અમદાવાદ મેટ્રો લોન્ચ કરે છે મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન!

TRAVELS समाचार

અમદાવાદ મેટ્રો લોન્ચ કરે છે મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન!
TRAVELAMDAWAD METROMOBILE TICKETING
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરો માટે મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન 'Ahmedabad Metro (Official)' લોન્ચ કરવામાં આવી છે.

અમદાવાદ મેટ્રો હવે શહેરની નવી ઓળખ બની છે. અમદાવાદ મેટ્રો ટ્રેનમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો યાત્રા કરે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 18 ડિસેમ્બર, 2024 નાં રોજ એક મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન 'Ahmedabad Metro (Official)' લોન્ચ કરવામાં આવી છે. મુસાફરો હવે મોબાઇલમાંથી ટિકિટ મેળશી શકશે. GMRC દ્વારા “Ahmedabad Metro (Official)” મોબાઇલ ટિકિટિંગ એપ લોન્ચ કરાઇ છે. આ એપનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાનાં મોબાઇલ થકી મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે.

ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ ક્રેડિટ કાર્ડ તેમ જ UPI મારફતે કરી શકાશે. આ મોબાઇલ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. 🚇 Exciting News! 🚇GMRC has officially launched the'Ahmedabad Metro (Official)' Mobile Ticketing App today! 🎉 Say goodbye to paper tickets and enjoy a seamless, cashless travel experience. Download now and make your metro journey easier than ever!દૈનિક રાશિફળ 19 ડિસેમ્બર: ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો, આવક વધારવાના પ્રયત્નો સફળ થશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં જણાવ્યા અનુસાર હાલ આ સુવિધા એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એવેલેબલ છે, પરંતુ 23/12/2024 થી iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થઈ જશે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TRAVEL AMDAWAD METRO MOBILE TICKETING GUJARAT METRO RAIL CORPORATION GMRC TECHNOLOGY

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદ મેટ્રો લોન્ચ કરે છે નવું મોબાઈલ એપ્લિકેશનઅમદાવાદ મેટ્રો લોન્ચ કરે છે નવું મોબાઈલ એપ્લિકેશનઅમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મુસાફરોની સુવિધા માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા હવે મુસાફરો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. મુસાફરો હવે તારીખ ૨૩/૧૨/૨૦૨૪થી iOS પ્લેટફોર્મ પર પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે.
और पढो »

ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »

અમદાવાદ મેટ્રોમાં જોડાયું વધુ એક સ્ટેશન, હવે આ વિસ્તાર સુધી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે ભાડુંઅમદાવાદ મેટ્રોમાં જોડાયું વધુ એક સ્ટેશન, હવે આ વિસ્તાર સુધી દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે ભાડુંAhmedabad Metro Reaches Thaltej Village : અમદાવાદ મેટ્રો કોરિડોરમાં આજથી નવું સ્ટેશન જોડાયું છે, આ સાથે જ મેટ્રોનું નવું શિડ્યુલ અને ભાડું પણ આવી ગયું છે, અમદાવાદ મેટ્રો હવે થલતેજથી આગળ થલતેજ ગામ સુધી જશે
और पढो »

અમદાવાદમાં વાહનચાલકો ચેતી જજો! આજથી આખા શહેરમાં વાહન ચલાવવું પડી શકે છે ભારે, AI બેઝથી મેમો અપાશેઅમદાવાદમાં વાહનચાલકો ચેતી જજો! આજથી આખા શહેરમાં વાહન ચલાવવું પડી શકે છે ભારે, AI બેઝથી મેમો અપાશેઅમદાવાદ શહેરમાં હવે રોંગ સાઈડમાં વાહન ચલાવવું, હેલ્મેટ વિના વાહન ચલાવવું અને ત્રણ સવારી સાથે વાહન ચલાવુ ભારે પડી શકે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડેસ કેમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ટરસેપ્ટર વાન અને PCR વેનમાં મોબાઇલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
और पढो »

25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે તો બીજી બાજુ મંગળ દર દોઢ મહિને રાશિ પરિવર્તન કરે છે.
और पढो »

શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »



Render Time: 2025-02-13 23:32:08