સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!

Vav Assembly Election समाचार

સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!
Vav Assembly By-ElectionVav ByelectionVav Seat By-Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 47 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 180%
  • Publisher: 63%

Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...

દિવાળી પર શનિએ 30 વર્ષ બાદ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય બંપર ધનલાભ થશે! હરિફો હાંફી જશેAmbalal Patelદૈનિક રાશિફળ 28 ઓક્ટોબર: આજે સમૃદ્ધિનો દિવસ, આવકના સ્ત્રોતમાં વધારો થશે, આજનું રાશિફળ

વાવની પેટાચૂંટણી હવે રસપ્રદ બની રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનનું મામેરું ચર્ચામાં આવ્યું હતું. ત્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે ઠાકોર સમાજ આગળ પોતાની પાઘડી ઉતારી હતી. સ્વરૂપજીએ પાઘડી ઉતારી સમાજને કહ્યું કે આ પાઘડીની હવે ઈજ્જત તમારે રાખવાની છે. ભાભરમાં ઠાકોર સમાજની બેઠકમાં સ્વરૂપજી ઠાકોરે સમાજને તેમને જીતાડવા અપીલ કરી.વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી થશે. વાવ વિધાનસભામાં 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ભાજપ નેતા માવજીભાઈ પટેલે અપક્ષમાંથી દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયુ છે. માવજી પટેલ ભાજપના સિનિયર નેતા છે ,1990 માં જનતા દળની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે તે બાદ તેવો કોંગ્રેસમાં આવ્યા. જોકે 2017માં કોંગ્રેસે ટીકીટ ન આપતા તેવો નારાજ થઈને થરાદથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. તે બાદ તેવો ભાજપમાં જોડાયા હતા. જોકે આ વખતે તેમને ભાજપે ટીકીટ ન આપતા નારાજ થઈને તેઓએ ભાજપ અને અપક્ષ બંનેમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે અત્યારે તો ભાજપ પ્રદેશ કક્ષાના નેતાઓ તેમને મનાવવા માટે મથામણ કરી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vav Assembly By-Election Vav Byelection Vav Seat By-Election વાવ વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભા પેટા-ચૂંટણી વાવ પેટા-ચૂંટણી વાવ બેઠક પેટા ચૂંટણી Vav Election Vav Assembly By Election Banaskantha News BJP Vav Assembly By Election Congress Vav Assembly By Election વાવ બેઠક પેટાચૂંટણી બનાસકાંઠા સમાચાર ગુજરાત રાજકારણ ગુજરાતના આજના સમાચાર ગુજરાત ચૂંટણી વિધાનસભા પેટાચૂંટણી Mendate મેન્ડેટ ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics Bjp Congress ભાજપ કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હવે દુશ્મન દેશોના ખાટા થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતોહવે દુશ્મન દેશોના ખાટા થશે દાંત! વડોદરામાં બની રહ્યું છે વાયુસેના માટે આ સ્પેશિયલ વિમાન, જાણો ખાસિયતોટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું અને હવે 24 મહિનાના સમયગાળામાં તેઓ આ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
और पढो »

થઈ ગયું ફાઈનલ! વાવમાં સ્વરૂપજી ઠાકોર Vs ગુલાબસિંહ રાજપૂત, ભાજપે ઠાકોર ઉમેદવારની પસંદગી કરીથઈ ગયું ફાઈનલ! વાવમાં સ્વરૂપજી ઠાકોર Vs ગુલાબસિંહ રાજપૂત, ભાજપે ઠાકોર ઉમેદવારની પસંદગી કરીવાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે ઠાકોર વર્સિસ રાજપૂતની લડાઈ જામશે. છેલ્લી ઘડીએ આખરે ભાજપે વાવમાં પોતાનો મુરતિયો ફાઈનલ કરી દીધો છે. ભાજપે વાવ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે.
और पढो »

ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોRegulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
और पढो »

ચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શનચાર મહિના બાદ જંગલોના રાજાનું વેકેશન પૂર્ણ, આજથી ગીરમાં લોકો કરી શકશે સિંહ દર્શનગીરના જંગલોમાં ચાર મહિના બાદ આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ ગઈ છે. ચાર મહિનાના ચોમાસુ વેકેશન બાદ હવે પ્રવાસીઓ જંગલમાં સિંહના દર્શન કરી શકશે.
और पढो »

વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? મુરતિયા નક્કી, હવે જનતાનો વારો! કોણ પહોંચશે ગાંધીનગર?વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? મુરતિયા નક્કી, હવે જનતાનો વારો! કોણ પહોંચશે ગાંધીનગર?વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આખરે બન્ને પાર્ટીએ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 2022માં હારેલા ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપે પણ 2022માં હારેલા સ્વરૂપજી ઠાકોરને રણમેદાનમાં મોકલ્યા છે. વાવમાં આ વખતે જંગ ક્ષત્રિય વર્સિસ ઠાકોરનો રહેવાનો છે.
और पढो »

ગુજરાતમાં કોંગ્રેસે કરી મહારાષ્ટ્રવાળી, હવે પ્રચંડ બહુમતી ધરાવતી ભાજપ સરકાર ભરાઈગુજરાતમાં કોંગ્રેસે કરી મહારાષ્ટ્રવાળી, હવે પ્રચંડ બહુમતી ધરાવતી ભાજપ સરકાર ભરાઈGujarat Congress News: ગુજરાતમાં માત્ર બે આંકડામાં જ રહી ગયેલી કોંગ્રેસ હિંદુત્વ તરફ આગળ વધી રહી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર બાદ હવે પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત ચાવડાનો હિન્દુત્વ પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. ચાવડાએ ગુજરાતમાં મહારાષ્ટ્ર વાળીનો જુગાર ખેલ્યો છે.
और पढो »



Render Time: 2025-02-15 16:42:46