Regulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી, હજુ 3 વાવાઝોડા આવશે, ગુજરાત પર મોટું સંકટGold Rate Today: દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટદાના વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત માં વાવાઝોડાની અસર શરૂ, હવામાન વિભાગે આપ્યું એલર્ટશનિ-રાહુએ બનાવ્યો શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!
રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવેલ કાયદાએ એ લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે જેમના માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો. રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવતા, ઘર ખરીદનારાઓએ ગ્રાહક મંત્રાલયને તેમના તમામ હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી છે. ફોરમે યાદ અપાવ્યું કે સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે અમે રેરા વિશે વાત કરવા માંગતા નથી, કારણ કે તે નિવૃત્ત અધિકારીઓ માટે બીજુ ઘર બની ગયું છે. આ પૂર્વ અધિકારીઓએ આ કાયદાની સમગ્ર વ્યવસ્થાને હતાશા અને નિરાશાથી ભરી દીધી છે.
Rule Change Property Investment Real Estate Market Ahmedabad Redevelopment Society Rules Society Redevelopment Law Redevelopment Rules For Residential રિડેવલપમેન્ટ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ પ્રોપર્ટી Investment Property Property In Ahmedabad રોકાણ Invstors અમદાવાદ Rera Rera Judgement Rera New Rule રેરા રેરાનો ચુકાદો Property Investment Ahmedabad Property Market Investment અમદાવાદમાં રોકાણ રોકાણ વાઈબ્રન્ટ ગુજરાત Vibrant Gujarat Gujarat Real Estate Regulatory Authority India Real Estate Market Affordable Housing Ahmedabad Gujarat Ahmedabad Breaking News Roads And Buildings Department ગુજરાત મકાનો અને જમીનો થશે મોંઘા Gujarat Government Ahmedabad Property Construction અમદાવાદ Gujarat ગુજરાત પ્રોપર્ટી નવુ ઘર નવું ઘર સપનાનું ઘર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ભાવ Affordable Houses Afordable Scheme Investment In Gujarat Ahmedabad News Properties Ahmedabad Prime Location Property In Ahmedabad Best Property Deal In Ahmedabad Properties For Sale In Ahmedabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોની પાસે કેટલી છે સૈન્ય શક્તિહવે ઈરાને ઈઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ વચ્ચે હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયેલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યો છે. તેણે નસરાલ્લાહના મોતનો બદલો લઈને હલચલ મચાવી દીધી છે. પરંતુ હવે ઈઝરાયેલ છોડવાનું નથી. એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલ બહુ જલ્દી ઈરાન પર હુમલો કરશે. તેવામાં જાણો બંને દેશ પાસે કેવી છે સૈન્ય શક્તિ...
और पढो »
કુદરતે છૂટ્ટા હાથે વેર્યું છે સૌંદર્ય, રોમાંચ પણ જબરો...છતાં ભારતની આ જગ્યાઓ પર ભારતીયોને જ નો એન્ટ્રી!ભારતમાં ફરવા માટે એકથી એક ચડિયાતી જગ્યાઓ છે. ફરવાના શોખીનો હવે નવી નવી જગ્યાઓ પર જઈ રહ્યા છે. જેના વીડિયો અને ફોટા સામે આવતા રહે છે. પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જે ભારતમાં છે પણ તે છતાં ભારતીયો આ જગ્યાઓ પર જઈ શકતા નથી.
और पढो »
Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતોControversy: વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
और पढो »
અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધાAdani Total Gas : અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્લાન્ટ શરૂ કર્યો. કંપનીએ શાંતિગ્રામ પ્લાન્ટમાં 2.2-2.3% ગ્રીન હાઇડ્રોજનને પાઇપ્ડ નેચરલ ગેસ સાથે મિશ્રિત કરવાનું શરૂ કર્યું છે
और पढो »
હરિયાણા રિઝલ્ટ: EVMની બેટરીથી ચૂંટણી રિઝલ્ટ બદલાઈ શકે, જાણી લો કોંગ્રેસના આરોપોમાં કેટલો છે દમ!Haryana Result: હાર બાદ કોંગ્રેસ હંમેશાં દોષનો ટોપલો ઈવીએમ પર નાખે છે. હરિયાણા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે ઈવીએમના બેટરી લેવલ પર સવાલ ઉઠાવ્યા છે. નિષ્ણાતો કહે છે કે બેટરી લેવલની ચૂંટણીના પરિણામો પર કોઈ અસર પડતી નથી.
और पढो »
હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, ભાડાની આવક લેતા હોવ તો ખાસ જાણોશું તમારું પોતાનું મકાન છે અને તમે તેને ભાડા પર આપો છો તો આ સમાચાર જાણીને તમને ઝટકો લાગી શકે છે. કારણ કે સરકારે મકાન ભાડે આપવા સંલગ્ન નિયમમાં ફેરફાર કર્યો છે. આવામાં જો તમે પણ મકાન ભાડે આપવાનું વિચારતા હોવ તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
और पढो »