અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનમાં દુર્ઘટના! 7 ડબ્બા છૂટા પડ્યા, મુસાફરોના જીવ અધ્ધર

Gujarat समाचार

અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનમાં દુર્ઘટના! 7 ડબ્બા છૂટા પડ્યા, મુસાફરોના જીવ અધ્ધર
Gujarati NewsSuratAhmedabad To Mumbai Passenger Train
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનમાં દુર્ઘટના સર્જાય હતી. બે કોચ વચ્ચે ફિટ કરવામાં આવેલ લોખંડની કપલીન તૂટી જતા મુખ્ય ટ્રેનથી 7 ડબ્બો છૂટા પડી ગયા હતા. સુરતના ગોથાણ રેલ્વે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.

અમદાવાદ થી મુંબઇ તરફ જવા માટે ડબલ ડેકર ટ્રેન ઉપડી હતી. ટ્રેન સુરતથી નજીક ગોથાણ રેલ્વે સ્ટેન્સન પહોંચતા ટ્રેન એકાએક થંભી ગઈ હતી. એકાએક ટ્રેન થંભી જતા એક તબક્કે ટ્રેનમાં ઓપાહો મચી ગયો હતો.Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?Surya Gochar Rashifal: 16 ઓગસ્ટથી 5 રાશિવાળાઓનું ભાગ્ય હશે બુલંદીઓ પર, 3 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશેIndependence Day 2024

Independence Day 2024: 10 મહિલા સ્વતંત્રતા સેનાની, જેમણે દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી! સંદીપ વસાવા/સુરત: સમારકામની કામગીરીથી લઈ ટ્રેન કાર્યરત કરવા કામગીરી હાથ ધરી. આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડબલ ડેકર ટ્રેનને રવાના કરવામાં આવી હતી.હાલ મળતી માહિતી મુજબ અમદાવાદ થી મુંબઇ તરફ જવા માટે ડબલ ડેકર ટ્રેન ઉપડી હતી. ટ્રેન સુરતથી નજીક ગોથાણ રેલ્વે સ્ટેન્સન પહોંચતા ટ્રેન એકાએક થંભી ગઈ હતી. એકાએક ટ્રેન થંભી જતા એક તબક્કે ટ્રેનમાં ઓપાહો મચી ગયો હતો. મુખ્ય ટ્રેનથી 6થી 7 ટ્રેનના કોચ અલગ થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat Ahmedabad To Mumbai Passenger Train Coaches Double Decker Train અમદાવાદથી મુંબઈ મુસાફરોના જીવ અધ્ધર ડબલડેકર ટ્રેન તૂટેલા ડબ્બા ટ્રેનને રવાના કરાઈ ડબલ ડેકર ટ્રેનમાં દુર્ઘટના લોખંડની કપલીન તૂટી ગોથાણ રેલ્વે સ્ટેશન રેલ્વેના અધિકારીઓ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાડુઆતે મકાન પચાવી પાડ્યું, તો પોલીસે પરત અપાવ્યું... લોક દરબારમાં તાત્કાલિક આવ્યો ઉકેલભાડુઆતે મકાન પચાવી પાડ્યું, તો પોલીસે પરત અપાવ્યું... લોક દરબારમાં તાત્કાલિક આવ્યો ઉકેલSurat Police : સુરત પોલીસે લોકદરબાર યોજીને મકાન માલિકની ફરિયાદનો નિકાલ કર્યો, ભાડુઆતે પચાવી પાડેલા મકાનને છોડાવી આપ્યું તો મકાન માલિક પોલીસ કમિશનર સામે ગળગળા થઈને રડી પડ્યા
और पढो »

સોની વેપારીઓ જેને ધંધામાં લકી માને છે તે પ્રતિબંધિત ઈન્દ્રજાળ છોડ સાથે વેપારી પકડાયોસોની વેપારીઓ જેને ધંધામાં લકી માને છે તે પ્રતિબંધિત ઈન્દ્રજાળ છોડ સાથે વેપારી પકડાયોMiracle Indrajal Plant : દરિયાઈ જીવ સૃષ્ટિમાં અનુસૂચિત-1 માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે ભાવનગરથી એક ઝડપાયો
और पढो »

બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયોબારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયોLive Death : પોરબંદરના કુતિયાણામાં પુત્રવધુના સીમંતના પ્રસંગમાં નાગીન ડાન્સ કરી રહેલા સસરાને આવ્યો હાર્ટ એટેક, પળવારમાં ગયો જીવ
और पढो »

સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોસરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »

લાડકોડથી લાવેલી વહુ બધુ લૂંટીને જતી રહી, ડિવોર્સી યુવકને ફરી પરણવું ભારે પડ્યુંલાડકોડથી લાવેલી વહુ બધુ લૂંટીને જતી રહી, ડિવોર્સી યુવકને ફરી પરણવું ભારે પડ્યુંLooteri Dulhan : દીકરાને કારણે યુવક બીજા લગ્ન કરવા તૈયાર થયો, પરંતું કોડથી લાવેલી કન્યા લૂંટેરી દુલ્હન નીકળી, બધુ લઈને રફૂચક્કર થઈ ગઈ
और पढो »

વરસાદ પડતાં જ ગુજરાતનો વિકાસ ખાડામાં સમાયો, રાજ્યના વિવિધ શહેરોમાં રસ્તાઓમાં પડ્યા મોટા-મોટા ખાડાવરસાદ પડતાં જ ગુજરાતનો વિકાસ ખાડામાં સમાયો, રાજ્યના વિવિધ શહેરોમાં રસ્તાઓમાં પડ્યા મોટા-મોટા ખાડાગુજરાતમાં એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, પરંતુ હવે પાણી તો ઉતરી ગયા છે. રાજ્યમાં વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મહાનગરોમાં પણ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે.
और पढो »



Render Time: 2025-02-15 20:36:36