Gua Sha Stone: છેલ્લા કેટલાક સમયથી બ્યુટી ટ્રીટમેંટમાં ગુઆ શા સ્ટોનનો ઉપયોગ વધ્યો છે. એમ કહીએ તો ચાલે કે આ પથ્થર ટ્રેંડમાં છે. કોરિયાની બ્યુટી ટ્રીટમેંટમાં આ પથ્થરનો ઉપયોગ વધારે થાય છે. તેનાથી ફેસને નેચરલ ગ્લો મળે છે અને ચહેરો અપલિફ્ટ થાય છે. આજે તમને આ પથ્થર વિશે બધી જ જાણકારી આપીએ.
Gua Sha Stone : સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી ત્વચાને થતા લાભ વિશેછેલ્લા કેટલાક સમયથી બ્યુટી ટ્રીટમેંટમાં ગુઆ શા સ્ટોન નો ઉપયોગ વધ્યો છે. એમ કહીએ તો ચાલે કે આ પથ્થર ટ્રેંડમાં છે. કોરિયાની બ્યુટી ટ્રીટમેંટમાં આ પથ્થરનો ઉપયોગ વધારે થાય છે. તેનાથી ફેસને નેચરલ ગ્લો મળે છે અને ચહેરો અપલિફ્ટ થાય છે. આજે તમને આ પથ્થર વિશે બધી જ જાણકારી આપીએ.દુકાનમાંથી કંઈ મળશે નહિ...
ગુઆ શા સ્ટોનથી ચહેરા પર મસાજ કરવાની સાથે તમે આઇબ્રો મસાજ અને નેક મસાજ પણ કરી શકો છો. જો આઇબ્રો પર મસાજ કરવી હોય તો ગુઆ શા સ્ટોનને આઇબ્રોથી હેરલાઇન સુધી ઉપરની તરફ લઈ જઈ મસાજ કરવી. આ રીતે મસાજ કરવાથી માથાના દુખાવાથી પણ રાહત મળે છે અને સ્ટ્રેસ દૂર થાય છે.ગુઆ શા સ્ટોનથી નેક મસાજ પણ કરી શકાય છે. તેનાથી ગરદન પર મસાજ કરશો તો ડબલ ચીન અને ગરદન પર લટકતી ચરબી ઓછી થશે. ગરદન પર મસાજ કરવાની હોય તો સ્ટોનને ગરદનથી દાઢીની તરફ ઉપર લઈ જવો જોઈએ.
Guru Gocharraksha bandhan 2024સ્કીન કેરમાં વધ્યો આ કોરિયન પથ્થર યુઝ કરવાનો ટ્રેંડ, જાણો આ પથ્થરથી થતા લાભ વિશેPensionersRakshabandhan 2024કચ્છમાં યુવકે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આપઘાત કર્યો, ને બે સમાજ સામસામે આવી ગયોraksha bandhan 2024
Gua Sha Stone Benefits Gua Sha Stone Uses How To Use Gua Sha Stone ડબલ ચીન ગરદન પર લટકતી ચરબી ગુઆ શા સ્ટોન કોરિયન બ્યુટી ટ્રીટમેન્ટ કોરિયન સ્ટોન કોરિયન બ્યુટી સીક્રેટ્સ Korean Beauty Treatment Korean Stone Korean Beauty Secrets Skin Care Skin Care Tips Gua Sha Stone Price How To Know Gua Sha Stone Is Real Fake Gua Sha Stone Gujarat News Gujarat Samachar Latest News In Gujarati Zee ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંBudget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
और पढो »
ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...Chandipura Virus Spread In Gujarat : ગુજરાતમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વિશે જાણી લેવુ જરૂરી છે, આ માહિતી થકી તમે તમારા બાળકોને સંક્રમિત થતા બચાવી શકો છો
और पढो »
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપાVenus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »