વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? મુરતિયા નક્કી, હવે જનતાનો વારો! કોણ પહોંચશે ગાંધીનગર?

Vav Assembly Election समाचार

વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? મુરતિયા નક્કી, હવે જનતાનો વારો! કોણ પહોંચશે ગાંધીનગર?
Vav Assembly By-ElectionVav ByelectionVav Seat By-Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 88 sec. here
  • 48 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 195%
  • Publisher: 63%

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આખરે બન્ને પાર્ટીએ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે 2022માં હારેલા ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપે પણ 2022માં હારેલા સ્વરૂપજી ઠાકોરને રણમેદાનમાં મોકલ્યા છે. વાવમાં આ વખતે જંગ ક્ષત્રિય વર્સિસ ઠાકોરનો રહેવાનો છે.

કોંગ્રેસ ે 2022માં હારેલા ગુલાબસિંહ રાજપૂત ને મેદાનમાં ઉતાર્યા, તો ભાજપ ે પણ 2022માં હારેલા સ્વરૂપજી ઠાકોર ને રણમેદાનમાં મોકલ્યા છે. વાવમાં આ વખતે જંગ ક્ષત્રિય વર્સિસ ઠાકોરનો રહેવાનો છે.

ઝી બ્યુરો/બનાસકાંઠા: સૌથી વધુ ઠાકોર સમાજના મતો વાળી વાવ વિધાનસભામાં આ વખતે કોણ મારશે મેદાન?ચૌધરી અને માલધારી પર રહેશે મદાર!ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. ભારે રસાકસી અને ટિકિટ માટે અંતિમ સમય સુધી સસ્પેન્સ બાદ બન્ને પાર્ટી પત્તા ખોલી નાંખ્યા અને જૂના જોગીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આશા હતી કે બન્ને પાર્ટી કોઈ નવા ચહેરાને તક આપશે. પણ એવું ન થયું. 2022માં થરાદથી હારેલા ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે, જ્યારે 2022માં વાવથી જ હારેલા સ્વરૂપજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી છે.

ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે બપોરે બે વાગ્યા સુધીમાં 16 જેટલા ફોર્મ ભરાયા હતા. 28 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી થશે અને 30 ઓક્ટોબર સુધી ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વાવમાં 13 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.

વાવની જનતાને બન્ને મુરતિયા મળી ગયા છે. તો જનતાએ પોતાના આ બન્ને મુરતિયાને ઓળખવા પણ પડે...તો કોણ છે ગુલાબસિંહ અને કોણ છે સ્વરૂપજી? બન્નેની ઓળખ કરી લઈએ...સૌથી પહેલા વાત ગુલાબસિંહની તો 2019ની પેટા ચૂંટણીમાં થરાદથી ચૂંટણી જીત્યા, યુવા કોંગ્રેસ અને NSUIમાં પ્રદેશ પ્રમુખ રહ્યા, દાદા હેમાજી રાજપૂત પણ વાવથી ધારાસભ્ય હતા, 2022ની વિધાનસભા ચૂંટણીમાં શંકર ચૌધરી સામે હાર થઈ, 2024ની લોકસભા ચૂંટણીમાં ગેનીબહેનને જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી.

વાવ બેઠક પર માલધારી સમાજના પણ સારા મતો છે, અને આ વખતે કોંગ્રેસમાંથી ઠાકરશી રબારીએ ટિકિટ માગી હતી પરંતુ તેમને ટિકિટ ન મળતાં તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે...જો કે પાછળથી તેઓ કોંગ્રેસની સાથે હોવાનો રાગ આલાપ્યો હતો.ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરીકોંગ્રેસ અને ભાજપ બન્નેમાં અનેક દાવેદાર હતા...કોંગ્રેસમાં ઠાકરશી રબારીની સાથે કે.પી.ગઢવી પણ દાવેદાર હતા...તો ભાજપમાંથી અમીરામ આશલ, શૈલેષ પટેલ, ગજેન્દ્રસિંહ રાણા, મુકેશ ઠાકોર, પીરાજી ઠાકોર સહિતના દાવેદાર હતા....

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vav Assembly By-Election Vav Byelection Vav Seat By-Election વાવ વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભા પેટા-ચૂંટણી વાવ પેટા-ચૂંટણી વાવ બેઠક પેટા ચૂંટણી Vav Election Vav Assembly By Election Banaskantha News BJP Vav Assembly By Election Congress Vav Assembly By Election વાવ બેઠક પેટાચૂંટણી બનાસકાંઠા સમાચાર ગુજરાત રાજકારણ ગુજરાતના આજના સમાચાર ગુજરાત ચૂંટણી વિધાનસભા પેટાચૂંટણી Mendate મેન્ડેટ ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics Bjp Congress ભાજપ કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનબાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનMunawar faruqui In Lawrence Bishnoi Hitlist: બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોમેડિયન મુનાવર ફારુકીના જીવને ખતરો છે
और पढो »

ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોRegulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
और पढो »

આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંઆ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
और पढो »

પ્રાઈવેટ વીડિયો લીક કરી દઈશ, અનન્યા પાંડેનો ખુલાસો, આર્યન ખાને આપી હતી આ ધમકીપ્રાઈવેટ વીડિયો લીક કરી દઈશ, અનન્યા પાંડેનો ખુલાસો, આર્યન ખાને આપી હતી આ ધમકીAnanya Pandey એ શાહરૂખ ખાનના લાડકા પુત્ર આર્યન ખાન વિશે મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે ઘણા સમય પહેલા મઝાક મઝાકમાં આર્યન ખાન તેને વીડિયો લીક કરવાની ધમકી આપતો હતો. જો કે, અભિનેત્રીએ એ પણ કહ્યું કે તે આ બધું મજાકમાં કહેતો હતો. પરંતુ અભિનેત્રીનું આ નિવેદન હવે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
और पढो »

વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ, હવે નવું સામે આવ્યુંવડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ, હવે નવું સામે આવ્યુંVadodara Gang Rape : વડોદરા ભાયલીમાં સગીરા પર દુષ્કર્મના આરોપીનું મેડિકલ ચેકિંગ... એક આરોપીનું મેડિકલ ચેકિંગ ફેલ થતાં ફરી કરાયું... આરોપીઓએ મોબાઈલ તળાવમાં ફેંકી દીધો હોવાની પ્રાથમિક માહિતી... ફાયર અધિકારીઓ કરશે તપાસની કામગીરી..
और पढो »

ભારતની સૌથી અમીર હિરોઈન કોણ? પૈસો એટલો કે ઐશ્વર્યા, દીપિકા-પ્રિયંકા બધા પાછળ...ઓળખી આ ગુજરાતની વહુનેભારતની સૌથી અમીર હિરોઈન કોણ? પૈસો એટલો કે ઐશ્વર્યા, દીપિકા-પ્રિયંકા બધા પાછળ...ઓળખી આ ગુજરાતની વહુનેZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »



Render Time: 2025-02-19 08:29:27