આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં

Ronnie Screwvala समाचार

આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Shah Rukh KhanSalman KhanBollywood Gupshup
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

તમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.

grah gocharspiritual

Surya Gochar: 17 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, આ રાશિઓના ચમકશે ભાગ્ય, થશે અઢળક ધનલાભ!માવઠું, વરસાદ અને વાવાઝોડું, જતાં-જતાં ગુજરાતમાં ખેલ કરી શકે છે વરસાદ, જાણો શું છે આગાહી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા અનેક હસ્તી છે જેમની પાસે ખુબ પ્રોપર્ટી છે. આ સ્ટાર્સની નેટવર્થ જાણીને લોકો હેરાન રહી જાય છે. જો બી ટાઉનમાં સૌથી અમીર સેલિબ્રિટીની વાત કરીએ તો લોકોને તો એમ જ થતું હશે કે શાહરૂખ ખાન કે સલમાન ખાન સૌથી વધુ પૈસાવાળા હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એવું જરાય નથી. બોલીવુડની સૌથી અમીર વ્યક્તિ જે છે ત્યાં સુધી તો સલમાન ખાન અને શાહરૂખ ખાન હજુ પહોંચ્યા જ નથી. જાણો બોલીવુડના એકમાત્ર અબજપતિ વ્યક્તિ કોણ છે અને તેમની કેટલી નેટવર્થ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shah Rukh Khan Salman Khan Bollywood Gupshup Entertainment Gujarati News બોલીવુડ ગપશપ રોની સ્ક્રૂવાલા સલમાન ખાન શાહરૂખ ખાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Garba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વGarba: સામાન્ય નહીં, ખૂબ જ ખાસ છે માટીનો ગરબો, જગતજનનીની આરાધનામાં આ ગરબાનું છે વિશેષ મહત્વGarba: નવરાત્રિ 2024 નો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે આજે પણ મોટાભાગના ઘરમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માટીના ગરબાની સ્થાપના અને તેની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.
और पढो »

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »

ખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાMulank 8 people: અંકશાસ્ત્ર અનુસાર શનિનો અંક 8 છે. આ કારણથી મૂળ નંબર 8 વાળા લોકો પર શનિનો પ્રભાવ રહે છે. એવું પણ કહી શકાય કે મૂળાંક નંબર 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. 8 નંબર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ, કારકિર્દી અને ભવિષ્ય જાણો.
और पढो »

Property News: ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટProperty News: ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટReal Estate: રિયલ્ટી સેક્ટરની ટોચની સંસ્થા CREDAI અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયાનું કહેવું છે કે ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટનું કદ 2047 સુધીમાં પાંચથી સાત ટ્રિલિયન ડૉલર પહોંચી શકે છે. જો તમે પણ ઘરનું ઘર લેવા માગો છો તો આ ઉત્તમ સમય છે. મકાનોના ભાવ અમદાવાદમાં કૂદકે ને ભૂલકે વધી રહ્યાં છે.
और पढो »

મધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેતમધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેતGujarat Flood Alert : મધ્ય પ્રદેશમાં લાલ દેવળ મંદિર બહુ જ પ્રાચીન મંદિર છે, આ શિવજીનું મંદિર છે. તેના પર આજે પણ લાલ રંગ લગાવવામાં આવે છે, આ મંદિર પૂરના પાણીમાં જ્યારે અડધુ ડૂબી જાય ત્યારે ગુજરાતના અનેક વિસ્તોરમાં જળબંબાકાર થાય છે
और पढो »



Render Time: 2025-02-15 12:49:53