ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયું

Sabarkantha News समाचार

ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયું
સાબરકાંઠાWithout Men Villageસાબરકાંઠાના ગામડી ગામ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Sabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ

Budget Car: 5 થી 7 લાખનું બજેટ હોય તો ખરીદો આ 5 સસ્તી Automatic Cars, ભરોસા પર ખરી ઉતરશેspiritualInvestment Tips: આજે જ ખરીદીને 1 વર્ષ માટે ભૂલી જાવ 5 Stocks, ઓલમોસ્ટ ડબલ થઇ જશે રૂપિયા

માનવામાં ન આવે તેવી ઘટના ગુજરાતના એક ગામમાં બની છે. સાબરકાંઠાના નાનકડા એવા એક ગામમાંથી એકાએક બધા પુરુષો ગાયબ થઈ ગયા છે. એક અઠવાડિયાથી આ ગામના તમામ પુરુષો ગામ છોડીને ભાગી ગયા છે. હાલ એવી સ્થિતિ છે કે, ગામમાં ચારેતરફ માત્ર મહિલાઓને ને મહિલાઓ જ દેખાઈ રહી છે. એક પુરુષ પણ શોધ્યે જડતો નથી. હાલ ગામમાં 100 જેટલી મહિલાઓ છે, જે ખેતરથી લઈને બધા કામ કરી રહી છે. ત્યારે સવાલ એ છે કે એવું તો શું થયું કે, ગામના બધા પુરુષો અચાનક ફરાર ગયા. આખરે કેમ ગામ પુરુષોવિહોણું બન્યું છે, ચલો જાણીએ મામલો.

મહિલાઓએ કહ્યું કે, પોલીસ મહેમાનોને પણ ગામમાં આવવા નથી દેતા. મહેમાનો અમારા માટે ખાવાનું લઇને આવે છે. તો પોલીસ મહેમાન આવે તો પણ કહે છે કે, તેમને ઉપાડીને જેલમાં મુકી દઇશું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

સાબરકાંઠા Without Men Village સાબરકાંઠાના ગામડી ગામ Sabarkantha Gamdi Village All Men Run Away From P Gujarati News Local Gujarat Sabarkantha One Died In An Accident Near Himmatnagar Village Sabarkantha News Protest On Highway Ahmedabad Udaipur Highway Sabarkantha Road Accident Protest On Ahmedabad Udaipur Highway National Highway Accident હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર 8 અકસ્માત વિરોધ પ્રદર્શન પોલીસની ગાડી સળગાવી ચક્કાજામ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બનીપરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બનીગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રચાર દરમિયાન ક્યારેક નેતાઓ એવું નિવેદન આપી દેતા હોય છે, જેમાં વિવાદ ઉભો થયો હોય છે. હવે ધાનાણીના એક નિવેદન બાદ ભાજપને માઠું લાગ્યું છે.
और पढो »

ફરી એકવાર ગુજરાતના આ ગામમાં થયું 100 ટકા મતદાન, સ્પેશિયલ બનાવાય છે પોલિગ બૂથફરી એકવાર ગુજરાતના આ ગામમાં થયું 100 ટકા મતદાન, સ્પેશિયલ બનાવાય છે પોલિગ બૂથગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં થયું સો ટકા મતદાન.અહીંના એક માત્ર મતદાર હરીદાસબાપુએ મતદાન કરતા જ આ બુથ પર થયું સો ટકા મતદાન. દર ચૂંટણીમાં અહીં થાય છે સો ટકા મતદાન. ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે.
और पढो »

ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!ભાવનગરમાં વર્ષો પહેલા 150 જેટલી રોલિંગ મિલો ધમધમતી હતી, પરંતુ સમયાંતરે સ્ક્રેપની આવક ઘટવા અને બહારના રાજ્ય માંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો એ ધમધમાટ ઓછો થતો ગયો, ધીમે ધીમે રોલિંગ મિલો બંધ થવા લાગી જેના પરિણામે ભાવનગર જિલ્લામાં હવે 80 જેટલી મિલો રહી જવા પામી છે, ત્યારે હવે ફરી રોલિંગ...
और पढो »

ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છેગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છેMost Polluted City : દક્ષિણ એશિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ-સુરત ટોચ પર ... પ્રદૂષણથી થતા રોગમાં મૃત્યુઆંક પણ અમદાવાદ-સુરતમાં સૌથી વધુ.. મહાનગરોની હવા ઝેરી બની રહી હોવાનો કરાયો દાવો...
और पढो »

ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષાગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષાveer hamirji gohil : સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્ય સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા, સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને...
और पढो »

ચૂંટણી ટાણે AAP માં આ શું થઈ રહ્યું છે? કેજરીવાલે મૌન તોડ્યું તો સ્વાતિ માલીવાલે જાણો શું કહ્યું?ચૂંટણી ટાણે AAP માં આ શું થઈ રહ્યું છે? કેજરીવાલે મૌન તોડ્યું તો સ્વાતિ માલીવાલે જાણો શું કહ્યું?Swati Maliwal On Arvind Kejriwal Reaction : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વાતિ માલીવાલ સાથે 13મી મેના રોજ તેમના નિવાસ સ્થાને થયેલી ગેરવર્તણૂંક અને મારપીટ મામલે મૌન તોડ્યુ છે.
और पढो »



Render Time: 2025-02-19 03:21:14