અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી, ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પોલીસને ઝાટકી!

Gujarat समाचार

અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી, ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પોલીસને ઝાટકી!
Gujarati NewsAhmedabadAhmedabad Area
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન પાર્કિંગની છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું ચાર સપ્તાહ પછી પણ રોડ પર કોઈ ફરક દેખાતો નથી. કાગળ પર બધુ થઈ રહ્યું છે પરંતુ રોડ પર કામ નથી થતું. તમે ક્રોસ રોડ પર જઈને જુઓ.

જરાત હાઈકોર્ટે કહ્યું ચાર સપ્તાહ પછી પણ રોડ પર કોઈ ફરક દેખાતો નથી. કાગળ પર બધુ થઈ રહ્યું છે પરંતુ રોડ પર કામ નથી થતું. તમે ક્રોસ રોડ પર જઈને જુઓ. તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે. ગલ્લે પાન ખાતા લોકો અને કોન્સ્ટેબલના રોડ ઉપર થતાં કામમાં કોઈ ફેર નથી. ભારતની આ 6 વસ્તુઓ ખાધી તો જવું પડી શકે છે જેલ, જાણી વાનગીના નામઅંબાલાલની ભયંકર આગાહી; ગુજરાત પર બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય! ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ? તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે.

જો કે સરકારી વકીલે બચાવમાં કહ્યું બોપલ-આંબલી રોડ, કારગીલ જંક્શન રોડ નજીક સ્થિતિ સુધરી છે. તો હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું જ સીમિત નથી. અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છીએ.ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિન-પ્રતિદિન વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિક સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ મામલે હાઇકોર્ટે ટ્રાફિક પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. જેને પગલે આજે કોર્ટની અંદર ટ્રાફિક પોલીસે 15 દિવસની અંદર કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ સોંપ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Ahmedabad Ahmedabad Area Gujarat High Court Traffic Police Gujarat Traffic Issue

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારસુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ ખાબક્યો 4 ઈંચ વરસાદ,,, વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી,,, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
और पढो »

ભાજપના રાજમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર! અભિમન્યુના કોઠા પસાર કરવા જેવી નાગરિકોની સ્થિતિભાજપના રાજમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર! અભિમન્યુના કોઠા પસાર કરવા જેવી નાગરિકોની સ્થિતિGujarat Congress Allegation Of Corruption : ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સરકારના વિવિધ વિભાગ અને અમદાવાદ મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવ્યા
और पढो »

ગુજરાતમાં નવું રાજકારણ શરૂ, કોંગ્રેસની ન્યાય યાત્રાને નીતિન પટેલે આડે હાથ લીધીગુજરાતમાં નવું રાજકારણ શરૂ, કોંગ્રેસની ન્યાય યાત્રાને નીતિન પટેલે આડે હાથ લીધીNitin Patel statement : આજે મોરબીથી ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો થશે પ્રારંભ, ઝૂલતા પુલ પાસેના દરબાર ગઢથી નીકળશે યાત્રા, સુરેન્દ્રનગરથી વાયા અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે યાત્રા, કોંગ્રેસની યાત્રા માટે નીતિન પટેલનું મોટું નિવેદન
और पढो »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »

મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિમુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
और पढो »

આ રીતે ભણશે ગુજરાત, 4 દિવાલનો એક ઓરડો નથી, ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકોઆ રીતે ભણશે ગુજરાત, 4 દિવાલનો એક ઓરડો નથી, ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા બાળકોગુજરાતમાં રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ વાસ્તવિકતા અલગ જોવા મળે છે. સરકારી શાળાની સ્થિતિ દમનિય છે. ભાવનગર જિલ્લાના એક ગામડામાં એવી શાળા છે જ્યાં બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે.
और पढो »



Render Time: 2025-02-13 23:13:31