આઝાદીના આટલા વર્ષોમાં જે કોઈ સરકાર ના આપી શકી, એ ભેટ PM મોદીએ દેશને આપી

Pm Modi समाचार

આઝાદીના આટલા વર્ષોમાં જે કોઈ સરકાર ના આપી શકી, એ ભેટ PM મોદીએ દેશને આપી
Government SchemePmjaySenior Citizen
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

પ્રધાનમંત્રી મોદીએ ધન તેરસના દિવસે દેશના લોકોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી... ધન્વંતરિ જયંતી અને આયુર્વેદ દિવસે PM મોદીએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદમાં લગભગ 12,850 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યુ...

બર્થ માર્ક જોવા યુવતીને કપડાં ઉતારવા કહ્યું, અમદાવાદી યુવતી સાથે સોશિયલ મીડિયા પર જે બન્યું...!કોખ ભરતો કૂવો! એક ના પાણીથી દીકરો બીજાથી જન્મે છે દીકરી, બન્નેનું પાણી જોડે પીવાથી જન્મે છે જુડવાentertainment70+ ઉંમરના લોકોને ધન તેરસની ભેટPM મોદીએ દિલ્લી-બંગાળના લોકોની માફી માગી પ્રધાનમંત્રી મોદી એ ધન્વંતરિ જયંતી અને 9મા આયુર્વેદ દિવસ પર દેશના લોકોને મોટી ભેટ આપી... પીએમ મોદીએ દેશભરમાં 12,850 કરોડ રૂપિયાના હેલ્થ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યુ...

કેન્દ્ર સરકારે દેશના તમામ લોકો સ્વસ્થ રહે તે માટે સ્વાસ્થ્ય નીતિના પાંચ માપદંડ નક્કી કર્યા છે... PM મોદીએ સ્વાસ્થ્ય સુવિધાઓને શાનદાર બનાવવા માટે ડિજિટલીકરણ પર ભાર મૂક્યો છે... જેના માટે હવે સરકારે ગર્ભવતી મહિલાઓ અને બાળકોના વેક્સિનેશન પ્રોસેસને ડિજિટલ બનાવવા માટે યૂ-વિન પોર્ટલની શરૂઆત કરી.... PM મોદીએ પશ્વિમ બંગાળ અને દિલ્લીના 70 વર્ષથી વધારે ઉંમરના લોકોની માફી માગીને ત્યાંની સરકાર પર નિશાન સાધ્યું....ઋષિકેશમાં AIIMSથી દેશની પહેલી એર એમ્બ્યુલન્સ સંજીવનીથી દર્દીઓને સરળતાથી ગંભીર બીમારી માટે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાશે.. તો આ હેલ્થ પ્રોજેક્ટ્સથી દેશના 18 રાજ્યોને મોટો ફાયદો થશે તે નક્કી છે...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Scheme Pmjay Senior Citizen Aayushman Bharat Health Card સ્વાસ્થ્ય સુરક્ષા કવચ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી મોદી આરોગ્ય

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, તપાસ કરી તો શરીરમાંથી ડ્રગ્સ મળ્યુંઅમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, તપાસ કરી તો શરીરમાંથી ડ્રગ્સ મળ્યુંDrugs Addiction Case : સ્કૂલનાં બાળકો કોકેઈન લેતાં હતાં કે કોઈ આપી રહ્યું હતું? અમદાવાદના બે બાળકોનો ચોંકાવનારો કિસ્સો
और पढो »

અંબાણી બાદ આ ગુજરાતીના દીકરાના લગ્નમાં પીએમ મોદીએ આપી હાજરી, કાર્યક્રમ બાદ સીધા લગ્નમાં પહોંચ્યા હતાઅંબાણી બાદ આ ગુજરાતીના દીકરાના લગ્નમાં પીએમ મોદીએ આપી હાજરી, કાર્યક્રમ બાદ સીધા લગ્નમાં પહોંચ્યા હતાPM Modi At Savji Dholakiya Son Wedding : ગુજરાત પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને રૂ. 4800 કરોડનાં વિકાસકામોની PMની ભેટ... આ બાદ તેઓ જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા
और पढो »

સરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોસરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોFree LPG Cylinder: દિવાળી પહેલા ફ્રી સિલેન્ડર યોજનાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રાજ્ય દિવાળી પર પોતાના રાજ્યોમાં મફત ગેસ સિલેન્ડર વહેંચવાની તૈયારીમાં છે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ફ્રી ગેસ સિલેન્ડર યોજનાની જાહેરાત કરી. પછી આંધ્ર પ્રદેશ સરકારે પણ દિવાળી પર મફત ગેસ સિલેન્ડર વહેંચવાની જાહેરાત કરી.
और पढो »

કરવા ચોથ પહેલા પત્નીને આપી મોતની ભેટ, પથારીમાં વીજ કરંટ લગાવી પતિએ લીધો જીવકરવા ચોથ પહેલા પત્નીને આપી મોતની ભેટ, પથારીમાં વીજ કરંટ લગાવી પતિએ લીધો જીવJaipur News: જયપુરના આ ક્રૂર વ્યક્તિએ તેની પત્નીને મારવા માટે પથારીમાં વીજ કરંટ લગાવી દીધો. જ્યાં પત્ની સૂતી હતી ત્યાં તેણે ઓશીકા નીચે વીજ વાયરો જોડીને કરંટ શરૂ કર્યો હતો. મોડી રાત્રે પત્ની સુઈ ગઈ ત્યારે તેને જોરદાર આંચકો લાગ્યો અને ગંભીર રીતે દાઝી ગઈ.
और पढो »

સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...
और पढो »

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »



Render Time: 2025-02-19 14:13:22