષથી વધુ સમયથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.છેલ્લા રિપોર્ટમાં 1994થી 2022 વચ્ચે થયેલા 63 રિસર્ચ સામેલ હતા જેનું મૂલ્યાંકન 10 દેશના 11 રિસર્ચર્સે કર્યું.
આ રિપોર્ટ અગાઉ પણ આવો એક રિપોર્ટ આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠન અને બીજા આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પહેલા કહ્યું હતું કે મોબાઈલ ફોનથી નીકળતા રેડિએશનથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ તેમણે વધુ રિસર્ચ કરવા માટે કહ્યું હતું. હાલ તેને આંતરરાષ્ટ્રીય કેન્સર અનુસંધાન એજન્સી એ 'સંભવિત રીતે કાર્સિનોજેનિક' કે કક્ષા 2B માં રાખ્યું છે, આ કેટેગરીનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે એજન્સી એ ન કહી શકે કે તેનાથી કોઈ જોખમ નથી.
Mobile Talk On Mobile Gujarati News Cancer Due To Talk On Mobile મોબાઈલ રેડિએશન મોબાઈલ રેડિએશન મોબાઈલથી કેન્સર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર કોના પર મુકાયો પ્રતિબંધ, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
और पढो »
સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
Hindenburg Report: હિંડનબર્ગના રિપોર્ટની અદાણી ગ્રુપના શેરો પર આજે શું જોવા મળી અસર? ખાસ જાણોઅમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે સેબી ચીફ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની બર્મૂડા અને મોરેશિયસમાં સ્થિત ઓફશોર ફંડ્સમાં ભાગીદારી છે.આ આરોપો બાદ અદાણી ગ્રુપના શેરો પર તેની શું અસર જોવા મળી તે પણ ખાસ જાણો.
और पढो »
નીરજ ચોપડાએ કર્યો કમાલ; માતાએ ખુશી વ્યક્ત કરી, પાકિસ્તાનના નદીમ વિશે પણ શું કહ્યું તે ખાસ જાણોપાકિસ્તાનના અરશદ નદીમે બાજી મારતા 92.97 મીટર દૂર ભાલો ફેંક્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અરશદ નદીમે આ મામલે ભારતના નીરજ ચોપડાને પાછળ છોડ્યો. નીરજ ચોપડાએ આ વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
और पढो »
શું આ વખતે બંધ નહીં થાય વરસાદ.... વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે ડરામણી વાત, ખેતી પર પડશે ખરાબ અસરશું આ વખતે ચોમાસામાં વરસાદ બંધ થશે નહીં? તે સપ્ટેમ્બરના અંત સુધી જશે કે તેનાથી આગળ.. કારણ કે ઓગસ્ટના અંત સુધી બે લો-પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે. આગળ પણ બનવાની આશંકા છે. તેનાથી પાકને નુકસાન થશે. જેમ કે ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળ. કારણ કે સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં તેની કાપણી થાય છે.
और पढो »