અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?

Ahmedabad Metro समाचार

અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Ahmedabad Metro NewsAhmedabad NewsAhmedabad Metro Timing
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 116%
  • Publisher: 63%

નવરાત્રીને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રી સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતુ. મેટ્રોના કારણે રાત્રિના સમયે શહેરીજનોને આવવા જવામાં પણ સગવડા મળશે.

મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં અત્યારે નવરાત્રિના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે નવરાત્રિને લઇ એક બાદ એક છુટ આપવમાં આવી રહી છે. ત્યારે આજે નવરાત્રીને લઈને વધુ એક છૂટ આપવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Metro News Ahmedabad News Ahmedabad Metro Timing Ahmedabad Metro Open Till 2 Am અમદાવાદ મેટ્રો અમદાવાદ મેટ્રો સમાચાર અમદાવાદ સમાચાર અમદાવાદ મેટ્રો સમય અમદાવાદ મેટ્રો સવારે 2 વાગ્યા સુધી ખુલ્લી ગુજરાતી સમાચાર અમદાવાદ લેટેસ્ટ સમાચાર Ahmedabad Ahmedabad News Navratri 2024 Ahmedabad Metro Metro Train Gujarat Ahmedabad News Today Ahmedabad News In Gujarati Gujarat News Gujarat News Today Latest Gujarati News Gujarati Breaking News ગુજરાતી ગુજરાતી સમાચાર ગુજરાત અમદાવાદ અમદાવાદ સમાચાર આજના અમદાવાદના સમાચાર અમદાવાદ સમાચાર ગુજરાતી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનનવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનAhmedabad Police Guideline For Navratri 2024 : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી
और पढो »

મધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ તમિલનાડુના મુસાફરોને માંડ માંડ બહાર કઢાયામધરાતે 3 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું, બસમાં ફસાયેલ તમિલનાડુના મુસાફરોને માંડ માંડ બહાર કઢાયાRescue Operation : ભાવનગરના કોળિયાકમાં બસ નાળામાંખાબકી,, પાણીનો ધસમસતા પ્રવાહમાં તમિલનાડુથી કોળિયાક દર્શને આવેલા મુસાફરોની બસ ફસાઈ,, બસમાં સવાર મુસાફરોને સલામત બહાર કઢાયા... તમામ મુસાફરો સુરક્ષિત
और पढो »

અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!Earthquake in USA: લોસ એન્જલસ શહેરમાં સાંજે લોકો ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠ્યા હતા, ઓરેન્જ કાઉન્ટીમાં 72 કિલોમીટર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
और पढो »

સુરતના મોહંમદના સફળતાની કહાની : જન્મથી સાંભળી ન શક્તા મોહંમદે જીદ કરી અને દુનિયા બદલીસુરતના મોહંમદના સફળતાની કહાની : જન્મથી સાંભળી ન શક્તા મોહંમદે જીદ કરી અને દુનિયા બદલીSuccess Story : જન્મથી ન સાંભળી શક્તા મોહંમદ વાનિયાએ ડેફ શુટિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 11 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ મેળવ્યા
और पढो »

ગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાગુજરાતની આ મહાનગરપાલિકામાં કોઈ કામ કરવા તૈયાર નથી, ધડાધડ રાજીનામા પડ્યાGovernment Jobs : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કોઈ કામ કરવા તૈયાર નથી, અત્યાર સુધી 14 અધિકારીઓનાં રાજીનામા પડ્યાછે. તો 4 રાજીનામા મંજૂર થયા
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »



Render Time: 2025-02-19 08:44:26