Garba: નવરાત્રિ 2024 નો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે આજે પણ મોટાભાગના ઘરમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માટીના ગરબાની સ્થાપના અને તેની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.
નવરાત્રિ 2024 નો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે આજે પણ મોટાભાગના ઘરમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માટીના ગરબા ની સ્થાપના અને તેની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. ઘરમાં ગરબાની સ્થાપના નવ દિવસ સુધી રહે છે અને દશેરાના દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રીમાં ગરબા સ્વરૂપે માતા સ્વયં ભક્તોના ઘરમાં બિરાજે છે અને તેમને આશીર્વાદ આપે છે.
આ ગરબા કાચી માટીમાંથી તૈયાર કરવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે ગરબો બ્રહ્માંડનું પ્રતીક છે. જેમ બ્રહ્માંડના કેન્દ્રમાં ઉર્જાનો સ્ત્રોત છે તેવી રીતે ગરબામાં પ્રજવલિત કરવામાં આવતો દીવો જગતજનની માં આદ્યશક્તિ છે એટલે કે બ્રહ્માંડનું સંચાલન કરનાર ઊર્જા છે. નવ દિવસ દરમિયાન આ શક્તિની પૂજા કરવામાં આવે છે. ગરબા માં આસપાસ રહેલા છિદ્રના માધ્યમથીમાં પ્રકાશ ચારે દિશામાં ફેલાય છે. નવરાત્રિના પહેલા દિવસે જે ઘટસ્થાપન થાય છે તેમાં માટીનો ગરબો સ્થાપિત કરવામાં આવે છે જેને ઘટ અથવા તો ગર્ભ પણ કહેવાય છે.
Navratri 2024 Garba Mati Na Garba Mati Na Garba Nu Mahatva Mitti Pottery Garba Importance Gujarat Ghatasthapana Durga Puja Garba Designs Craft માટીના ગરબા માટીના ગરબાનું મહત્વ ઘટસ્થાપન બ્રહ્માંડ ઉર્જા માં અંબા જગતજનની માં આદ્યશક્તિ રાસ પરંપરાગત ગરબા ગરબા રમવાની પ્રથા Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખૂબ જ ઈન્ટ્રોવર્ડ હોય છે આ જન્મદિવસના લોકો, મહેરબાન રહે છે શનિદેવ; બનાવે છે રંકમાંથી રાજાMulank 8 people: અંકશાસ્ત્ર અનુસાર શનિનો અંક 8 છે. આ કારણથી મૂળ નંબર 8 વાળા લોકો પર શનિનો પ્રભાવ રહે છે. એવું પણ કહી શકાય કે મૂળાંક નંબર 8 ના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 8 હશે. 8 નંબર ધરાવતા લોકોનું વ્યક્તિત્વ, કારકિર્દી અને ભવિષ્ય જાણો.
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
Shukra Gochar 2024: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનોShukra Gochar 2024: જીવનમાં ધન, લક્ઝરી, સુખ, રોમાન્સ, આકર્ષણ બધું જ શુક્ર ગ્રહના કારણે હોય છે. જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરે છે ત્યારે લોકોના જીવનના આ પરિબળોને અસર થાય છે. તાજેતરમાં જ શુક્ર ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર ગ્રહનું તુલા રાશિમાં ગોચર ખૂબ જ ખાસ છે.
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »
ટક.. ટક.. ટક : આ ઘડિયાળ અટકી એ દિવસે આવશે વિનાશ, ડૂમ્સ ડે બતાવે છે કે આપણે બરબાદીની કેટલી નજીક છીએડૂમ્સડે ઘડિયાળ, જે 77 વર્ષથી ચાલી રહી છે, તે કોઈ સામાન્ય ઘડિયાળ નથી - તે માપવાનો પ્રયાસ કરે છે કે માનવતા વિશ્વનો નાશ કરવાની કેટલી નજીક છે.
और पढो »
અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટAhmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
और पढो »