શું આ વખતે બંધ નહીં થાય વરસાદ.... વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે ડરામણી વાત, ખેતી પર પડશે ખરાબ અસર

Prolonged Monsoon Rains समाचार

શું આ વખતે બંધ નહીં થાય વરસાદ.... વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે ડરામણી વાત, ખેતી પર પડશે ખરાબ અસર
Low-Pressure SystemDelayed Monsoon WithdrawalCrop Harvesting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

શું આ વખતે ચોમાસામાં વરસાદ બંધ થશે નહીં? તે સપ્ટેમ્બરના અંત સુધી જશે કે તેનાથી આગળ.. કારણ કે ઓગસ્ટના અંત સુધી બે લો-પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે. આગળ પણ બનવાની આશંકા છે. તેનાથી પાકને નુકસાન થશે. જેમ કે ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળ. કારણ કે સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં તેની કાપણી થાય છે.

lifestyleપૃથ્વીનો વિનાશ, મંગળ પર યુદ્ધ, આવનારા સમય માટે આવી છે બાબા વેંગાની ભવિષ્યવાણી

ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળને સપ્ટેમ્બરના મધ્યમાં કાપવામાં આવે છે. વરસાદ યથાવત રહ્યો છો તેની કાપણી મુશ્કેલ થશે. પરંતુ આગામી પાક જેનું વાવેતર શિયાળામાં થાય છે, તેને ફાયદો થઈ જશે કારણ કે જમીનમાં ભેજ રહેશે. જેમ કે ઘઉં, રેપસીડ, ચણા વગેરે. હવામાન વિભાગના સીનિયર વૈજ્ઞાનિકે આ જાણકારી સમાચાર એજન્સી રોયટર્સને આપી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Low-Pressure System Delayed Monsoon Withdrawal Crop Harvesting Food Inflation Soil Moisture Winter-Sown Crops La Nina Weather Conditions Monsoon Season Flooding Crop Damage Export Curbs Monsoon Rainfall Weather Forecast Monsoon Season Extension In India Food Inflation Concerns Due To Delayed Monsoon Wi Soil Moisture Levels During Prolonged Monsoon Sea

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશામંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »

દુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેદુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેIs the US headed for a recession : યુનાઇટેડ સ્ટેટ્સમાં બેરોજગારીના દરમાં અણધાર્યા વધારાને કારણે અર્થશાસ્ત્રીઓએ મંદીની ચિંતા વ્યક્ત કરી છે, શું અમેરિકા ફરીથી મંદીની અણી પર છે કે નહીં?
और पढो »

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

હવામાનની આગાહી: હવે આ 2 મહિના ભારે પડશે, એટલો વરસાદ પડશે...બધુ ખેદાન મેદાન કરી નાખશે!હવામાનની આગાહી: હવે આ 2 મહિના ભારે પડશે, એટલો વરસાદ પડશે...બધુ ખેદાન મેદાન કરી નાખશે!Monsoon Predictions: ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અંગે મોટી ચેતવણી આપી છે. હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં પડનારો ભારે વરસાદ અનેક પ્રકારની મુશ્કેલીઓ નોતરી શકે છે.
और पढो »

સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોસફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »



Render Time: 2025-02-15 22:09:03