Bank Locker Safety : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઈન્ડિયન બેંકના લોકરમાંથી વૃદ્ધાના દાગીના ગાયબ થયા, બેંકે પણ હાથ અદ્ધર કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવી
touristGanesh Chaturthidaily horoscopeલોકો સોનાના દાગીના સુરક્ષિત રહે એ માટે બેંકના લોકરમાં તેને ભાડુ ચૂકવીને રાખતા હોય છે. ત્યારે હવે બેંક લોકર પણ સલામત નથી. બેંકના લોકરમાંથી પણ ચોરીની ઘટના બનવા લાગી છે. આવી જ એક ઘટના અમદાવાદ ના નારણપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઇન્ડીયન બેન્કના લોકરમાંથી ભાવનાબેન નામના વૃધ્ધાના 34.18 લાખના દાગીના સહીત રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દાગીનાની જરૂર હોવાથી બેન્ક લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના લેવા ગયા હતા. ત્યારે બેન્ક કર્મચારી પણ સાથે હતો અને લોકર ખોલવા ગયા ત્યારે તે ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના ગાયબ હતા. જેથી વૃદ્ધાએ આ અંગે બેંકને તાત્કાલિક જાણ કરી. પરંતું બેંકે આ બાબતની કોઈ તસ્દી લીધી ન હતી.
વૃદ્ધાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનાબેનનું ઇન્ડિયન બેંકની અંકુર બ્રાન્ચમાં બેન્ક લોકર છે. બેન્ક લોકરમાં તેમના દાગીના અને રોકડ રકમ રાખે છે. જુલાઈ મહિનામાં તેમના દીકરાના લગ્ન હોવાથી 15 મેના રોજ બેન્કમાં પડેલા દાગીના અને લોકર લેવા માટે ગયા હતા. ત્યારે બેન્ક લોકરના ઈન્ચાર્જ જયેશભાઈ પાસે લોકરની બીજી ચાવી રહેતી હોય છે. હાલ તો નારાણપુર પોલીસે બેન્કના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ બેન્ક લોકર અંગે FSLની મદદ લેવામાં આવી રહી છે.
Crime News Bank Locker Gold Jewellery Gold Price Today Indian Bank Indian Bank Locker અમદાવાદ ક્રાઈમ સમાચાર બેંક લોકરમાં ચોરી દાગીનાની ચોરી બેંક લોકરમાંથી દાગીના ગાયબ ઈન્ડિયન બેંક ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સુરત પાલિકાના અધિકારીઓએ કોર્પોરેશનમાં જ કરી દારૂની પાર્ટી, પકડાયા તો ઉભી પૂંછડીએ ભાગ્યાLiquor Party : સુરતમાં SMCના અધિકારીઓની દારૂ પાર્ટી, કોર્પોરેશનની જગ્યામાં જ મહેફિલ માંડી, જાગૃત નાગરિકે રેડ પાડી રંગે હાથ ઝડપતા ઊભી પૂંછડીએ દોટ દીધી!
और पढो »
State Bank ના કર્મચારીઓએ અમેરિકાથી આવેલા ગુજરાતી સાથે એવું ખરાબ વર્તન કર્યુ કે, કાકા રડી પડ્યાAhmedabad News : State Bank of Indiaની અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી શાખાએ એક સિનિયર સિટીઝન એનઆરઆઈ સાથે કરેલું વર્તન આંખમાં આંસુ લાવી દે તેવું છે
और पढो »
જૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોNew Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
और पढो »
પ્રેમ તો થયો, પણ સમાજ લગ્ન નહિ થવા દે એ બીકે પ્રેમીપંખીડાનો આપઘાત : એકસાથે પાણીમાં વહી ગયાCouple Suicide Together : ધો.12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું, સાથે જીવી નહીં શકાય તેવું લાગતા મોતને ભેટ્યા, ઓઢણીથી હાથ બાંધ્યા, સ્ટેટસ મૂક્યું અને મોતની છલાંગ લગાવી
और पढो »
ગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતGujarat Lok Sabha Chunav Result Live : દમણ -દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ભોંય ભેગા કર્યાં, અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા
और पढो »
ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંSabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ
और पढो »