પરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બની

Loksabha Election 2024 समाचार

પરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બની
Paresh DhananiRajkotPatidar Samaj
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

ગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રચાર દરમિયાન ક્યારેક નેતાઓ એવું નિવેદન આપી દેતા હોય છે, જેમાં વિવાદ ઉભો થયો હોય છે. હવે ધાનાણીના એક નિવેદન બાદ ભાજપને માઠું લાગ્યું છે.

Monthly HoroscopeCar Mileagesports newsકોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી એ પ્રચાર દરમિયાન કાઠિયાવાડી ભાષામાં મારેલા એક ટોણાને લઈને ગુજરાતમાં નવું રાજકીય ઘમાસાણ મચી ગયું છે. પરેશ ધાનાણી એ પટેલો અને દરબારોને હરખપદુડા કહેતા ભાજપને માઠું લાગી ગયું છે. જી હાં, ભાજપના સિનિયર નેતાઓએ પરેશ ધાનાણી ના નિવેદનને ક્ષત્રિયો વિરુદ્ધનું ગણાવ્યું છે.

પરેશ ધાનાણીનું આ નિવેદન વિવાદિત છેકે, નહીં તે તો પછીનો વિષય છે પરંતુ, લોકસભાની ચૂંટણી માટે ભાજપે આ નિવેદનને હથિયાર જરૂરથી બનાવી લીધું છે. સૌથી પહેલાં તમે પરેશ ધાનાણીનું આખું નિવેદન સાંભળો અને તેમના કહેવાના અર્થ શું હતો તે સમજો.. પરેશ ધાનાણીનું આ નિવેદન હતું બંને સમાજો પર કટાક્ષનું પરંતુ, આ નિવેદનને અપમાનમાં બદલવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલથી લઈને સિનિયર નેતાઓએ પરેશ ધાનાણીના નિવેદનને અયોગ્ય ગણાવીને તેમના પર પ્રહાર કર્યા. પરેશ ધાનાણીના બચાવમાં કોંગ્રેસ નેતા લલિત કગથરાએ મોરચો સંભાળ્યો, લલિત કગથરાએ તો સી આર પાટીલને જ હરખપદુડા કહ્યા અને જણાવ્યું કે, સી.આર. પાટીલને સૌરાષ્ટ્ર તળપદા શબ્દનો અર્થ શું થાય છે એ જ ખ્યાલ નથી.

રાજકોટમાં પરેશ ધાનાણીનો પ્રચાર પ્રસાર જોર શોરથી ચાલી રહ્યો છ.. એવામાં આગામી દિવસોમાં પરેશ ધાનાણી માટે પ્રચાર કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાજકોટ આવનાર છે. ત્રીજી મેના રોજ મલ્લિકાર્જુન ખડગે પરેશ ધાનાણી માટે સભા સંબોધશે. મલ્લિકાર્જુન ખડગેની જનસભામાં ક્ષત્રિય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવશે.Loksabha election 2024Lok Sabha Election 2024ભર ઉનાળે નર્મદા ડેમમાંથી છોડાશે પાણી, પરિક્રમા કરવા નીકળેલા લોકોને અપાઈ સૂચનાતારક મહેતા....

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Paresh Dhanani Rajkot Patidar Samaj Patidar Rajputs રાજપૂત પરેશ ધાનાણી રાજકોટ લોકસભા ચૂંટણી પાટીદાર સમાજ Patidar Power Kshatriyas Vs Patidars હરખ પદુડા Paresh Dhanani's Sarcasm On Kshatriyas And Patida Gujarat Gujarat Politics Gujarat Model Lok Sabha Election 2024 Loksabha Chunav 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
और पढो »

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંઅમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »

પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?Loksabha Election 2024: એક તરફ પરેશ ધાનાણી ભાજપમાં આતંરિક વિખવાદ હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ, બીજી તરફ પોતાના જ પક્ષમાં ઉકળતો ચરૂ છે. જી હાં, કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉતારતાં હવે શહેરના સંગઠનમાં નવો વિવાદ શરૂ થયો છે.
और पढो »



Render Time: 2025-02-20 22:53:03