Ahmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
દક્ષિણ ગુજરાતનું ચમત્કારિક ગણપતિ મંદિર, જ્યાં બાદશાહ ઔરંગઝેબે પણ ઘૂંટણિયે પડીને માફી માંગી હતીCoconut OilShani vakri અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી નબળો ડિપાર્ટમેન્ટ એટલે લાઈટ ડિપાર્ટમેન્ટ. સ્ટ્રીટ લાઈટ ના અધિકારીઓ દ્વારા રાત્રે શહેરમાં કોઈપણ પ્રકારનો રાઉન્ડ લેવામાં આવતો નથી. સત્તાધારી ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં"અંધેરી નગરી અને ગંડુ રાજા" જેવો વહીવટ કરવાને કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં સ્ટ્રીટ લાઇટ પોલની ૧.
અમદાવાદ શહેરના નગરજનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે તેના બદલામાં તેઓ પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. જેથી નગરજનોને પ્રાથમિક સુવિધા સુચારૂ રૂપે પૂરી પાડવી તે તંત્ર તથા સત્તાધિશોની ફરજ બની જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપના દ્વારા"અંધેરી નગરી અને ગુંડા રાજા" જેવો વહીવટ કરીને પ્રજાને પ્રાથમિક સુવિધાઓ બાબતે ફરિયાદો કરવી પડે તેનો લાંબા સમય સુધી નિકાલ ન આવતા નથી.
સ્ટ્રીટ લાઈટના પોલનું સમયાંતરે નિયમિત સુપરવિઝન તથા સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતની ફરિયાદોનો તાકીદે નિકાલ નહીં કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન નું લાઈટ ડિપાર્ટમેન્ટ અંધેર રાજ ચાલે છે. તંત્રના અધિકારીઓ દ્વારા નિયમિત મોનિટરિંગ પણ કરવામાં નથી આવતું. થોડા સમય પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તંત્રના અધિકારીઓને નિયમિત રાત્રે રાઉન્ડ લઈને સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા આદેશ આવ્યો હતો. પરંતુ"શેઠની શિખામણ ઝાંપા સુધી" જેવી માન્યતા ધરાવતું તંત્ર આંખ આડા કાન કરે છે.
Smart City Mega City Street Lights AMC અમદાવાદ સ્ટ્રીટ લાઈટ Batti Gul સ્માર્ટ સિટી મેગા સિટી સ્ટ્રીટ લાઈટના પોલ વીજળી ગુલ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
और पढो »
આવું તો ગુજરાતીઓ જ કરી શકે, ગુજરાતના શાન સમા સિંહોનું મંદિર બનાવ્યું, રોજ થાય છે પૂજાWorld Lion Day : આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગુજરાતના ગૌરવ સમા સિંહો માટે ગુજરાતીઓ શું શું કરે છે તે જાણીએ, બે લાડકી સિંહણો માટે ગીરમાં લોકોએ બનાવ્યું મંદિર, રોજ ગવાય છે સિંહ ચાલીસા
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
Gua Sha Stone: સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી ત્વચાને થતા લાભ વિશેGua Sha Stone: છેલ્લા કેટલાક સમયથી બ્યુટી ટ્રીટમેંટમાં ગુઆ શા સ્ટોનનો ઉપયોગ વધ્યો છે. એમ કહીએ તો ચાલે કે આ પથ્થર ટ્રેંડમાં છે. કોરિયાની બ્યુટી ટ્રીટમેંટમાં આ પથ્થરનો ઉપયોગ વધારે થાય છે. તેનાથી ફેસને નેચરલ ગ્લો મળે છે અને ચહેરો અપલિફ્ટ થાય છે. આજે તમને આ પથ્થર વિશે બધી જ જાણકારી આપીએ.
और पढो »
પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »