Gujarat Flood Alert : મધ્ય પ્રદેશમાં લાલ દેવળ મંદિર બહુ જ પ્રાચીન મંદિર છે, આ શિવજીનું મંદિર છે. તેના પર આજે પણ લાલ રંગ લગાવવામાં આવે છે, આ મંદિર પૂરના પાણીમાં જ્યારે અડધુ ડૂબી જાય ત્યારે ગુજરાતના અનેક વિસ્તોરમાં જળબંબાકાર થાય છે
ગુજરાત પરથી એકાએક ખસી ગયા વાદળો! વરસાદી સિસ્ટમ ઠંડી પડી જતા આગાહીનું આખું ચિત્ર પલટાયું!દૈનિક રાશિફળ 8 સપ્ટેમ્બર: આજે ધન રાશિનો આર્થિક પક્ષ અનુકૂળ રહેશે, આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે, વાંચો આજનું રાશિફળJammu Kashmir Election: વિરોધીઓને હરાવવા જ નહીં, ડિપોઝિટ પણ જપ્ત કરાવવાની છે, જમ્મુમાં શાહનો પ્રહારઅત્યાર સુધી હવામાનવિભાગને પૂર અને વરસાદના સંકેત ખાસ મશીન દ્વારા મળે છે.
તેને લાલ દેવળ મંદિરના નામથી જાણવામાં આવે છે. આ શિવજીનું મંદિર છે. તેના પર આજે પણ લાલ રંગ લગાવવામાં આવે છે. આ મંદિર પૂરના પાણીમાં અડધુ ડૂબી જાય છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બને છે. મઘ્ય પ્રદેશમાં જ્યારે તાપ્તી નદી રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે મંદિર પાણીમાં ડૂબી જાય છે. તેના પાંચ દિવસ બાદ સુરત સહિત આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ બને છે.ઈતિહાસકારો કહે છે કે, બુરહાનપુરમાં તાપ્તી નદીના રાજઘાટ પર લાલ દેવળ શિવજીનું મંદિર અતિપ્રાચીન મંદિર કહેવાય છે.
Tapti River Flood Gujarat Tapti River Flood Alert MP Tapti River Flood Alert Burhanpur Flood Alert Lal Deval Temple Gives Flood Alert Temple Gives Flood Signs Burhanpur News બુરહાનપુર લાલ દેવલ મંદિર ગુજરાતમાં પૂર વરસાદની આગાહી વરસાદની ભવિષ્યવાણી તાપ્તી નદી Flood Warning Flood Alert Gujarat Floods Gujarat Flood Alert Monsoon Prediction
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટAhmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
और पढो »
અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »
Cibil Score માઈનસમાં ચાલે છે, બેંક લોન આપવાનો ઈન્કાર કરે તો આ રીતે વધારો સિબિલ સ્કોરwhat is cibil score : સામાન્ય રીતે લોકોનો સિબિલ સ્કોર વધારે કે ઓછો હોય છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે, જેમનું સિબિલ સ્કોરનું મીટર ચાલુ જ થયુ નથી હોતું, તો વ્યક્તિએ પોતાનો સિબિલ સ્કોર કેવી રીતે વધારવો તે જાણી લો
और पढो »
આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
और पढो »