અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એક તરફ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ફૂડકોર્ટ બનાવવામાં આવશે તો એસજી હાઈવે પર મહિલાઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.
ભારતનો સૌથી મોંઘો ટીવી શો, જેને બનાવવામાં લાગ્યા 500 કરોડ, તોડી નાખ્યા હતા તમામ રેકોર્ડઅરબી સમુદ્રમાં આવશે તોફાન, ઠંડીની સિઝનમાં પણ વરસાદની સંભાવના, જાણી લો નવી આગાહીડિસેમ્બરમાં પ્રેમ-રોમાન્સના મામલે લકી હશે આ 4 રાશિ! જાણો આ લિસ્ટમાં તમારી રાશિ છે કે નહીં?21 નવેમ્બરથી આ જાતકોની બલ્લે-બલ્લે, ગુરૂ પુષ્યની સાથે બનશે 3 દુર્લભ યોગ, બિઝનેસ-કરિયરમાં થશે પ્રગતિ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં એક નવું ફૂડકોર્ટ અને એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ફૂડકોર્ટનું નિર્માણ કરવામાં આવશે. તો એસજી હાઈવે પર વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે.અમદાવાદ મહાનગર પાલિકાએ આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેડ વોર્ડમાં પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તાથી એસજી હાઈવે તરફ જતા ઓનેસ્ટ રેસ્ટોરન્ટની પાસે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં અંદાજિત 6.
જેમાં લોન્જ એરિયા ઉપરાંત વેઇટિંગ રુમ, કિચન એરિયા, ડાઇનિંગ એરિયા તેમજ રિક્રિએશન રુમની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. પહેલા અને બીજા માળે 23-23 ટ્વિન શેરિંગ રુમની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. કોન્ટ્રાકટર શ્રીજી કન્સ્ટ્રકશન પાસે કામગીરી કરાવવા રોડ કમિટીમાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.ahmedabad municipal corporationબટેંગે નોટ તો જ મળશે વોટ...
Food Court Mahila Hostel AMC Prahladnagar અમદાવાદ મહાનગર પાલિકા ફૂડ કોર્ટ મહિલા હોસ્ટેલ એએમસી પ્રહલાદનગર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આઝાદીના આટલા વર્ષોમાં જે કોઈ સરકાર ના આપી શકી, એ ભેટ PM મોદીએ દેશને આપીપ્રધાનમંત્રી મોદીએ ધન તેરસના દિવસે દેશના લોકોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી... ધન્વંતરિ જયંતી અને આયુર્વેદ દિવસે PM મોદીએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યુ...
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
સરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોFree LPG Cylinder: દિવાળી પહેલા ફ્રી સિલેન્ડર યોજનાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રાજ્ય દિવાળી પર પોતાના રાજ્યોમાં મફત ગેસ સિલેન્ડર વહેંચવાની તૈયારીમાં છે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ફ્રી ગેસ સિલેન્ડર યોજનાની જાહેરાત કરી. પછી આંધ્ર પ્રદેશ સરકારે પણ દિવાળી પર મફત ગેસ સિલેન્ડર વહેંચવાની જાહેરાત કરી.
और पढो »
IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી, બનશે GPSCના નવા ચેરમેનIPS હસમુખ પટેલને રાજ્ય સરકારે ફરી એકવાર મોટી જવાબદારી સોંપી છે. IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવ્યા છે. ત્યારબાદ હસમુખ પટેલે કહ્યું હતું કે ખુબ જ મોટી જવાબદારી છે. તટસ્થતાથી કામ કરીશું. 11 નવેમ્બરે ચાર્જ સંભાળીશ. તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પણ છે.
और पढो »
ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટDiwali 2024 : દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ
और पढो »
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશેSwaminarayan Temple In Pakistan : પાકિસ્તાનમાં આવેલા 147 વર્ષ જૂના સ્વામીનારાયણ મંદિરનો જીર્ણોદ્વાર કરાશે. આ માટે ગુજરાતથી બે સંતો આગામી વર્ષે પાકિસ્તાન જશે
और पढो »