અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા

Adani Total Gas समाचार

અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા
Adani Total Gas LtdIndias Biggest Hydrogen BlendingAdani Group
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Adani Total Gas : અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્લાન્ટ શરૂ કર્યો. કંપનીએ શાંતિગ્રામ પ્લાન્ટમાં 2.2-2.3% ગ્રીન હાઇડ્રોજનને પાઇપ્ડ નેચરલ ગેસ સાથે મિશ્રિત કરવાનું શરૂ કર્યું છે

દૈનિક રાશિફળ 7 ઓક્ટોબર: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર, આર્થિક લાભ થશે, વાંચો આજનું રાશિફળNariyal Pani Ke Nuksan: આ 3 લોકોએ ભૂલમાં પણ ન પીવું જોઈએ નાળિયેર પાણી, શરીર બની જશે રોગોનું ઘરનવરાત્રિ પછી શરૂ થશે વરસાદનો તોફાની રાઉન્ડ! વરસાદ અને ચક્રવાતને લઈ અંબાલાલની મોટી આગાહી અદાણી ટોટલ ગેસ અમદાવાદ માં તેની શાંતિગ્રામ સુવિધામાં ભારતની સૌથી મોટી હાઇડ્રોજન બ્લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરી છે. અહીં હાઈડ્રોજનનું ઉત્પાદન પણ થશે. કંપનીએ આ જાણકારી આપી છે.

કંપનીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ સુવિધા બનાવવાનો નિર્ણય કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા સોલ્યુશન્સમાં સંક્રમણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. સુવિધાના ઉદઘાટન સમયે પ્રણવ અદાણી, સંગ રત્નમ, અરુણ શર્મા, સુરેશ પી મંગલાની ઉપસ્થિત રહ્યા હતા. કંપનીએ શાંતિગ્રામ પ્લાન્ટમાં 2.2-2.3% ગ્રીન હાઇડ્રોજનને પાઇપ્ડ નેચરલપરીક્ષણો દર્શાવે છે કે પાઇપલાઇન અથવા સાધનોને નુકસાન પહોંચાડ્યા વિના 10% સુધી હાઇડ્રોજન કુદરતી ગેસ સાથે મિક્સ શકાય છે.

અગાઉ સપ્ટેમ્બરમાં, અદાણી ટોટલ ગેસે 'ઓવરઓલ ફાઇનાન્સિંગ નેટવર્ક' સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી કંપનીને બિઝનેસ પ્લાનના આધારે ભવિષ્યમાં ભંડોળ એકત્ર કરવાની સુવિધા મળી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાત કહેવામાં આવી છે. આ કંપનીને 13 રાજ્યોમાં 34 GA માં તેના શહેર ગેસ વિતરણ નેટવર્કને વિસ્તારવામાં મદદ કરશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Adani Total Gas Ltd Indias Biggest Hydrogen Blending Adani Group અદાણી ટોટલ ગેસ અમદાવાદ શાંતિગ્રામ સૌથી મોટી હાઇડ્રોજન બ્લેન્ડિંગ સિસ્ટમ Ahmedabad Adani CNG Adani Gas હાઇડ્રોજન મિશ્રિત કુદરતી ગેસ પ્રદાન Green Energy Renewable Energy ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકોના ખિસ્સા ખાલી કરાવશે આ મોંઘવારી, અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ, જનતા પરેશાનલોકોના ખિસ્સા ખાલી કરાવશે આ મોંઘવારી, અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ, જનતા પરેશાનIncrease in prices of vegetables: ચોમાસામાં પડેલા ભારે વરસાદ બાદ સામાન્ય રીતે શાકભાજીના ભાવ વધી જાય છે, તેની સાથે ગૃહિણીઓની ચિંતા પણ વધી જાય છે. શાકભાજીના વધતા ભાવે વિખેર્યુ ગૃહિણીઓનું બજેટ...
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »

અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?નવરાત્રીને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રી સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતુ. મેટ્રોના કારણે રાત્રિના સમયે શહેરીજનોને આવવા જવામાં પણ સગવડા મળશે.
और पढो »

નવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનનવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનAhmedabad Police Guideline For Navratri 2024 : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, ભાડાની આવક લેતા હોવ તો ખાસ જાણોહવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, ભાડાની આવક લેતા હોવ તો ખાસ જાણોશું તમારું પોતાનું મકાન છે અને તમે તેને ભાડા પર આપો છો તો આ સમાચાર જાણીને તમને ઝટકો લાગી શકે છે. કારણ કે સરકારે મકાન ભાડે આપવા સંલગ્ન નિયમમાં ફેરફાર કર્યો છે. આવામાં જો તમે પણ મકાન ભાડે આપવાનું વિચારતા હોવ તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 08:16:45